gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુઝરે ઈંગ્લિશમાં કર્યો એવો સવાલ કે ખુદ શશી થરુરનું માથું ચકરાઈ ગયું, કહ્યું- ભાઈ શું કહેવા માગો છો? …

G METRO NEWS by G METRO NEWS
August 16, 2025
in INDIA
0 0
0
યુઝરે ઈંગ્લિશમાં કર્યો એવો સવાલ કે ખુદ શશી થરુરનું માથું ચકરાઈ ગયું, કહ્યું- ભાઈ શું કહેવા માગો છો? …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor: કોંગ્રેસના સાંસદ શશી થરૂર હંમેશા તેમના બેબાક રાજકારણ અને અંગ્રેજી ભાષા પર પોતાની શાનદાર પકડના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની પોસ્ટ અવારનવાર લોકોને ડિક્શનરી ખોલવા પર મજબૂર કરી દે છે. પરંતુ, આ વખતે કંઇક અલગ થયું, જ્યારે થરૂરે એક યુઝરના જવાબથી એટલા મૂંઝાઈ ગયા કે, અંગ્રેજી મૂકીને હિન્દી પર આવી ગયા.

શશી થરૂરે એક્સ પર કરી પોસ્ટ  

આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે થરૂરે X પર અમેરિકન ટ્રેઝરી સચિવ સ્કૉટ બેસેન્ટના એ નિવેદનનો જવાબ આપ્યો, જેમાં તેમણે ભારતને ‘હઠિલું’ જણાવ્યું હતું. બેસેંટ, જે એક હેજ ફન્ડ મેનેજર અને રોકાણકાર છે, 2025માં ટ્રેઝરી સેક્રેટરી માટે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યા છે. થરૂરે તેમની સામાન્ય શૈલીમાં જવાબ આપ્યો કે, મેં સાંભળ્યું છે કે કેટલાક લોકો ભારતને હઠીલા કહી રહ્યા છે. હું કહું છું કે ખોટી બાબતો સામે ઝૂકવા કરતાં હઠીલા રહેવું વધુ સારું છે. X પર શશી થરૂરના નમ્ર પરંતુ તીખા જવાબના ખૂબ વખાણ કર્યા.

આ પણ વાંચોઃ પુતિન સાથે મુલાકાત બાદ ભારત અંગે ટ્રમ્પના મિજાજ બદલાયા, જુઓ ટેરિફ વિશે શું કહ્યું?

યુઝરે શું લખ્યું?

પરંતુ ત્યારે X યુઝર @sagarcasmએ થરૂરની અંગ્રેજીની માત આપતા એવો રિપ્લાઇ કર્યો કે, લોકો ચોંકી ગયા. યુઝરે લખ્યું હતું કે, That’s fine Shashi but what about the abnegation of camaraderie in the egregious enfranchise that comes from the fatuous of the grandiloquent at the behest of impecunious and insidious semaphore?

યુઝરે ઈંગ્લિશમાં કર્યો એવો સવાલ કે ખુદ શશી થરુરનું માથું ચકરાઈ ગયું, કહ્યું- ભાઈ શું કહેવા માગો છો? 2 - image

ચોંકાવનારી વાત એ છે કે, આ ભારે-ભરખમ અંગ્રેજી થરૂરને પણ સમજ ન પડી. જેથી તેમણે હિન્દીમાં જવાબ આપ્યો અને કહ્યું કે, ‘ભાઈ, આપ કહેના ક્યા ચાહતે હો?’

આ પણ વાંચોઃ મુંબઈમાં વરસાદી આફત, અનેક વિસ્તારો જળમગ્ન, વિક્રોલીમાં ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત

વાઈરલ થયો રિપ્લાઇ

@sagarcasm આ વાતનો લાભ લઈને મસ્તીભર્યા અંદાજમાં લખ્યું કે, લોકસભા સત્ર ખતમ થયા બાદ મળો, હું તમને અંગ્રેજી શીખવાડી દઇશ! આ મજેદાર જવાબ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. એક યુઝરે લખ્યું કે, આ માણસે શશી થરૂર પાસે હિન્દીમાં ટાઇપ કરાવી દીધું! 

Grokએ કર્યો અનુવાદ

Grokએ આ અઘરા વાક્યનો હિન્દી અનુવાદ કર્યો. જેને સરળ ભાષામાં કહીએ તો તેનો અર્થ એવો હતો કે, શું કરીશું એ દોસ્તીનું? જે બેકાર અને અયોગ્ય અધિકારોમાં ખોવાઈ જાય છે? જ્યારે લોકો દેખાડા અને કારણ વિનાની મોટી-મોટી વાતોમાં ગુંચવાયેલા હોય અને બધું અમુક ચાલાકી અથવા ખોટા લોકોના ઈશારા પર ચાલતું હોય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…
INDIA

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…

May 16, 2026
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…
INDIA

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

May 16, 2026
તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…
INDIA

તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન: NEET પેપરલીક મામલે મોદી સરકાર પર રાહુલ ગાંધ…

May 16, 2026
Next Post
ગુજરાતમાં વરસાદી માહોલ, 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ધોધમાર | Gujarat weather…

ગુજરાતમાં વરસાદી માહોલ, 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ધોધમાર | Gujarat weather...

પુતિન સાથે મુલાકાત બાદ ભારત અંગે ટ્રમ્પના મિજાજ બદલાયા, જુઓ ટેરિફ વિશે શું કહ્યું? | Trump’s mood ch…

પુતિન સાથે મુલાકાત બાદ ભારત અંગે ટ્રમ્પના મિજાજ બદલાયા, જુઓ ટેરિફ વિશે શું કહ્યું? | Trump's mood ch...

અમદાવાદમાં કરુણ ઘટના, મહિલાએ બે વર્ષની બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું, બંનેના મોત | ahmedabad s…

અમદાવાદમાં કરુણ ઘટના, મહિલાએ બે વર્ષની બાળકી સાથે રિવરફ્રન્ટમાં ઝંપલાવ્યું, બંનેના મોત | ahmedabad s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના રોડ પર ‘ડાન્સ પાર્ટી’: યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ | ahmedabad road dance l…

અમદાવાદના રોડ પર ‘ડાન્સ પાર્ટી’: યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ | ahmedabad road dance l…

7 months ago
ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ભાજપ આગેવાન સહિત જૂગાર રમતા 7 ઝડપાયા | 7 people including former Gond…

ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ-ભાજપ આગેવાન સહિત જૂગાર રમતા 7 ઝડપાયા | 7 people including former Gond…

9 months ago
સરકાર કોમર્શિયલ વાહનો માટે પણ ‘એન્યુઅલ ફાસ્ટેગ પાસ’ લાવશે, નીતિન ગડકરીની જાહેરાત | Annual Fastag Pas…

સરકાર કોમર્શિયલ વાહનો માટે પણ ‘એન્યુઅલ ફાસ્ટેગ પાસ’ લાવશે, નીતિન ગડકરીની જાહેરાત | Annual Fastag Pas…

8 months ago
પ્રિયંકાના પુત્ર રૈહાન વાડ્રાની અવીવા બેગ સાથે સગાઇ, ટૂંક સમયમાં લગ્ન

પ્રિયંકાના પુત્ર રૈહાન વાડ્રાની અવીવા બેગ સાથે સગાઇ, ટૂંક સમયમાં લગ્ન

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News