gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા | Locks of two flats of apartment broken in New…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા | Locks of two flats of apartment broken in New…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ન્યુ માંજલપુર વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટના બે ફ્લેટમાંથી ચોર ટોળકી ૧.૯૫ લાખની મતા લઇ ગઇ હતી. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 ન્યુ માંજલપુર શુભ એંકલેવ ફ્લેટમાં રહેતા ઇશાન અશોકભાઇ નામદેવ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.  ગત ૧૯ મી એપ્રિલે પત્ની અને પુત્રી વેકેશનમાં પિયર મધ્યપ્રદેશ ગયા હતા. જેથી, ઇશાન પણ મકાનને તાળું મારીને માતાના ઘરે ગયો હતો. તે દરમિયાન બંધ મકાનના તાળા તોડીને ચોર સોના ચાંદીના દાગીના અને રોકડા ૫૦ હજારની ચોરી કરી ગયા હતા. જ્યારે તેમના ઉપરના ફ્લેટમાં રહેતા  અને છેલ્લા બે વર્ષથી ફિનલેન્ડમાં રહેતા નિલેશ મનમોહનભાઇ ચૌધરીના ઘરમાંથી પણ ચોર ટોળકી સોના ચાંદીના દાગીના લઇ ગઇ હતી. ચોર ટોળકી ૧.૯૫ લાખની મતા ચોરીને ફરાર થઇ ગઇ હતી. જે અંગે માંજલપુર  પોલીસે તપાસ હાથ ધરી છે.

હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા પરિવારના ઘરમાં ચોરી

૧.૦૪ લાખના સોના ચાંદીના લઇને ચોર ટોળકી ફરાર

વડોદરા,

હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા પરિવારના મકાનમાંથી ચોર ટોળકી સાડા ત્રણ લાખની મતા લઇ  ગઇ છે.

હરણી રોડ સવાદ ક્વાટર્સમાં રહેતો શ્રમજીવી ભાવેશ રમેશભાઇ સોલંકી સંયુક્ત પરિવારમાં રહે છે.ગત ૧૦ મી એપ્રિલે બપોરે બે વાગ્યે પરિવારના સભ્યો ઘર બંધ કરીને ભાવેશની બહેનને સારવાર માટે સંગમ ચાર રસ્તા  પાસે પ્રસૂતિ ગૃહમાં લઇ  ગયા હતા. રાત્રે ૧૧ વાગ્યે ઘર ચેક કરવા આવ્યા ત્યારે લોક મારેલું હતું. બીજા દિવસે બપોરે અમારા ઘરે ચોરી થયાની જાણ થતા અમે આવીને જોયું તો ચોર ટોળકી ૧.૦૪ લાખના સોના ચાંદીના દાગીના ચોરી ગઇ  હતી.

રાવપુરાના મકાનમાંથી 

માત્ર ૪૫ મિનિટમાં જ દાગીના લઇને ચોર ટોળકી ફરાર

પતિ કામ પર ગયા  પછી  પત્ની સૂઇ ગઇ અને ચોરી થઇ

 વડોદરા,

શહેરના અવર જવરથી વ્યસ્ત વિસ્તારમાં માત્ર ૪૫ મિનિટના ગાળામાં જ ચોર ટોળકી ૫૦  હજારના દાગીના લઇને જતી રહી  હતી. જે અંગે કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.

રાવપુરા વડીવાડી પટણી મહોલ્લામાં રહેતા લુબાનાબેન સાકીરબેગ મોગલ ગત ૧૨ મી તારીખે રાત્રે જમીને  પરિવારજનો સાથે સૂઇ ગયા હતા. સવારે તેમના પતિને કામ માટે જવાનું હોઇ તેઓ જાગ્યા હતા. પતિ ૧૦ વાગ્યે કામ માટે જતા તેઓ ફરીથી સૂઇ ગયા  હતા. પોણા અગિયાર વાગ્યે તેઓ  જાગ્યા ત્યારે જોયું તો બેડરૃમમાં મૂકેલી તિજોરી ખુલ્લી હતી. ૪૫ મિનિટના સમયગાળા દરમિયાન ચોર સોના – ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ ૪૯,૫૦૦ ની મતા લઇ ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…

બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin...

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક સોનામાં ફન્ડોની નીચા મથાળે લેવાલી: ઘરઆંગણે રેન્જ બાઉન્ડ સ્થિતિ | Global gold fund buying at …

વૈશ્વિક સોનામાં ફન્ડોની નીચા મથાળે લેવાલી: ઘરઆંગણે રેન્જ બાઉન્ડ સ્થિતિ | Global gold fund buying at …

9 months ago
સુરત: કામરેજ ટોલ પ્લાઝા નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 15થી વધુ કાર બળીને ખાખ | Surat Blaze: Scrap …

સુરત: કામરેજ ટોલ પ્લાઝા નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 15થી વધુ કાર બળીને ખાખ | Surat Blaze: Scrap …

7 months ago
ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું | Gold …

ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું | Gold …

4 months ago
ફતિયાબાદના બે લાભાર્થીને એક જ એફટીઓ પરથી આવાસની 1.60 લાખ સહાય ચૂકવાઈ | Two beneficiaries from Fatiab…

ફતિયાબાદના બે લાભાર્થીને એક જ એફટીઓ પરથી આવાસની 1.60 લાખ સહાય ચૂકવાઈ | Two beneficiaries from Fatiab…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News