gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૪૧ કિલો ચાંદી ભરેલા પાર્સલની ચોરી કરનાર સુપરવાઇઝરની ધરપકડ | transport supervisor theft silver bar pa…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
૪૧ કિલો ચાંદી ભરેલા પાર્સલની ચોરી કરનાર સુપરવાઇઝરની ધરપકડ | transport supervisor theft silver bar pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

અમદાવાદથી રેલવે માર્ગથી આગ્રા અને જયપુર મોકલવામાં આવતા ચાંદી તેમજ અન્ય કિંમતી મત્તા ભરેલા પાર્સલ પૈકી નજર ચુકવીને રૂપિયા ૩૬ લાખની કિંમતની ૪૧ કિલો જેટલી ચાંદી ભરેલા પાર્સલની ચોરી મામલે સાબરમતી રેલવે પોલીસે ટ્રાન્સપોર્ટ કંપનીના સુપરવાઇઝર અને તેની પ્રેમિકાની ધરપકડ કરી છે. દેવુ થઇ જતા અને મોજશોખ  માટે બંનેએ ચોરી કરી હતી.

પાલડીમાં રહેતા ચિંતનભાઇ કોઠારી સાંરગપુર ખાતે ટ્રાન્સપોર્ટ કંપની ધરાવે છે. તેમને ટ્રાન્સપોર્ટથી પાર્સલ ટ્રેનમાં આગ્રા અને જયપુર મોકલવાનો કોન્ટક્ટ ચાલે છે. ગત ૬ ઓગસ્ટના રોજ તેમના ગોડાઉનથી ચાંદી, લોંખડની ચેઇન અને  અન્ય ચીજવસ્તુના કુલ ૯૫ પાર્સલ  ટ્રેનમાં લોડ કરવા માટે મોકલ્યા હતા. પરંતુ, રેલવે સ્ટેશન પર કામ ચાલુ હોવાથી  ૯૫ પૈકી ૭૬ પાર્સલ પરત લવાયા હતા. જો કે બાહર મોકલવામાં આવેલા પાર્સલ પૈકી એક પાર્સલ ગુમ હતું. જેમાં રૂપિયા ૩૬ કિલોની કિંમતની ૪૧ કિલો ચાંદી હતી.  આ અંગે ખાનગીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમની ઓફિસમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા ફરહાન કાદિરે પાર્સલની ચોરી કરી હતી. જેથી ફરિયાદના આધારે સાબરમતી રેલવે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કાદિરે મોજશોખ અને દેવુ ચુકવવા માટે તેની પ્રેમિકા સાથે મળીને ચોરી કરી હતી અને ચોરીનું પાર્સલ તેની પ્રેમીકાને આપ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Next Post
પોલીસ પકડમાં આવેલા દેવાયત ખવડને લઈને મોટા ખુલાસા, SPએ સમગ્ર મામલે આપી માહિતી | Gir Somnath SP gave i…

પોલીસ પકડમાં આવેલા દેવાયત ખવડને લઈને મોટા ખુલાસા, SPએ સમગ્ર મામલે આપી માહિતી | Gir Somnath SP gave i...

ગુજરાતના 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | ra…

ગુજરાતના 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | ra...

નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન | National Ranking Table Tennis Championship conclude…

નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન | National Ranking Table Tennis Championship conclude...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દીકરાના નિધન બાદ ભાંગી પડ્યા વેદાંતા ચેરમેન, કહ્યું – 75% સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન પાળીશ…

7 months ago
શેરબજારમાં રોકાણના નામે રૂ. 1.54 કરોડની છેતરપિંડી! અમદાવાદમાં બૅન્ક મેનેજર સહિત 5ની ધરપકડ | Ahmedaba…

6 months ago
નડિયાદ મહાપાલિકાના કમિશનરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી | Nadiad Municipal Commissioner transf…

5 months ago
સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News