gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ

G METRO NEWS by G METRO NEWS
September 11, 2026
in GUJARAT
0 0
0
દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાલનપુર, સંજીવ રાજપૂત, એબીએનએસ: દાંતીવાડા સ્થિત ૨૧મી બટાલિયન BSF દ્વારા યુવાનોમાં રમતગમતની ભાવના, શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને ટીમ ભાવના વિકસાવવાના હેતુથી જિલ્લા કક્ષાની ‘સ્પંદન લીગ – ફેઝ-૧’ ફૂટબોલ ટુર્નામેન્ટનો BSF ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને ‘ખેલો ઈન્ડિયા’ અભિયાનના સહયોગથી યોજાયેલી આ ચાર દિવસીય ટુર્નામેન્ટમાં બનાસકાંઠા જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ, અકાદમીઓ અને સુરક્ષા દળોની કુલ ૮ ટીમો ભાગ લઈ રહી છે. આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલ ઉપસ્થિત રહ્યા હતા.

ટુર્નામેન્ટના પ્રથમ દિવસે રમાયેલા રોમાંચક મુકાબલાઓમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. દિવસની પ્રથમ મેચ શ્રી વી.કે. હાઈસ્કૂલ ‘A’ દિયોદર અને ઝાલોરી એફસી જૂના ડીસા વચ્ચે રમાઈ હતી, જેમાં શાનદાર પ્રદર્શન દાખવીને વી.કે. હાઈસ્કૂલ ‘A’ દિયોદરની ટીમ વિજેતા બની હતી. જ્યારે બીજી મેચ સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાલનપુર અને એકે ફૂટબોલ એકેડેમી પાલનપુર વચ્ચે યોજાઈ હતી, જેમાં એકે ફૂટબોલ એકેડેમીએ ઉત્તમ રમત દાખવી વિજય મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં BSF અધિકારીઓ, જિલ્લા પંચાયતના ચેરમેન, તાલુકા પ્રમુખ સહિતના અન્ય મહાનુભાવો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય વિદ્યાલય દાંતીવાડા અને કૃષિનગર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી કાર્યક્રમમાં ઉત્સાહ વધાર્યો હતો. મુખ્ય અતિથિએ BSFની આ પહેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓથી યુવા પ્રતિભાઓને આગળ આવવા માટે ઉત્તમ મંચ મળે છે. આ ટુર્નામેન્ટ ૧૨ સપ્ટેમ્બર સુધી ઉત્સાહભેર ચાલશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન

રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ

Next Post
BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

2 months ago
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડી, AIIMSમાં દાખલ, એક અઠવાડિયામાં બીજી વખત થયા બેભાન | Forme…

8 months ago
વડોદરા: શેરબજારમાં રોકાણના નામે 1 કરોડની ઓનલાઈન છેતરપિંડી, ચાર આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી | va…

4 months ago
જાફરાબાદના દરિયામાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું, બીજી સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News