gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપ નેતાને કમલમમાં જ માર પડ્યો, નાંદોદના મહિલા ધારાસભ્યના ભાઈ પર આરોપ | nandod mla brothers assault…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
ભાજપ નેતાને કમલમમાં જ માર પડ્યો, નાંદોદના મહિલા ધારાસભ્યના ભાઈ પર આરોપ | nandod mla brothers assault…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News : નર્મદા જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો છે. રાજપીપળામાં મશાલ રેલી બાદ કમલમમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ પર નાંદોદના મહિલા ધારાસભ્યના ભાઈએ હુમલો કરી ધમકીઓ આપી હોવાની પોલીસ ફરિયાદ થતાં જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

નર્મદા જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ ડૉ. ધવલ પટેલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખના ભાઈ ડૉ. રવિ દેશમુખ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ‘હું તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિતેશભાઈ તડવી 14 ઑગસ્ટના રોજ રાજપીપળા ખાતે ભાજપ દ્વારા આયોજિત મશાલ રેલીમાં હાજર હતા ત્યારે ડૉ. રવિ દેશમુખનો જિતેશભાઈ પર ફોન આવ્યો હતો અને મારી ટિકિટ કપાઈ હોવાની અફવા અંગે અપશબ્દો બોલી ઔકાત બતાવી દેવાની ધમકી આપી હતી.’

આ પણ વાંચો: દેવું કરી ઘી પીવા જેવો ઘાટ : ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ

ડૉ. ધવલ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યાનુસાર ‘આ ઘટના બાદ હું સાંજે કમલમ ઑફિસ પહોંચ્યો ત્યારે ત્યાં હાજર ડૉ. રવિ દેશમુખે મારા પર હુમલો કરતાં મારા ખભા અને ગળાના ભાગે ઈજા થઈ હતી. આ સમયે મહિલા ધારાસભ્ય સહિત અન્ય અગ્રણીઓ પણ હાજર હતા. હુમલા બાદ ડૉ. રવિ દેશમુખે મને ગરુડેશ્વરમાં રહેવા નહીં દેવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.’

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો અન્યાય, ગુજરાત કરતાં અન્ય રાજ્યોને સરકારી ગ્રાન્ટની ધૂમ લહાણી

માત્ર બોલાચાલી થઈ છે, મારામારી થઈ નથી : ડૉ. રવિ દેશમુખ

આ વિશે પ્રતિક્રિયા આપતાં ડૉ. રવિ દેશમુખે જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને સંતોષવા અને સમાજમાં ભાગલા પાડવાનું મોટું ષડયંત્ર છે. આદિવાસી ધારાસભ્ય બહેનને નીચા પાડવા જાહેર સ્થળે તેઓ ચર્ચા કરતા હતા અને બહેનને અપશબ્દો બોલતા હતા. આદિવાસી બહેન મારી સગી બહેન છે. એક ભાઈ તરીકે મારી કોઈ સ્વાભાવિક પ્રતિક્રિયા ના હોઈ શકે? ફક્ત ઉગ્ર બોલાચાલી થઈ છે. કોઈ મારામારી કે ધાકધમકી આપી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….
GUJARAT

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

June 25, 2026
સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ
GUJARAT

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

June 25, 2026
Next Post
‘વોટ ચોરી’ મુદ્દે વિપક્ષ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવે તેવી શક્યતા, ચૂંટણી પંચની મુશ્કેલી વધશે | …

'વોટ ચોરી' મુદ્દે વિપક્ષ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવે તેવી શક્યતા, ચૂંટણી પંચની મુશ્કેલી વધશે | ...

દેવું કરી ઘી પીવા જેવો ઘાટ : ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ | guj…

દેવું કરી ઘી પીવા જેવો ઘાટ : ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ | guj...

હૈદરાબાદમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં દુર્ઘટના, રથ વીજ તાર સાથે અથડાતા 5 ભક્તોના મોત | 5 dead after…

હૈદરાબાદમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં દુર્ઘટના, રથ વીજ તાર સાથે અથડાતા 5 ભક્તોના મોત | 5 dead after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ડીફેન્સ કોલોની વિસ્તારમાં એક વાહન માંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો: એક આરોપીની અટકાયત | …

જામનગરમાં ડીફેન્સ કોલોની વિસ્તારમાં એક વાહન માંથી અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો: એક આરોપીની અટકાયત | …

6 months ago
સરખેજ વોર્ડમાં ૧૭ કરોડના ખર્ચે શકરી તળાવ ફાઉન્ટેન સાથે વિકસિત કરાયું | In the sarkhej ward

સરખેજ વોર્ડમાં ૧૭ કરોડના ખર્ચે શકરી તળાવ ફાઉન્ટેન સાથે વિકસિત કરાયું | In the sarkhej ward

7 months ago
વટવામાં મહિલાને સ્પામાં નોકરી રાખી લગ્નની લાલચે પતિથી છૂટી પાડી | Fefin a mufesen seni puluwan ren a…

વટવામાં મહિલાને સ્પામાં નોકરી રાખી લગ્નની લાલચે પતિથી છૂટી પાડી | Fefin a mufesen seni puluwan ren a…

9 months ago
વિશ્વ પર્યાવરણ દિવસ અંગે મહત્વની વાત

વિશ્વ પર્યાવરણ દિવસ અંગે મહત્વની વાત

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News