gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લામાં મતદાર યાદી સુધારણાનું કામ શરૃ | Voter list revision work begins in Vadodara distric…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લામાં મતદાર યાદી સુધારણાનું કામ શરૃ | Voter list revision work begins in Vadodara distric…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, વડોદરા જિલ્લામાં ૧ લી જાન્યુઆરી ૨૦૨૬ના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવતા  કાર્યક્રમની શરૃઆત થઇ છે.         

             જિલ્લાના બૂથ લેવલ ઓફિસર  દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીમાં તા.૨૭/૧૦/૨૦૨૫ના મતદારયાદીના આધારે ગણતરી ફોર્મ દરેક મતદારોના ઘરે જઈ  વિતરણ કરવામાં આવશે. જો કોઈ મતદાર મળી નહીં આવે તો  ત્રણ વખત મુલાકાત લેવાશે. આ  કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થાળાંતરિત અને ડૂપ્લિકેટ મતદારોને દૂર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે.  વૃદ્ધો, બીમાર, દિવ્યાંગ અને નબળા વર્ગના લોકોને ફોર્મ ભરવામાં અને ચકાસણીની પ્રક્રિયામાં કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામાં આવશે.

            મુસદ્દારૃપ મતદારયાદીની પ્રસિદ્ધિ તા.૦૯/૧૨/૨૦૨૫(મંગળવાર)ના રોજ કરવામાં આવશે તથા હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તા.૦૯/૧૨/૨૦૨૫(મંગળવાર)થી ૦૮/૦૧/૨૦૨૬(ગુરુવાર) સુધીનો રહેશે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.૦૭/૦૨/૨૦૨૬માં ના રોજ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
વડોદરા-કરજણ નેશનલ હાઇવે પર હવે હદ થઇઃ પોર-માંગલેજ વચ્ચે બંને બાજુ 12 Kmનો ટ્રાફિક જામ | People are u…

વડોદરા-કરજણ નેશનલ હાઇવે પર હવે હદ થઇઃ પોર-માંગલેજ વચ્ચે બંને બાજુ 12 Kmનો ટ્રાફિક જામ | People are u...

જેસલમેરમાં નોંધાયેલા ગુનામાં આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application rejected in c…

જેસલમેરમાં નોંધાયેલા ગુનામાં આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail application rejected in c...

દેશને સૌથી મોટો ખતરો ઘૂસણખોરોથી, કેટલાક લોકો તેમને અધિકારો અપાવવા લડી રહ્યા છે | illegal immigrants …

દેશને સૌથી મોટો ખતરો ઘૂસણખોરોથી, કેટલાક લોકો તેમને અધિકારો અપાવવા લડી રહ્યા છે | illegal immigrants ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતર પોલીસ સ્ટેશન સામે જ ગૌચર જમાનમાં માટીનું ખનન થતું હોવાની ચર્ચા | soil mining taking place in fr…

12 months ago
ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓના ઉત્સાહમાં થયેલો વધારો | Increased enthusiasm o…

11 months ago
યુનિ.માં 2000 જેટલા વિદ્યાર્થીઓના હજી સુધી નિયમિત એડમિશન થયા નથી | 2000 students in msu are still on…

8 months ago
અમરેલીના ખાંભાના રેવન્યુ વિસ્તારમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો, ઉંમરને કારણે મૃત્યુની આશંકા | leopard fo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News