gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર-જિલ્લામાં તહેવાર પર જુગારની મોજ માણતા 11 મહિલા સહિત 70 ની અટકાયત | 70 people including 1…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર-જિલ્લામાં તહેવાર પર જુગારની મોજ માણતા 11 મહિલા સહિત 70 ની અટકાયત | 70 people including 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગર શહેર અને જિલ્લામાં જન્માષ્ટમી તહેવારના દિવસોમાં પોલીસે જુગારના 13 દરોડા પાડ્યાં હતા. અને 11 મહિલા સહિત 70 જુગારીઓને ઝડપી પાડ્યાં હતા. જ્યારે પાંચ નાશી જતાં તેને ફરાર જાહેર કાર્ય છે. 

જોડિયાના ભીમકટા ગામના તળાવ પાસે આવેલ મોતીયાપીર ડાડાના મંદિર પાસે જાહેરમાં જુગટું રમી રહેલાં લવજીભાઇ જેઠાભાઇ શેખવા, જીગ્નેશભાઇ પ્રવિણભાઇ હેરભા, ધીરજભાઇ વાલજીભાઇ ડાભી નામના ત્રણ શખ્સોને રૂ.17650 ની રોકડ સાથે પકડી પાડ્યાં હતાં. જ્યારે જિજ્ઞેશભાઇ બાબુભાઇ નાશી જતાં તેને ફરાર જાહેર કર્યો હતો. જામજોધપુરના બાલવા ફાટક પાસે રખુલ્લા પટ્ટમા જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી પૈસાની હારજીત કરતાં દેવાણંદભાઇ હરીભાઇ હરીયાણી, શામળાભાઇ કાયાભાઇ આશાણી, મોમાભાઇ જીવાભાઇ આશાણી, જયેશભાઇ માણશીભાઇ ધારાણી, દુલાભાઇ ઘેલુભાઇ હરડાજાણી, જયેશભાઇ રાણશીભાઇ આશાણી, દલુભાઇ નાથાભાઇ ધારાણી, કીશનભાઇ પુનાભાઇ મુન, વાલાભાઇ રાણાભાઇ ધારાણી નામના દશ શખ્સોને રૂ.15650 ની રોકડ સાથે પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ભાનુ પેટ્રોલ પંપની પાછળ, પ્રભાતનગર, પટેલ સમાજની વાડી પાસે જાહેરમાં જુગાર રમી રહેલાં વિજયભાઇ શંભાજી શેંડે, નીખીલ વિજયભાઇ શેંડે, સમીર કરીમભાઇ જામ, કરમશી રામજીભાઇ કણજારીયા, ઠાકરશી વેરશી પરમાર નામના પાંચ શખ્સોને રૂ.4820 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. ઉપરાંત બેડેશ્ર્વર વિસ્તારમાં આશુતોષ પેટ્રોલ પંપ પાસે સાબુના કારખાના નજીક જુગાર રમી રહેલાં સરદબેન વેજાભાઈ રોશીયા, ભાનુબેન ઉર્ફે ભાવના અશ્વીનભાઈ પાંડાવદરા, રાણીબેન જુમાભાઈ ચૌહાણ, પ્રભાબેન લખુભાઈ ચૌહાણ, ઈમ્તીયાઝ હુશેનભાઈ નોતીયાર, નરેશભાઈ ભીમાભાઈ ચૌહાણ, જયેશભાઈ ડાયાભાઈ ગોહીલ, ઈમરાન ઈશાકભાઈ નોતીયાર, આરીફ આમદભાઈ માણેક નામના ચાર મહિલા સહિત નવ જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતાં. પોલીસે તમામના કબ્જામાંથી રૂ.12370 ની રોકડ રકમ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પાણાખાણ વિસ્તારમાં શેરી નં.3માં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહેલાં ભરતભાઇ મગનભાઇ ઠાકોર, મનસુખભાઇ પરષોતમભાઇ પટડીયા, હાર્દીકભાઇ શામજીભાઇ મકવાણા, જેંન્તીભાઇ ગાંડાલાલ મકવાણા નામના ચાર શખ્સોને રૂ.11500 ની રોકડ સાથે ઉઠાવી લીધા હતાં.

આ ઉપરાંત ગુરૂદ્વારા જલારામનગર રબારીચોકમાં જાહેરમાં જુગાર રમી રહેલાં હીમતભાઈ હંસરાજભાઈ મહેતા, લખન સુરેશભાઈ વડરૂકીયા, કીરીટભાઈ રમેશભાઈ ચોવટીયા, મહેશભાઈ મોહનભાઈ બલદાણીયા, કરશનભાઈ પુનાભાઈ પારડીયા નામના પાંચ ટપોરીઓને રૂ.10100 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

જ્યારે થાવરીયા ગામે ભરવાડ પાડામા શેરીમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં પાના ટીંચી રહેલાં ખોડાભાઇ સેજાભાઇ સરસીયા, રાજુભાઇ ઉર્ફે રાજેશ ભગાભાઇ કાટોડીયા, લક્ષમણભાઇ હઠાભાઇ સરસીયા નામના ત્રણ શખ્સોને રૂ.12150 ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે હરીભાઇ બાબુભાઇ સરસીયા નામનો શખ્સ નાશી જતાં તેને ફરાર જાહેર કર્યો હતો.

કાલાવડના ખરેડી ગામે જુનાવાસમાં જાહેર રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમી રહેલાં રમેશભાઇ ડાયાભાઇ બથવાર, જયસુખભાઇ હિરાભાઇ બથવાર, મહેન્દ્રાભાઇ જીણાભાઇ બથવાર, ભાવેશભાઇ દિનેશભાઇ બથવાર, રાહુલભાઇ ગુલાબભાઇ બથવાર, કિશોરભાઇ નાથાભાઇ બથવાર, હેમતભાઇ ઘેલાભાઇ બથવાર નામના સાત શખ્સોને 14200 ની રોકડ સાથે ઉઠાવી લીધા હતા. જામનગર શહેર નજીકના જાંબુડા ગામે વેલકમ વોટર ર્પાકની પાછળ સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલાં હરપાલસિંહ અજીતસિંહ જાડેજા, કાનજીભાઇ ભુપતભાઇ વડેચા, લાલજીભાઇ સોમાભાઇ કારવેસા, ભરતભાઇ હંસરાજભાઇ સરવૈયા, ધર્મરાજસિંહ જસુભા જાડેજા નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે ભાવેશભાઇ શાંતીભાઇ પાટડીયા, યુવરાજસિંહ દેવીસીંહ જાડેજા તથા લાલો બ્રાહ્મણ નામના ત્રણ શખ્સો નાશી ગયા હતાં. પકડાયેલા પાંચ શખ્સો પાસેથી રૂ.10400 ની રોકડ કબજે કરી હતી.

જ્યારે મોરકંડા ગામે સ્મશાન પાસે જુગાર રમી રહેલાં અશ્ર્વિનભાઈ કરશનભાઈ મારકડા, રોહીતભાઈ જાદવજીભા, દિપકભાઈ મગનભાઇ ડોડીયા, પ્રદીપભાઈ મગનભાઈ પ્રાગડા નામના ચાર પંટરોને ઝડપી પાડી તેના કબ્જામાંથી રૂ.5259 ની રોકડ જપ્ત કરી હતી.

લાલપુરના જશાપર ગામની નીશાળની બાજુમા આવેલ બાવળની ઝાળીમા જાહેરમાં પાના ફેંકી જુગાર રમી રહેલાં તેયબભાઇ સુલેમનભાઇ ધાવડા, રફીકભાઇ નાથાભાઇ ગજણ, જયેશભાઇ બાબુલાલ મકવાણા નામના ત્રણ શખ્સોને રૂ.10200 ની રોકડ સાથે પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે. ઉપરાંત લાલપુરના ધરાનગર વિસ્તારમાં જુગાર રમી રહેલાં રવિભાઈ કારાભાઈ રાઠોડ, મુકેશભાઇ રામજીભાઈ રાઠોડ, નીલેષભાઈ કારાભાઈ રાઠોડ, અજય અનીલભાઈ વાધેલા, અતુલ લધુભાઈ વાધેલા નામના પાંચ શખ્સોને રૂ.1520 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. પ્રીયાબા ભગીરથસિંહ જાડેજા, કાવ્યાબેન પંકજભાઇ ડોડીયા, મણીબેન ચનાભાઇ કરંગીયા, ક્રિષ્નાબા જયેન્દ્રસિંહ જાડેજા, રામીબેન કારાભાઇ કરંગીયા, હીરાબેન ધીરૂભાઇ મહેતા, નાથીબેન રાજશીભાઇ બારીયા નામના સાત મહિલાઓને રૂ.2270 ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
Next Post
સુરતના અમરોલીમાં 33 વર્ષની શિક્ષિકાનો આપઘાત, સાસરિયાના ત્રાસનો આરોપ | Surat teacher self destruction…

સુરતના અમરોલીમાં 33 વર્ષની શિક્ષિકાનો આપઘાત, સાસરિયાના ત્રાસનો આરોપ | Surat teacher self destruction...

વડોદરામાં તરસાલીના સુશેન સર્કલ પાસેથી મોડી રાત્રે ત્રણ વાગ્યે દારૂનો નશો કરીને કારમાં નીકળેલા બે યુવ…

વડોદરામાં તરસાલીના સુશેન સર્કલ પાસેથી મોડી રાત્રે ત્રણ વાગ્યે દારૂનો નશો કરીને કારમાં નીકળેલા બે યુવ...

અમદાવાદ: શાસ્ત્રીનગરના સરદાર પટેલ આવાસના 14મા માળેથી કૂદી યુવતીનો આપઘાત, કારણ અકબંધ | Young Woman Ju…

અમદાવાદ: શાસ્ત્રીનગરના સરદાર પટેલ આવાસના 14મા માળેથી કૂદી યુવતીનો આપઘાત, કારણ અકબંધ | Young Woman Ju...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર… કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્ય…

નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર… કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્ય…

10 months ago
રાજકોટ સહિત 6 જિલ્લામાં 1.25 લાખ ખેડૂતોના ખાતામાં રૂા. 400 કરોડ જમા | Rs 400 crore deposited in the …

રાજકોટ સહિત 6 જિલ્લામાં 1.25 લાખ ખેડૂતોના ખાતામાં રૂા. 400 કરોડ જમા | Rs 400 crore deposited in the …

6 months ago
મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં! | ujjain mahakal bhak…

મહાકાલની ભસ્મ આરતી વખતે જ ભક્તને હાર્ટ એટેક આવતા મોત, છેલ્લા સ્ટેટસે રડાવ્યાં! | ujjain mahakal bhak…

7 months ago
સુરતની SBI બ્રાન્ચમાં પિસ્તોલની અણીએ સ્ટાફ-ગ્રાહકોને બંધક બનાવી રૂ.૫૨ લાખની લૂંટ | Staff and custome…

સુરતની SBI બ્રાન્ચમાં પિસ્તોલની અણીએ સ્ટાફ-ગ્રાહકોને બંધક બનાવી રૂ.૫૨ લાખની લૂંટ | Staff and custome…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News