gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રખડતા કૂતરા કરડે તો રાજ્ય સરકારે પીડિતને મોટું વળતર ચૂકવવું પડશે | If a stray dog ​​bites the state …

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in INDIA
0 0
0
રખડતા કૂતરા કરડે તો રાજ્ય સરકારે પીડિતને મોટું વળતર ચૂકવવું પડશે | If a stray dog ​​bites the state …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રખડતા કૂતરાઓને ખવડાવનારા પણ જવાબદાર ઠેરવાશે : સુપ્રીમ

– રખડતા કૂતરા પ્રત્યે બહુ પ્રેમ આવતો હોય તેવા પશુ પ્રેમીઓ કૂતરાઓને પોતાના ઘરે લઇ જાય, ભટકતા ના છોડે : સુપ્રીમની ટકોર

– ભાવુકતા માત્ર કૂતરાઓ પ્રત્યે જ છે, મનુષ્યો પ્રત્યે કોઇ સંવેદના નથી? : સુપ્રીમનો ડોગ લવરને સવાલ 

– વળતર મુદ્દે રાજ્ય સરકારોનો જવાબ સાંભળ્યા  બાદ અંતિમ નિર્ણય લેવાશે : સુપ્રીમ

નવી દિલ્હી : રખડતા કૂતરાઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. એવામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું છે કે રખડતા કૂતરા નાગરિકોને કરડે તો તેવી સ્થિતિમાં પીડિતને રાજ્ય સરકારોએ વળતર તરીકે મોટી રકમ આપવી પડશે, આ ભારે વળતર ચૂકવવા માટે રાજ્યોને અમે આદેશ આપીશું. એટલુ જ નહીં રખડતા કૂતરાઓને ખવડાવનારાઓને પણ અમે જવાબદાર ઠેરવીશું તેવી ચેતવણી પણ સુપ્રીમ કોર્ટે આપી હતી.  

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ, સંદીપ મેહતા અને એનવી અંજારિયાની બેંચે રખડતા કૂતરાઓને કારણે લોકો ઘાયલ થઇ રહ્યા છે તેમજ અકસ્માતનો ભોગ બની રહ્યા છે તે મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. ન્યાયાધીશ વિક્રમનાથે કહ્યું હતું કે દરેક ડોગ બાઇટ (કૂતરુ કરડે)થી જો બાળકો કે વૃદ્ધોનું મોત થાય અથવા ઘાયલ થાય તો તેવી સ્થિતિમાં પીડિતને મોટું વળતર ચુકવવા માટે અમે રાજ્ય સરકારોને આદેશ આપીશું. રખડતા કૂતરાઓની સમસ્યા અંગે જે આદેશ અપાયા છે તેનો  છેલ્લા પાંચ વર્ષથી કોઇ જ અમલ નથી થયો. જે લોકો રખડતા કૂતરાઓને ખવડાવે છે તેમને પણ જવાબદાર ઠેરવીશું, જો આવા લોકોને પશુઓ પ્રત્યે બહુ જ પ્રેમ ઉભરાતો હોય તો પછી તેમણે રખડતા કૂતરાઓને પોતાના ઘરે લઇ જવા જોઇએ. આ કૂતરા લોકોને કરડે તે માટે તેમને રખડતા છોડી દેવાની છૂટ કેમ આપીએ? 

ન્યાયાધીશ મેહતાએ સવાલ કર્યો હતો કે નવ વર્ષના બાળક પર જ્યારે રખડતા કૂતરા હુમલો કરે ત્યારે કોને જવાબદાર ઠેરવવા? આ કૂતરાને ખાવાનું આપી રહી છે તે સંસ્થાઓને? સરકાર એવુ ઇચ્છે છે કે શું અમે આ સમસ્યાની સામે આંખ આડા કાન કરી લઇએ? ગુજરાતના એક વકીલને પાર્કમાં કૂતરુ કરડવાની ઘટના સામે આવી હતી, જ્યારે મ્યૂનિ. પ્રશાસન રખડતા પશુઓને પકડવા માટે નિકળ્યા ત્યારે પોતાને ડોગ લવર્સ ગણાવનારા વકીલોએ જ આ પ્રશાસનના કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. ચાર દિવસથી આ મુદ્દે અમે દલીલો સાંભળી રહ્યા છીએ, કેન્દ્ર અને રાજ્યોને હજુસુધી સાંભળવાની તક નથી મળી, તમામ વકીલોને વિનંતી છે કે અમને આદેશ આપવા દો, રાજ્યો અને કેન્દ્ર સરકારનો અડધો દિવસ સુધી જવાબ સાંભળવો છે. આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્યો અને કેન્દ્ર સરકાર પાસે કોઇ આયોજન કે પ્લાન છે કે કેમ તે જાણવા માગીએ છીએ. ગયા વર્ષે જુલાઇ મહિનામાં સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓને કારણે લોકો હડકવાનો શિકાર બની રહ્યા છે તેવી ઘટનાઓની સુઓમોટો નોંધ લઇને આ સમસ્યા મુદ્દે સુનાવણી શરૂ કરી હતી. 

કેટલાક પશુ પ્રેમીઓએ રખડતા કૂતરાઓ સામે કાર્યવાહી ના કરવાની માગ સાથે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, આવી જ એક ડોગ લવર મહિલાએ સુપ્રીમમાં એવી દલીલ કરી હતી કે કોમ્યુનિટી ડોગે કોઇ જ ઉશ્કેરણી વગર મને બટકુ ભર્યું હતું, આ કૂતરાની સાથે લાંબા સમયથી ક્રૂરતા કરવામાં આવી હતી, ડરને કારણે બચાવમાં તેણે બટકુ ભર્યું. એક અરજદારના વકીલે દલીલ કરી હતી કે રખડતા કૂતરા એક ભાવૂક મુદ્દો છે.  સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સને ટકોર કરતા સવાલ પૂછ્યો હતો કે તમારી સંવેદના કે ભાવુકતા માત્ર કૂતરાઓ પુરતી જ છે? મનુષ્યો માટે કોઇ જ સંવેદના નથી? આ મામલે હવે ૨૦મી તારીખે વધુ સુનાવણી કરવામાં આવશે જે દરમિયાન રાજ્યો અને કેન્દ્ર સરકારની દલીલો સાંભળવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

EPFOએ ‘ક્લેમ અને ઉપાડ’ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, PF ખાતાધારકોને મોટી રાહત | EPFO New Rule: Withdra…
INDIA

EPFOએ ‘ક્લેમ અને ઉપાડ’ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, PF ખાતાધારકોને મોટી રાહત | EPFO New Rule: Withdra…

June 11, 2026
TMC બાદ શરદ પવારની પાર્ટીને કોંગ્રેસની વિલયની ઓફર, NCP(sp)ના 3 નેતા મોટો ખેલ કરવાની ફિરાકમાં | Congr…
INDIA

TMC બાદ શરદ પવારની પાર્ટીને કોંગ્રેસની વિલયની ઓફર, NCP(sp)ના 3 નેતા મોટો ખેલ કરવાની ફિરાકમાં | Congr…

June 11, 2026
ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad…
INDIA

ભારતમાં ઘૂસણખોરો સામે કડકાઈ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ, સરહદ પર મોટા આંદોલનની તૈયારી! | Banglad…

June 11, 2026
Next Post
બીયુ પરમિશન, ફાયર એનઓસી વગર ઉપયોગ કરાતા એ-વન પાર્ટી પ્લોટ સીલ | A 1 party plots used without BU perm…

બીયુ પરમિશન, ફાયર એનઓસી વગર ઉપયોગ કરાતા એ-વન પાર્ટી પ્લોટ સીલ | A 1 party plots used without BU perm...

કાયદો જ ભ્રષ્ટાચારીનું રક્ષણ કરે છે : સુપ્રીમના ન્યાયાધીશ | Only the law protects the corrupt: Supre…

કાયદો જ ભ્રષ્ટાચારીનું રક્ષણ કરે છે : સુપ્રીમના ન્યાયાધીશ | Only the law protects the corrupt: Supre...

પારડી પાસે ત્રણ લુખ્ખાઓનો યુવાન પર હુમલો, હત્યાનો પ્રયાસ | Three goons attack young man near Pardi a…

પારડી પાસે ત્રણ લુખ્ખાઓનો યુવાન પર હુમલો, હત્યાનો પ્રયાસ | Three goons attack young man near Pardi a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી 100 લિટર ડીઝલની ચોરી, પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | Ahmedaba…

સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી 100 લિટર ડીઝલની ચોરી, પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ | Ahmedaba…

3 months ago
વધુ એક રસ્તો બંધ: ગોલ્ડન જંકશન પર નવી વરસાદી ગટર અંગે આગામી 20 દિવસ સુધી રસ્તો બંધ | Vadodara: Road …

વધુ એક રસ્તો બંધ: ગોલ્ડન જંકશન પર નવી વરસાદી ગટર અંગે આગામી 20 દિવસ સુધી રસ્તો બંધ | Vadodara: Road …

4 months ago
હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…

હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આ…

2 months ago
ખેડૂતો માટે ખુશખબર: રવિ સીઝનમાં ₹2,585ના ટેકાના ભાવે થશે ઘઉંની ખરીદી, જાણો નોંધણીની તારીખ અને નિયમો …

ખેડૂતો માટે ખુશખબર: રવિ સીઝનમાં ₹2,585ના ટેકાના ભાવે થશે ઘઉંની ખરીદી, જાણો નોંધણીની તારીખ અને નિયમો …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News