
-પીએમ મોદીની લાલ કિલ્લા પરથી જીએસટીમાં સુધારાની જાહેરાત
– કેન્દ્રની પાંચ-18 ટકાના મેરિટ અને સ્ટાન્ડર્ડ બે જ સ્લેબ રાખવા અંગે સપ્ટેમ્બરમાં જીએસટી કાઉન્સિલમાં નિર્ણય લેવાશે
– અનેક
બાબતોને ધ્યાનમાં રાખતા બધી જ વસ્તુઓ-ઉત્પાદનો-સેવાને ‘મેરિટ ગુડ્સ‘ અને ‘સ્ટાન્ડર્ડ ગૂડ્સ‘માં વિભાજિત
કરાશે










