gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ચૂંટણી પંચ ફરી ખોટું બોલ્યું’, મુખ્ય ચૂંટણી કમિશનરના નિવેદન પર કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા | eci vs…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in INDIA
0 0
0
‘ચૂંટણી પંચ ફરી ખોટું બોલ્યું’, મુખ્ય ચૂંટણી કમિશનરના નિવેદન પર કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા | eci vs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ECI vs Congress: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચે આજે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર મામલે માહિતી આપી હતી. જેમાં બિહારમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે વિપક્ષ છેલ્લાં ઘણાં સમયથી સત્તાધારી પક્ષ અને ચૂંટણી પંચ વોટ ચોરી સહિતના ગંભીર આરોપો મૂકી રહ્યું છે. જે તમામ આરોપોને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ‘અમારા માટે પક્ષ-વિપક્ષ બંને સરખાં છે.’ ત્યારબાદ હવે ચૂંટણી પંચના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા પણ આવી છે.

કોંગ્રેસે કહ્યું કે, ‘ચૂંટણી પંચે ફરી ખોટું બોલ્યું.’ જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે આજે(17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજી અને રાહુલ ગાંધીને કડક શબ્દોમાં માફી માંગવા કહ્યું, ત્યારે દેશના મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસે ચૂંટણી પંચ પર ભાજપ સાથે મળીને કામ કરવાનો આરોપ લગાવ્યો. ખાસ વાત એ હતી કે પ્રેસ કોન્ફરન્સની વચ્ચે જ કોંગ્રેસ પક્ષે સોશિયલ મીડિયા મીમ્સની મદદથી દેશની ટોચની ચૂંટણી સંસ્થા પર પ્રહારો કર્યા.

આ પણ વાંચો: ‘7 દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માગો…’, ‘વોટ ચોરી’ના આરોપ પર ECનું મોટું નિવેદન

ચૂંટણી પંચના પક્ષપાતનો પણ થયો પર્દાફાશ: કોંગ્રેસ

કોંગ્રેસે કહ્યું કે, ‘ચૂંટણી પંચનો દાવો કે તે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભેદ પાડતો નથી તે હાસ્યાસ્પદ છે. પાર્ટીએ કહ્યું કે CEC એ રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા કોઈપણ પ્રશ્નોનો અર્થપૂર્ણ જવાબ આપ્યો નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ચૂંટણી પંચ માત્ર તેની અસમર્થતા માટે જ નહીં પરંતુ તેના પક્ષપાત માટે પણ સંપૂર્ણપણે પર્દાફાશ થયો છે.’

શું ECI સુપ્રીમ કોર્ટના 14 ઓગસ્ટના આદેશને અક્ષરશઃ અમલમાં મૂકશે?

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પ્રશ્ન કર્યો કે, શું ચૂંટણી પંચ બિહાર SIR પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટના 14 ઓગસ્ટના આદેશનો અક્ષરશઃ અમલ કરશે? ‘વોટ ચોરી’ના આરોપો પર CEC જ્ઞાનેશ કુમારના પ્રતિભાવ પર તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ડેટા પરથી જ હકીકતો જાહેર કરી છે.

આ પણ વાંચો: કોંગ્રેસના ધારાસભ્યએ ‘CM બદલવાની’ વાત ફેલાવવી ભારે પડી, પક્ષે ફટકારી નોટિસ

કોંગ્રેસે સોશિયલ મીડિયા પર કર્યો વળતો પ્રહાર

આ અગાઉ પાર્ટીના સત્તાવાર X હેન્ડલ પર પણ એ વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં CEC જ્ઞાનેશ કુમારને એમ કહેતા સાંભળી શકાય છે કે ચૂંટણી પંચની સામે કોઈ શાસક પક્ષ કે વિપક્ષ નથી હોતા, બધા સમાન છે. બીજી વિંડોમાં, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો એક વીડિયો પણ શેર કરાયો છે, જેમાં તેમને ભાજપને સોગંદનામું માંગવા માટે પડકાર ફેંકતા સાંભળી શકાય છે.

બીજા સોશિયલ મીડિયા મીમમાં કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન મોદીના AI દ્વારા જનરેટ કરેલા ફોટાનો ઉપયોગ કર્યો છે. તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે બે અન્ય ચૂંટણી કમિશનર ડૉ. વિવેક જોશી અને ડૉ. સુખબીર સિંહને દર્શાવવામાં આવ્યા છે. આ કાર્ટૂન જેવી રજૂઆતમાં કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન મોદીની તસવીર સામે લખ્યું છે, ‘બોલ યે રહે હૈં, શબ્દ મેરે હૈં.’

બીજી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, કોંગ્રેસ પાર્ટીએ એક ફિલ્મ ક્લિપના મીમનો ઉપયોગ કર્યો અને કમિશન અને ભાજપ પર મિલીભગતનો આરોપ લગાવ્યો. પાર્ટીએ તેની સાથે ‘બહુત યારાના લગતા હૈ’ વાક્યનો પણ ઉપયોગ કર્યો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CM પદ છોડે તો રાજ્યસભાની સીટ અને 2029ની ચૂંટણીમાં મોટી ભૂમિકા… સિદ્ધારમૈયાને કોંગ્રેસની ઓફર! | Kar…
INDIA

CM પદ છોડે તો રાજ્યસભાની સીટ અને 2029ની ચૂંટણીમાં મોટી ભૂમિકા… સિદ્ધારમૈયાને કોંગ્રેસની ઓફર! | Kar…

May 27, 2026
ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…
INDIA

ચીનને લપડાક : ભારત-અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર | A blow to China: India US agreement fo…

May 27, 2026
દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો
INDIA

દિલ્હીમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો

May 27, 2026
Next Post
કોંગ્રેસના ધારાસભ્યને ‘CM બદલવાની’ વાત ફેલાવવી ભારે પડી, પક્ષે ફટકારી નોટિસ | Karnataka News CM Sidd…

કોંગ્રેસના ધારાસભ્યને ‘CM બદલવાની’ વાત ફેલાવવી ભારે પડી, પક્ષે ફટકારી નોટિસ | Karnataka News CM Sidd...

નવસારીના બીલીમોરામાં મેળામાં ચકડોળ તૂટ્યું, એક મહિલા ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાઈ | spinning wheel…

નવસારીના બીલીમોરામાં મેળામાં ચકડોળ તૂટ્યું, એક મહિલા ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાઈ | spinning wheel...

વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી | kalupur swaminarayan temple future…

વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી | kalupur swaminarayan temple future...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે “નવરંગી નવરાત્રી 2025″નું પ્રિ- સેલિબ્રેશન યોજાયું

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે “નવરંગી નવરાત્રી 2025″નું પ્રિ- સેલિબ્રેશન યોજાયું

9 months ago
રસ્તાના ખાડાના કારણે મહિલા ‘જીવિત’ થઈ ગઈ, એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ‘બ્રેઈન ડેડ’ મહિલાના શ્વાસ ચાલુ થઈ…

રસ્તાના ખાડાના કારણે મહિલા ‘જીવિત’ થઈ ગઈ, એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ‘બ્રેઈન ડેડ’ મહિલાના શ્વાસ ચાલુ થઈ…

3 months ago
બિટકોઈનમાં કડાકો: ભાવ ગબડીને 1,00,000 ડોલરની અંદર ઊતર્યા | Bitcoin crash: Price plunges below 100 00…

બિટકોઈનમાં કડાકો: ભાવ ગબડીને 1,00,000 ડોલરની અંદર ઊતર્યા | Bitcoin crash: Price plunges below 100 00…

6 months ago
સુરેન્દ્રનગરમાં મનપા સંચાલિત પુસ્તકાલય બંધ કરીને તોડી પાડવાની કામગીરીથી આક્રોશ | Outrage over closur…

સુરેન્દ્રનગરમાં મનપા સંચાલિત પુસ્તકાલય બંધ કરીને તોડી પાડવાની કામગીરીથી આક્રોશ | Outrage over closur…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News