gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન | National Ranking Table Tennis Championship conclude…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન | National Ranking Table Tennis Championship conclude…
1
VIEWS
Share on FacebookShare on Twitter

નેશનલ રેન્કિંગ  ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન 1 - image

નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના અંતિમ દિવસે રમાયેલ અંડર – 13 તથા 11 બોયઝ  અને ગર્લ્સની ચાર ફાઇનલ મેચોમાં કર્ણાટકના એમ. સિદ્ધાંથ , પશ્ચિમ બંગાળની દેવાંશી ચક્રવર્તી, પશ્ચિમ બંગાળના રાજદીપ બિસ્વાસ અને મહારાષ્ટ્રની આધ્યા બાહેટીનો ભવ્ય વિજય થતા પુરસ્કાર એનાયત કરાયા હતા.
નેશનલ રેન્કિંગ  ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન 2 - image
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા.8થી 15 ઓગષ્ટ દરમ્યાન યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ 12 કેટેગરીની 3500 મેચો રમાઈ હતી. સ્પર્ધાના અંતિમ દિવસે રમાયેલ અંડર-13 સિંગલ્સની ફાઇનલમાં કર્ણાટકના એમ. સિદ્ધાંથ અને પશ્ચિમ બંગાળની દેવાંશી ચક્રવર્તીએ જીત હાંસિલ કરી હતી. “બેટલ ઓફ ધ લેફ્ટ હેન્ડર્સ” ફાઈનલમાં સિદ્ધાંથએ પશ્ચિમ બંગાળના રાજદીપ બિસ્વાસને 3-0થી હરાવ્યો હતો. દેવાંશીએ પોતાની સાથી ખેલાડી તિતાશ ચેટર્જીને 3-1થી હરાવી જીત મેળવી હતી.તેમજ અંડર-11 બોયઝ સિંગલ્સ ફાઈનલમાં પશ્ચિમ બંગાળના રાજદીપ બિસ્વાસે કર્ણાટકના અર્ણવ મિથુનને 3-2થી હરાવ્યો હતો. જ્યારે ગર્લ્સ ફાઈનલમાં મહારાષ્ટ્રની આધ્યા બાહેટીએ કર્ણાટકની શક્સ્યા સંતુશને 3-1થી હરાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને 12 ગોલ્ડ ,12 સિલ્વર અને 24 બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રૂ. 10 લાખ સુધીના પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. સમાપન પ્રસંગે સાંસદ ડૉ.હેમાંગ જોષી, શહેર ભાજપ પ્રમુખ ડૉ.જયપ્રકાશ સોની, મ્યુ. કમિ. અરુણ મહેશ બાબુ, ગતિશક્તિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.મનોજ ચૌધરી, ઓર્ગેનાઈઝિંગ ચેરપર્સન જયાબેન ઠક્કર , ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી કલ્પેશ ઠક્કર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
ગેસ બિલ બાકીનો મેસેજ મોકલી સાયબર ગઠિયાઓની છેતરપિંડી | cyber crime for gas bill

ગેસ બિલ બાકીનો મેસેજ મોકલી સાયબર ગઠિયાઓની છેતરપિંડી | cyber crime for gas bill

ભાજપ શાસિત વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સામે એટ્રોસિટિ અને ચોરીની ફરિયાદ | FIR against jil…

ભાજપ શાસિત વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સામે એટ્રોસિટિ અને ચોરીની ફરિયાદ | FIR against jil...

ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી વધી | The level of Narmada Dam has increased due to th…

ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી વધી | The level of Narmada Dam has increased due to th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીને મળ્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક

વડાપ્રધાન મોદીને મળ્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક

1 year ago
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

6 months ago
TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

4 months ago
વડોદરા બન્યું ખાડોદરા નિઝામપુરામાં ખોદાયેલા ખાડામાં કાર ફસાઈ | car gets stuck in a dug pit in Nizamp…

વડોદરા બન્યું ખાડોદરા નિઝામપુરામાં ખોદાયેલા ખાડામાં કાર ફસાઈ | car gets stuck in a dug pit in Nizamp…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News