gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સુરતીઓ બન્યા શિવમય: મંદિરમાં ભક્તોની ભારે ભીડ | Huge crowd of devotees…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સુરતીઓ બન્યા શિવમય: મંદિરમાં ભક્તોની ભારે ભીડ | Huge crowd of devotees…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સુરતના શિવ મંદિરોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજે વહેલી સવારથી જ સુરતના શિવભક્તોએ શહેરના જુદા જુદા શિવ મંદિરોમાં શિવજીના દર્શન અનેક પૂજા માટે પહોંચી ગયા હતા. શિવ મંદિરોમાં ભક્તોની ભીડ સાથે બમ બમ ભોલેના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મંદિરમાં ભક્તોએ દૂધ, બીલીપત્ર, ધતુરા, ફૂલ અને ગંગાજળથી ભગવાન શંકરને અભિષેક કર્યો હતો. 

પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર શિવ ભક્તો માટે ઉત્તમ હોવાથી મોટી સંખ્યામાં શિવભક્તો સુરતના જુદા જુદા વિસ્તારમાં આવેલા શિવ મંદિરમાં દર્શન માટે પહોંચી ગયાં હતા. અન્ય સોમવારની સરખામણીમાં આજે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના શિવ મંદિરમાં જન સૈલાબ ઉમટી પડ્યો હતો અને ભક્તોએ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી. 

સુરતના હજારો વર્ષ જુના કંતારેશ્વર મંદિરમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોએ શિવજીના દર્શન માટે મંદિરોમાં લાઈન લગાવી દીધી હતી. વહેલી સવારથી જ શિવજીને વિવિધ વસ્તુઓના અભિષેક કરવામા આવ્યો હતો. વિવિધ પૂજા અર્ચના સાથે ભક્તોએ શિવ ભક્તિ કરી હતી. આ ઉપરાંત ઓલપાડ નજીક ખાતેના સરસના સિધ્ધનાથ મહાદેવ મંદિરે હજારો કાવડીયાઓ તાપી નદીના જળ ભરીને ચાલતા મંદિરે પહોંચ્યા હતા અને તાપી જળનો શિવલિંગ પર અભિષેક કર્યો હતો. આ મંદિરે રવિવારે  રાત્રીથી  ભક્તોની ભીડ જોવા મળી હતી. સાથે-સાથે શહેરના વિવિધ મંદિરોમાં પણ શિવભક્તોએ બમ બમ બોલે અને આમ નમઃ શિવાયના નારા લગાવ્યા હતા તેના કારણે વાતાવરણ વધુ ભક્તિમય બની ગયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
રાત-દિવસ ધમધમતી માયાનગરી ભારે વરસાદના કારણે થંભી, શાળા-કોલેજોમાં રજા, ઠેર ઠેર ચક્કાજામ | /maharashtr…

રાત-દિવસ ધમધમતી માયાનગરી ભારે વરસાદના કારણે થંભી, શાળા-કોલેજોમાં રજા, ઠેર ઠેર ચક્કાજામ | /maharashtr...

વડોદરાથી કારમાં મોરબી જઈ એક જ રાતમાં ત્રણ મકાનમાં ત્રાટકેલી ટોળકી પકડાઈ | Gang caught after going fr…

વડોદરાથી કારમાં મોરબી જઈ એક જ રાતમાં ત્રણ મકાનમાં ત્રાટકેલી ટોળકી પકડાઈ | Gang caught after going fr...

આ વિમાન તો ઉપયોગને લાયક જ નથી..’ એર ઈન્ડિયાનું પ્લેન ઉડાવવાનો પાઇલટનો ઈનકાર | /air india flight koch…

આ વિમાન તો ઉપયોગને લાયક જ નથી..' એર ઈન્ડિયાનું પ્લેન ઉડાવવાનો પાઇલટનો ઈનકાર | /air india flight koch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં મોડી રાત્રે 3:30 વાગે નામચીન માથાભારે શખ્સ દારૂના નશામાં ઝડપાયો | A notorious man was caug…

વડોદરામાં મોડી રાત્રે 3:30 વાગે નામચીન માથાભારે શખ્સ દારૂના નશામાં ઝડપાયો | A notorious man was caug…

1 year ago
સામરખા પાસે ટ્રકમાંથી 50 લાખના દારૂ સાથે ડ્રાઇવર અને ક્લિનર પકડાયા | Driver and cleaner caught with …

સામરખા પાસે ટ્રકમાંથી 50 લાખના દારૂ સાથે ડ્રાઇવર અને ક્લિનર પકડાયા | Driver and cleaner caught with …

8 months ago
VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…

VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…

3 months ago
સુરત APMCમાં રાજ્યની પ્રથમ નિઃશુલ્ક સારવાર માટે ક્લિનિકનો આરંભ | State’s first free treatment clinic…

સુરત APMCમાં રાજ્યની પ્રથમ નિઃશુલ્ક સારવાર માટે ક્લિનિકનો આરંભ | State’s first free treatment clinic…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News