gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એવી દરગાહ જ્યાં બાલગોપાલના જન્મોત્સવની ભવ્ય ઉજવણી, 3 દિવસ ભજન-કિર્તન થયા | narhar dargah jhunjhunu j…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in INDIA
0 0
0
એવી દરગાહ જ્યાં બાલગોપાલના જન્મોત્સવની ભવ્ય ઉજવણી, 3 દિવસ ભજન-કિર્તન થયા | narhar dargah jhunjhunu j…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narhar Dargah Janmashtami Celebration: દેશભરના મંદિરોમાં શનિવારે રાત્રે જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો. પણ રાજસ્થાનમાં એક દરગાહમાં પણ લડ્ડુ ગોપાલનો જન્મોત્સવ ઉજવાયો, આ જાણીને તમને કદાચ નવાઈ લાગશે, પણ રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં આવું સદીઓથી થતું આવ્યું છે. ઝુંઝુનૂના નરહડમાં દર વર્ષની જેમ આ વખતે પણ હિન્દુઓ અને મુસલમાનોએ એકસાથે દરગાહમાં ‘જય કનૈયા લાલ કી…’ ના જયઘોષ કર્યા.

દેશ-વિદેશના હજારો ભક્તો આ ખાસ ઉત્સવ જોવા અહીં પહોંચે છે

શરીફ હઝરત હજીબ શકરબારની 14મી સદીની આ દરગાહ સદીઓથી હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક છે. દરગાહના ખાદિમ કરીમ પીર જણાવે છે કે, જન્માષ્ટમીએ હિન્દુ ભક્તો શોભાયાત્રા કાઢે છે અને મુસ્લિમ સમુદાયના લોકો ફૂલોથી તેમનું સ્વાગત કરે છે. આ વર્ષે ત્રણ દિવસના કાર્યક્રમની શરૂઆત શુક્રવારે થઈ હતી. આ દરમિયાન દરગાહ પર ભગવાન કૃષ્ણને સમર્પિત ભજન, કીર્તન, કવ્વાલી, નાટક વગેરેનું આયોજન થયું. દેશ-વિદેશના હજારો ભક્તો આ ખાસ ઉત્સવ જોવા અહીં પહોંચે છે.

હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક: નરહડની દરગાહમાં સદીઓથી ઉજવાતી જન્માષ્ટમી

શક્કર બાબાની દરગાહ તરીકે પ્રખ્યાત આ ધાર્મિક સ્થળની ખાસિયત એ છે કે બધા ધર્મના લોકો પોતાની માન્યતા મુજબ દુઆ-પૂજા કરે છે. જૂના સમયમાં એક હિન્દુ પરિવારે અહીં જન્માષ્ટમીની શરૂઆત કરી હતી. ત્યારથી દર વર્ષે તેનું આયોજન થાય છે. આવું અહીં ક્યારથી થાય છે તેની કોઈ ચોક્કસ તારીખ કોઈને ખબર નથી, પણ સ્થાનિક લોકો કહે છે કે તેઓ પોતાના બાપ-દાદાઓ પાસેથી પણ અહીં આવી જ રીતે જન્માષ્ટમી ઉજવાતી હોવાની વાતો સાંભળતા આવ્યા છે.

આ પણ વાંચો: 16 દિવસ, 1300 કિ.મી. અને 20 જિલ્લા… રાહુલ ગાંધીની ‘વોટ અધિકાર યાત્રા’ માં તેજસ્વી પણ જોડાશે

આ દરગાહ વિશે એવી પણ માન્યતા છે કે જો અહીં આવીને દુઆ કરનારા દંપતીઓની ગોદ સૂની નથી રહેતી. આ વિસ્તારમાં લગ્ન પછી હિન્દુ-મુસ્લિમ બધા સમુદાયના દંપતીઓ અહીં આવીને પૂજા કરે છે. એક બીજી માન્યતા એવી પણ છે કે જ્યારે આ વિસ્તારમાં કોઈ પરિવારમાં ગાય કે ભેંસ બચ્ચાને જન્મ આપે છે, ત્યારે દહીં લાવીને દરગાહ પર ચડાવવામાં આવે છે.

એવી દરગાહ જ્યાં બાલગોપાલના જન્મોત્સવની ભવ્ય ઉજવણી, 3 દિવસ ભજન-કિર્તન થયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કેન્સરની બીમારીથી કંટાળી યુવાનનો હોસ્પિટલની બારીમાંથી ઝંપલાવી આપઘાત

કેન્સરની બીમારીથી કંટાળી યુવાનનો હોસ્પિટલની બારીમાંથી ઝંપલાવી આપઘાત

16 દિવસ, 1300 કિ.મી. અને 20 જિલ્લા… રાહુલ ગાંધીની ‘વોટ અધિકાર યાત્રા’ માં તેજસ્વી પણ જોડાશે | rahu…

16 દિવસ, 1300 કિ.મી. અને 20 જિલ્લા... રાહુલ ગાંધીની 'વોટ અધિકાર યાત્રા' માં તેજસ્વી પણ જોડાશે | rahu...

મહારાષ્ટ્ર: પત્ની સાથે ઝઘડો થતાં 4 બાળકોને લઈ કૂવામાં કૂદી પડ્યો પતિ, પાંચેયના દર્દનાક મોત | Maharas…

મહારાષ્ટ્ર: પત્ની સાથે ઝઘડો થતાં 4 બાળકોને લઈ કૂવામાં કૂદી પડ્યો પતિ, પાંચેયના દર્દનાક મોત | Maharas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ સહિતના એરપોર્ટ પર કામ કરતી તૂર્કેઈની કંપની સામે કડક કાર્યવાહી, કેન્દ્ર સરકારે સુરક્ષા મંજૂરી…

અમદાવાદ સહિતના એરપોર્ટ પર કામ કરતી તૂર્કેઈની કંપની સામે કડક કાર્યવાહી, કેન્દ્ર સરકારે સુરક્ષા મંજૂરી…

1 year ago
પ્રેસ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run in…

પ્રેસ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run in…

11 months ago
સિંહ-દીપડાનો ખોરાક ગણાતા હરણનો શ્વાનના ટોળાએ શિકાર કર્યો | A pack of dogs hunted a deer considered f…

સિંહ-દીપડાનો ખોરાક ગણાતા હરણનો શ્વાનના ટોળાએ શિકાર કર્યો | A pack of dogs hunted a deer considered f…

3 months ago
‘દ્વારકાધીશ દ્વારકામાં નથી, વડતાલમાં છે’, સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં શ્રીકૃષ્ણ અંગે વિવાદિત વ…

‘દ્વારકાધીશ દ્વારકામાં નથી, વડતાલમાં છે’, સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં શ્રીકૃષ્ણ અંગે વિવાદિત વ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News