gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છત્તીસગઢમાં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત, સુરક્ષાદળોએ વિસ્તાર ઘેર્યો | chhattisgar…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in INDIA
0 0
0
છત્તીસગઢમાં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત, સુરક્ષાદળોએ વિસ્તાર ઘેર્યો | chhattisgar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhattisgarh IED Blast: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક મોટો IED બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ(DRG)ના એક જવાન શહીદ થયા છે અને ત્રણ જવાન ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) નક્સલવાદીઓએ પ્લાન્ટ કરી હતી, જેના કારણે આ વિસ્ફોટ થયો. બ્લાસ્ટ વિશે માહિતી આપતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ વિસ્ફોટ આજે સવારે ઇન્દ્રાવતી નેશનલ પાર્ક પાસે થયો હતો.

કેવી રીતે થયો બ્લાસ્ટ?

અધિકારીએ જણાવ્યું કે DRG અને રાજ્ય પોલીસની ટીમે રવિવારે નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન નક્સલવાદીઓએ રસ્તામાં IED પ્લાન્ટ કર્યું હતું. જ્યારે સુરક્ષા દળોની ટીમ સ્થળ પર પહોંચી, ત્યારે એક જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં DRG જવાન દિનેશ નાગ શહીદ થયા છે, તેમજ અન્ય ત્રણ જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

શહીદ જવાનનો પાર્થિવ દેહ બીજાપુર જિલ્લા હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો 

શહીદ જવાન દિનેશ નાગનો પાર્થિવ દેહ બીજાપુર જિલ્લા હૉસ્પિટલ લાવવામાં આવ્યો છે. જ્યારે ઘાયલ જવાનો ભરત ધીર, પાયકૂ હેમલા અને મુંદરુ કવાસીને પણ જિલ્લા મુખ્યાલય લાવવામાં આવ્યા છે. આ ત્રણેય ઘાયલોને સેનાના હેલિકોપ્ટર દ્વારા રાયપુર મોકલવામાં આવશે.

આ પણ વાંચો: NDA કે I.N.D.I.A. માંથી કોનું પલડું ભારે? જાણો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો સંપૂર્ણ ગણિત

શહીદ જવાન દિનેશ નાગ બીજાપુરના રહેવાસી હતા

શહીદ જવાન દિનેશ નાગ બીજાપુરના જ રહેવાસી હતા અને તેઓ વર્ષ 2017માં સીધા DRGમાં ભરતી થયા હતા. દિનેશ એક બાળકના પિતા હતા અને હાલ તેમની પત્ની ગર્ભવતી છે. ઉલ્લેખનીય છે કે, જવાનોની ટીમ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી.

છત્તીસગઢમાં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત, સુરક્ષાદળોએ વિસ્તાર ઘેર્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…
INDIA

‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

May 14, 2026
હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…
INDIA

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

May 14, 2026
મોંઘવારીનો ડામ: એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઉછળીને 8.3% એ પહોંચ્યો, જાણો શું છે મુખ્ય કારણો | ind…
INDIA

મોંઘવારીનો ડામ: એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઉછળીને 8.3% એ પહોંચ્યો, જાણો શું છે મુખ્ય કારણો | ind…

May 14, 2026
Next Post
શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર, ગુજરાતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર | shravan month last monday g…

શ્રાવણ મહિનાનો આજે છેલ્લો સોમવાર, ગુજરાતના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર | shravan month last monday g...

નવસારીના બીલીમોરામાં મંદિરના મેળામાં ટોરા ટોરા રાઈડ પડી, 5 લોકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ | Tora Tora ri…

નવસારીના બીલીમોરામાં મંદિરના મેળામાં ટોરા ટોરા રાઈડ પડી, 5 લોકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ | Tora Tora ri...

સુરતના ભીમપોર વિસ્તારમાં 8 કરોડના ખર્ચે બનશે કોમ્યુનીટી હોલ | A community hall will be built at a co…

સુરતના ભીમપોર વિસ્તારમાં 8 કરોડના ખર્ચે બનશે કોમ્યુનીટી હોલ | A community hall will be built at a co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર: ડિફેન્સ કોલોનીમાં મહિલાની કરપીણ હત્યા, અનૈતિક સંબંધો અને બ્લેકમેલિંગે જીવ લીધો હોવાની આશંકા …

જામનગર: ડિફેન્સ કોલોનીમાં મહિલાની કરપીણ હત્યા, અનૈતિક સંબંધો અને બ્લેકમેલિંગે જીવ લીધો હોવાની આશંકા …

2 months ago
કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર | congress…

કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર | congress…

4 weeks ago
ગુજરાતમાં ધોરણ 3થી 8માં હવે ત્રિમાસિક કસોટી લેવાશે, ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણો બાદ કરાયો ફેરફાર | Gu…

ગુજરાતમાં ધોરણ 3થી 8માં હવે ત્રિમાસિક કસોટી લેવાશે, ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણો બાદ કરાયો ફેરફાર | Gu…

9 months ago
ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning …

ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News