gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જન્માષ્ટમી સમયે જ દ્વારકાધીશને ભોગ ધરવાના બહાને ઓનલાઇન ફ્રોડનું ષડયંત્ર | janmashtami dwarkadhish bh…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
જન્માષ્ટમી સમયે જ દ્વારકાધીશને ભોગ ધરવાના બહાને ઓનલાઇન ફ્રોડનું ષડયંત્ર | janmashtami dwarkadhish bh…
2
VIEWS
Share on FacebookShare on Twitter

જન્માષ્ટમી સમયે જ દ્વારકાધીશને ભોગ ધરવાના બહાને ઓનલાઇન ફ્રોડનું ષડયંત્ર 1 - image
Dwarkadhish Temple News :
યાત્રાધામ દ્વારકાનાં જગતમંદિરનાં નામે કેટલાક લેભાગુતત્ત્વો બનાવટી વેબસાઇટ તથા એપ્લિકેશનનાં માધ્યમથી ઓનલાઈન છેતરપિંડી કરી રહ્યા હોવાની ઘટનાઓ તાજેતરમાં બહાર આવી હતી. જે પછી ફરી એક વખત હાલમાં જન્માષ્ટમી પર્વ પર જગતમંદિરે ભગવાન શ્રી દ્વારકાધીશને ચડાવા-ભેટ તથા મોણ-મિશ્રીનાં ભોગ સહિતની સેવાઓ અર્પણ કરવાનો દાવો કરતી એક ઓનલાઈન એપ્લિકેશન પ્રકાશમાં આવતા સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરવી જોઈએ એવું ભાવિકો ઈચ્છી રહ્યા છે. કારણ કે આજે દેવસ્થાન સમિતિએ પણ આ ફેક વેબસાઈટ હોવાનો ખુલાસો કર્યો હતો.

“ઘરમંદિર” નામની શંકાસ્પદ એપ્લિકેશન વડે જન્માષ્ટમી પર્વ પર જગતમંદિરે ભક્તોનાં નામે વિવિધ સેવાઓ અર્પણ કરવાનાં નામે રૂ. 151, રૂ. 201, રૂ.301 સુધીની રકમ ઓનલાઈન વસૂલવામાં આવી રહી છે. ઈન્સ્ટાગ્રામમાં પણ આ નામનું એકાઉન્ટ કાર્યરત છે. જે એકાઉન્ટ પરથી ભાવિકોને સીધા એપ્લિકેશન પર ડાયવર્ટ કરવામાં આવે છે. આ મામલે દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ વતી વ્યવસ્થાપક હિમાંશુ ચૌહાણે ખુલાસો કરતા જણાવ્યું છે કે, ‘જગતમંદિરે આવી કોઈ સેવા ઉપલબ્ધ નથી. આ મામલે એસ.પી.ને લેખિત ફરિયાદ કરી છે. આવી બનાવટી એપ્લિકેશન અને સોશિયલ મીડિયા આઇડીથી સાવધાન રહેવા અપીલ છે.’

પરિણામે શંકાસ્પદ એપ્લિકેશન દ્વારા જગતમંદિરનાં નામે ઓનલાઇન પૈસા ઉઘરાવી છેતરપિંડી કરવા સાથે લોકોની શ્રદ્ધા સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો હોવાનું ફલિત થાય છે. દ્વારકા મંદિર વ્યવસ્થાપક સમિતિ તો ફક્ત તેનાં કર્તવ્ય મુજબ સાવધાન કરી શકે, પરંતુ જન્માષ્ટમી પર આ રીતે ખુલ્લેઆમ ફ્રોડ થઈ રહ્યો હોવાથી સાયબર ક્રાઈમ પોલીસે તો આ મુદ્દે કાર્યવાહી કરવી જોઈએ છતાં કેમ નિષ્ક્રિય છે? એવો સવાલ પણ ભાવિકો ઉઠાવી રહ્યા છે. 

જન્માષ્ટમી પર્વ પર શ્રીકૃષ્ણ જન્મોત્સવનો લાભ લેવા લાખો શ્રદ્ધાળુઓ દ્વારકા આવે છે, પરંતુ કરોડો ભક્તો એવા પણ હોય છે જે દ્વારકા નથી આવી શકતા ત્યારે જન્માષ્ટમી પર્વ પર આવી બનાવટી વેબસાઈટ દ્વારા જગતમંદિરનાં નામે ભક્તો સાથે કરોડોની છેતરપિંડી થઈ શકે છે. જન્માષ્ટમી પર્વ પર અનેક લોકો આ છેતરપિંડીનો ભોગ બને એ પહેલા જ આ કેસમાં પોલીસે જાતે ફરિયાદી બનીને આ બનાવટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચલાવનારા ઠગબાજોને ઝડપી લેવા જોઈએ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડનું મોત, પશુઓથી માણસમાં ફેલાતી બીમારીથી તંત્ર ઍલર્ટ | Congo …

ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડનું મોત, પશુઓથી માણસમાં ફેલાતી બીમારીથી તંત્ર ઍલર્ટ | Congo ...

સાળંગપુર મંદિરની નકલી વેબસાઇટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 ફેક વેબસાઇટ બનાવ્યાનો ઘટસ્ફોટ | UP M…

સાળંગપુર મંદિરની નકલી વેબસાઇટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 ફેક વેબસાઇટ બનાવ્યાનો ઘટસ્ફોટ | UP M...

દિલ્હીના નિઝામુદ્દીનમાં મોટી દુર્ઘટના, પત્તે શાહ દરગાહ પરિસરમાં રૂમની છત પડતાં 5 લોકોના મોત, 10 ગંભીર

દિલ્હીના નિઝામુદ્દીનમાં મોટી દુર્ઘટના, પત્તે શાહ દરગાહ પરિસરમાં રૂમની છત પડતાં 5 લોકોના મોત, 10 ગંભીર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ જિલ્લામાં દારૃ પીને વાહન ચલાવતા ૬૩ ચાલકોની ધરપકડ કરાઇ | drink and drive 63 arres…

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ જિલ્લામાં દારૃ પીને વાહન ચલાવતા ૬૩ ચાલકોની ધરપકડ કરાઇ | drink and drive 63 arres…

1 year ago
શેત્રુંજય મહાતીર્થ વિવાદ વચ્ચે મોટો નિર્ણય, આખરે ગભારામાં ફોટોગ્રાફી-વીડિયો પ્રોજેક્ટ રદ | Shatrunja…

શેત્રુંજય મહાતીર્થ વિવાદ વચ્ચે મોટો નિર્ણય, આખરે ગભારામાં ફોટોગ્રાફી-વીડિયો પ્રોજેક્ટ રદ | Shatrunja…

8 months ago
ચીને 4000 કિમી જમીન પડાવી લીધી અને મોદીના વિદેશ સચિવે ચીન સાથે કેક કાપી | China grabbed 4000 km of l…

ચીને 4000 કિમી જમીન પડાવી લીધી અને મોદીના વિદેશ સચિવે ચીન સાથે કેક કાપી | China grabbed 4000 km of l…

2 years ago
સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો હવે માગશરમાં : ગિરનાર પરિક્રમા અનિશ્ચિત | Somnath’s Kartiki Poonam fai…

સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો હવે માગશરમાં : ગિરનાર પરિક્રમા અનિશ્ચિત | Somnath’s Kartiki Poonam fai…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News