gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખનીજ માફિયા વિઠ્ઠલ જાગાની હોટલ, બંગલો, દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું | bulldozer has turned …

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
ખનીજ માફિયા વિઠ્ઠલ જાગાની હોટલ, બંગલો, દુકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું | bulldozer has turned …
0
VIEWS
Share on FacebookShare on Twitter

થાન ના જામવાળી ગામે વન વિભાગની જમીન પર દબાણ કર્યું હતું 

નોટિસ પાઠવ્યા બાદ દબાણ દૂર નહીં કરતા ચોટીલા પ્રાંત અધિકારી, વન વિભાગની ટીમે ડીમોલીશન હાથ ધરી રૃા.૧૨ કરોડની ૧.૫ એકર જમીન ખુલ્લી કરી

સુરેન્દ્રનગર –  ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા થાન તાલુકાના જામવાળી ગામની સરકારી વન વિભાગની જમીન પર ગેરકાયદેસર કરેલ હોટલ સહિતના પાકા બાંધકામ પર બુલડોઝર ફેરવી દબાણ તોડી પાડવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામ કરનાર ભૂમાફિયા વિઠ્ઠલભાઈ જગાભાઈ અલગોતર અને તેનો પુત્ર રાહુલભાઈ જગાભાઈ અલગોતર સામે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વિઠ્ઠલ જાગા મનુષ્ય વધના ગુનામાં  ફરાર છે. વિઠ્ઠલ જાગાના ગેરકાયદે કાર્બોસેલના કૂવમાં યુવક ખાબતા તેનું મોત નિપજ્યું હતું. થાન તાલુકાના જામવાળી ગામમાં સરકારી વન વિભાગની અંદાજે ૬ હેકટરથી વધુ જમીનમાં જામવાળી ગામનો ખનીડમાફિયા વિઠ્ઠલભાઈ જગાભાઈ અલગોતર અને રાહુલભાઈ જગાભાઈ અલગોતર દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી અંદાજે એક હેકટર જેટલી જમીનમાં કોમર્શિયલ હેતુ માટે ગોકુલ ગ્રાન્ટેઝ હોટલનું બાંધકામ કર્યું હતું. જે અંગે અગાઉ હોટલ ખાલી કરવા તથા પાડવા માટે વન વિભાગ દ્વારા નોટીસો પાઠવવામાં આવી હતી. તેમજ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા પણ નોટીસ આપવામાં આવતા હોટલના માલીકોએ હાઈકોર્ટની મદદ લીધી હતી પરંતુ તેઓ સફળ થયા નહોતા. ત્યારબાદ ફરી વખત વન વિભાગ દ્વારા જમીન પરનું દબાણ તાત્કાલીક અસરથી દુર કરવા નોટીસ પાઠવી હતી છતાં પણ હોટલના માલીકો દ્વારા ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવ્યું નહોતું.

આથી ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે ચોટીલા સબ ડિવીઝન તથા વન વિભાગની ટીમને સાથે રાખી સંયુક્ત રીતે જેસીબીની મદદથી ગેરકાયદેસર ગોકુલ ગ્રાન્ટેઝ હોટલ સહિતનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે અંદાજે રૃા.૧૨ કરોડથી વધુ રકમની ગેરકાયદેસર દબાણવાળી વન વિભાગની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ દુર થતાં ખુલ્લી થઈ છે જ્યારે ગેરકાયદેસર દબાણ કરનાર બે હોટલ માલીકો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આ તમામ અનઅધિકૃત બાંધકામ વાળી હોટલમાં ખાણી પીણી સાથે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર કાર્બોેસેલનું ખનન અંગેની પ્રવૃતિમાં ચાલતી હતી. તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. હજુ ખનિજ માફિયા વિઠલ જાગા ફરાર છે તેની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.

ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા તોડી પાડવામાં આવેલી ગેરકાયદેસર દબાણો

(૧) ગોકુલ ગ્રાન્ટેઝ હોટલ (૩૬૬ ચો.મીટર) (૨) લકઝરી બંગ્લોઝ (૧૫૦ ચો.મીટર) (૩) વિશાળ પાર્કિંગ (૩૫૦ ચો.મીટર) (૪) પંચરની દુકાનો (૧૫૦ ચો.મીટર) (૫) ટ્રક સર્વિસ સ્ટેશન (૬) હિંડોળા સાથેનો બગીચો (૩૫૦ ચો.મીટર) (૭) હોડીંગસ અને બેનર (૮) ઓરડીઓ અને (૯) અલગ-અલગ ૧૧ દુકાનો સહિતના ગેરકાયદેસર પાકા બાંધકામ તોડી નાંખવામાં આવ્યા હતા.

મનુષ્ય વધના ગુનામાં વિઠ્ઠલ જાગા ફરાર

મુળીના ખાખરાળા ગામમાં કાર્બોસેલની ગેરકાયદે ૩૫ ફૂટ ઉંડી ખાણમાં ૨૧ વર્ષીય યુવક લોડર સાથે ખાબકતા મોત નિપજ્યું હતું. લોડરથી સેન્ડ સ્ટોન ભરતી વખતે કૂવામાં ખાબકતા દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટના બાદ તંત્ર અને ભૂમાફિયાઓની મીલીભગ સામે આળતા તાબડતોબ કાર્યવાહી શરૃ કરી વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર(ભરવાડ) અને તેના ચાપ પુત્ર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી તેનું સામ્રાજ્ય નષ્ટ કરવાનું શરૃ કરી દીધું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સમાં અંગે લાંબા સમયથી રાહ જોવાતી હતી તે નિર્ણય લેવાય તેવી શક્યતા | gst on h…

હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સમાં અંગે લાંબા સમયથી રાહ જોવાતી હતી તે નિર્ણય લેવાય તેવી શક્યતા | gst on h...

ગાંધીનગરમાં TAT ઉમેદવારોનું ઉગ્ર આંદોલન, શિક્ષણ સહાયકના બીજા રાઉન્ડ અને જગ્યા વધારવાની માંગ | TAT Ca…

ગાંધીનગરમાં TAT ઉમેદવારોનું ઉગ્ર આંદોલન, શિક્ષણ સહાયકના બીજા રાઉન્ડ અને જગ્યા વધારવાની માંગ | TAT Ca...

જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાની ધડબડાટી, 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર | Heavy Rain in Saurashtra:…

જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાની ધડબડાટી, 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર | Heavy Rain in Saurashtra:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય, સૌથી વધુ લશ્કર-એ-તૈયબાના : રિપોર્ટ | At least 56 for…

જમ્મુ-કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય, સૌથી વધુ લશ્કર-એ-તૈયબાના : રિપોર્ટ | At least 56 for…

1 year ago
દિવાળીએ દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બન્યું, AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, કેરળમાં વરસાદ

દિવાળીએ દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બન્યું, AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, કેરળમાં વરસાદ

8 months ago
રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત | A major accident …

રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત | A major accident …

4 months ago
ગુજરાત હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો પણ સરકારે યાદ કરાવ્યું કે એ તો ગુજરી ગયો છે | gujarat high co…

ગુજરાત હાઈકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો પણ સરકારે યાદ કરાવ્યું કે એ તો ગુજરી ગયો છે | gujarat high co…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News