gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સમાં અંગે લાંબા સમયથી રાહ જોવાતી હતી તે નિર્ણય લેવાય તેવી શક્યતા | gst on h…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in Business
0 0
0
હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સમાં અંગે લાંબા સમયથી રાહ જોવાતી હતી તે નિર્ણય લેવાય તેવી શક્યતા | gst on h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GST On Health And Term Insurance: આ વર્ષે દિવાળીમાં કેન્દ્ર સરકાર જીએસટીમાં ઘટાડાનો લાભ આપવા જઈ રહી છે. જેના લીધે વિવિધ ચીજવસ્તુઓ સસ્તી થવાની શક્યતા છે. ઈન્સ્યોરન્સ પોલિસી પર પણ લાગુ ટેક્સમાં ઘટાડો થવાનો આશાવાદ છે. પરિણામે વીમાધારકના ખિસ્સા પર પ્રીમિયમનો બોજો ઘટશે અને ઈન્સ્યોરન્સ વધુ સુલભ બનશે. કેન્દ્ર સરકારે આ મામલે સત્તાવાર કોઈ ખાતરી આપી નથી.

છેલ્લા લગભગ એક વર્ષથી ઈન્સ્યોરન્સ પર લાગુ જીએસટી ઘટાડવાની માગ થઈ રહી હતી. જેના માટે જીએસટી કાઉન્સિલ સમક્ષ ભલામણો રજૂ કરવામાં આવી હતી. ટેક્સ સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારો સાથે હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ પર લાગુ જીએસટી ઘટાડી 5 ટકા કરવાની જોગવાઈ છે. હાલ તેના પર 18 ટકા જીએસટી લાગુ છે. 

જીએસટી ઘટાડાથી 17000 કરોડનું નુકસાન

નિષ્ણાતોના મતે, ઈન્સ્યોરન્સ પર જીએસટીમાં ઘટાડો કરવાથી સરકારની તિજોરીને વાર્ષિક રૂ. 17000 કરોડનું નુકસાન થઈ શકે છે. જો હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સ પરથી જીએસટી સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો ઈન્સ્યોરન્સ કંપનીઓ ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો ક્લેમ કરવાની ક્ષમતા ગુમાવશે. જેથી ઓપરેટિંગ ખર્ચમાં વધારો થશે. જો કે, ઈન્સ્યોરન્સ ખરીદનારા સામાન્ય લોકોના ખિસ્સા પર બોજો ઘટશે. હાલ 18 ટકા જીએસટી લાગુ છે. જેથી જો હેલ્થ ઈન્સ્યોરન્સ માટે વાર્ષિક રૂ. 50000નું પ્રીમિયમ ચૂકવતા હોય તો તેઓએ જીએસટી પેટે રૂ. 9000 વધારાના ચૂકવવા પડે છે. આ પ્રકારની પોલીસીમાં ટેક્સ ઘટાડવાથી ઈન્સ્યોરન્સની ખરીદી અને માગ વધશે.

વડાપ્રધાને કરી જાહેરાત

વડાપ્રધાન મોદીએ 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાએથી જાહેરાત કરી હતી કે, ગરીબો અને મધ્યમ વર્ગ માટે જીએસટીમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે એક યોજનાબદ્ધ જીએસટી સુધારો કરવા જઈ રહ્યા છે. નાગરિકોને આ દિવાળીએ જીએસટીમાં ઘટાડાની ભેટ આપીશું. જેથી લોકોના ખિસ્સા પર બોજો ઘટશે. તેમજ એમએસએમઈ, નાના ઉદ્યોગોને મોટો લાભ મળશે. રોજિંદા જીવનની વસ્તુઓ સસ્તી થશે અને અર્થવ્યવસ્થાને વેગ મળશે. જેના ભાગરૂપે નાણા મંત્રાલયે સ્પષ્ટતા આપી હતી કે, તેઓ જીએસટીના સ્લેબ 4થી ઘટાડી 2 કરવાની વિચારણા કરી રહ્યા છે. 

હેલ્થ અને ટર્મ ઈન્સ્યોરન્સમાં અંગે લાંબા સમયથી રાહ જોવાતી હતી તે નિર્ણય લેવાય તેવી શક્યતા 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગાંધીનગરમાં TAT ઉમેદવારોનું ઉગ્ર આંદોલન, શિક્ષણ સહાયકના બીજા રાઉન્ડ અને જગ્યા વધારવાની માંગ | TAT Ca…

ગાંધીનગરમાં TAT ઉમેદવારોનું ઉગ્ર આંદોલન, શિક્ષણ સહાયકના બીજા રાઉન્ડ અને જગ્યા વધારવાની માંગ | TAT Ca...

જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાની ધડબડાટી, 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર | Heavy Rain in Saurashtra:…

જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાની ધડબડાટી, 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર | Heavy Rain in Saurashtra:...

જામનગર શહેર આસપાસના 27 પુલ પૈકીના 20 પુલ સહી સલામત : સર્વેનો રીપોર્ટ આવ્યો | 20 out of 27 bridges ar…

જામનગર શહેર આસપાસના 27 પુલ પૈકીના 20 પુલ સહી સલામત : સર્વેનો રીપોર્ટ આવ્યો | 20 out of 27 bridges ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an…

નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an…

11 months ago
એક સાથે 5 રાજ્યોને ફાયદો ! વડાપ્રધાને આસામમાં અનેક પ્રોજેક્ટોનું કર્યું ખાતમુહૂર્ત, કોંગ્રેસ પર પણ સ…

એક સાથે 5 રાજ્યોને ફાયદો ! વડાપ્રધાને આસામમાં અનેક પ્રોજેક્ટોનું કર્યું ખાતમુહૂર્ત, કોંગ્રેસ પર પણ સ…

4 months ago
મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, નદી કાંઠાના ગામડાઓમાં ઍલર્ટ જાહેર | 6 Gates of Kadana…

મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલાયા, નદી કાંઠાના ગામડાઓમાં ઍલર્ટ જાહેર | 6 Gates of Kadana…

11 months ago
નક્સલવાદ પર પ્રહારઃ 26 નક્સલોમાં 1.5 કરોડનો ઈનામી બસવરાજુ પણ ઠાર, જાણો એમ.ટેક. પાસ નક્સલીની કહાની | …

નક્સલવાદ પર પ્રહારઃ 26 નક્સલોમાં 1.5 કરોડનો ઈનામી બસવરાજુ પણ ઠાર, જાણો એમ.ટેક. પાસ નક્સલીની કહાની | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News