gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે પાલીતાણા ખાતેના ભવાની મંદિરેથી છેલ્લા 26 વર્ષથી નીકળતી જન્માષ્ટમી ની ભગવાન શ્રી કૃષ્ણની આજે 27 મી શોભાયાત્રાનું પ્રસ્થાન કેન્દ્રિયમંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું.

જેમાં ધારાસભ્ય,જિલ્લા ભાજપ પ્રમુખ,ગુજરાત ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ ,સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભકતો શોભાયાત્રામાં જોડાયા હતા.જ્યારે આ શોભાયાત્રામાં અનેક ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

તીર્થ ધામ પાલીતાણા ખાતે આજે પરંપરાગત નીકળતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આયોજિત 27 મી શોભાયાત્રાના પ્રસ્થાન પ્રસંગે કેન્દ્રિયમંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા આજે પાલીતાણા ભવાની મંદિર પહોંચ્યા હતા.જ્યાં માતાજીની પૂજા અર્ચના કરી બાલકૃષ્ણને રથમાં પધરાવી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

ત્યારે આ તકે મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે આપણા તહેવારો અને શોભાયાત્રાઓ થકી લોકોમાં ધાર્મિક ભાવના અને એકતામાં વધારો થાય છે તેમજ આપણી સંસ્કૃતિના દર્શન પણ થાય છે

આ રથયાત્રા નિહાળવા પાલીતાણા ઉપરાંત આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર માંથી હજારો ની સંખ્યા માં ભાવિકો ઉમટી પડ્યા છે જ્યારે આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.બે કિલોમીટર લાંબી આ શોભાયાત્રા પાલીતાણા શહેરના વિવિધ વિસ્તારો માં લગભગ ૧૦ કિલોમીટર રૂટ પર ફરશે ત્યારે ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવશે

આ શોભાયાત્રામાં ખાસ વિવિધતાએ રહી છે કે દર વર્ષે આ શોભાયાત્રા કોમી એકતાનું પ્રતિક બની આપસી ભાઈચારાની ભાવનાને વધુ ગાઢ બનાવે છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ | VMC Work…
GUJARAT

ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ | VMC Work…

June 24, 2026
વરસાદી કાંસ ગટરના પાણીથી ભરાતાં કામગીરી સામે સવાલો : તપાસની માગ કરતા કોંગ્રેસના કોર્પોરેટર | Congres…
GUJARAT

વરસાદી કાંસ ગટરના પાણીથી ભરાતાં કામગીરી સામે સવાલો : તપાસની માગ કરતા કોંગ્રેસના કોર્પોરેટર | Congres…

June 24, 2026
AI હાજરી સિસ્ટમ સહિત 25 મુદ્દાની પડતર માંગણીઓ સાથે કર્મચારી મહામંડળની આજે રજૂઆત | VMC Employee union…
GUJARAT

AI હાજરી સિસ્ટમ સહિત 25 મુદ્દાની પડતર માંગણીઓ સાથે કર્મચારી મહામંડળની આજે રજૂઆત | VMC Employee union…

June 24, 2026
Next Post
VIDEO : હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આભ ફાટ્યું, અનેક ગાડીઓ દટાઈ, રસ્તા ધોવાયા, હાઈવે ઠપ | himachal mon…

VIDEO : હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આભ ફાટ્યું, અનેક ગાડીઓ દટાઈ, રસ્તા ધોવાયા, હાઈવે ઠપ | himachal mon...

મંત્રી પર દરોડા પાડવા આવેલી EDની ટીમ ફસાઈ, તમિલનાડુમાં પોલીસે અધિકારીઓ સામે નોંધ્યો કેસ | ED Team Tr…

મંત્રી પર દરોડા પાડવા આવેલી EDની ટીમ ફસાઈ, તમિલનાડુમાં પોલીસે અધિકારીઓ સામે નોંધ્યો કેસ | ED Team Tr...

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ બાદ કઠુઆમાં પણ આભ ફાટ્યું, 4ના મોત, 6થી વધુ ઈજાગ્રસ્ત | After Kishtwar in J…

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ બાદ કઠુઆમાં પણ આભ ફાટ્યું, 4ના મોત, 6થી વધુ ઈજાગ્રસ્ત | After Kishtwar in J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરના રુપાલમાં માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું | traditional mataji pal…

ગાંધીનગરના રુપાલમાં માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું | traditional mataji pal…

9 months ago
સુરત: જીવ દયાના નામે બેદરકારીનો ખેલ: રસ્તા પર ચણ ફેંકતા કબુતર માટે મોતનો જાળ | Surat: Negligence in …

સુરત: જીવ દયાના નામે બેદરકારીનો ખેલ: રસ્તા પર ચણ ફેંકતા કબુતર માટે મોતનો જાળ | Surat: Negligence in …

2 months ago
અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ, શેત્રુંજી સહિતની નદીમાં પૂરની સ્થિતિ | amreli heavy rain floo…

અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ, શેત્રુંજી સહિતની નદીમાં પૂરની સ્થિતિ | amreli heavy rain floo…

10 months ago
ગુજરાત યુનિવર્સિટી તોડફોડની ઘટનાને કુલપતિએ કાવતરું ગણાવ્યું, NSUI કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહીના આ…

ગુજરાત યુનિવર્સિટી તોડફોડની ઘટનાને કુલપતિએ કાવતરું ગણાવ્યું, NSUI કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહીના આ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News