gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પ્રાઈવેટ નોકરી ને સરકારી પૈસા! ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’નું પોર્ટલ લોન્ચ | Employment …

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in INDIA
0 0
0
પ્રાઈવેટ નોકરી ને સરકારી પૈસા! ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’નું પોર્ટલ લોન્ચ | Employment …
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM Viksit Bharat Rozgar Yojana : કેન્દ્રીય મંત્રી મંડળે પહેલી જુલાઈએ ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ને મંજૂરી આપ્યા બાદ આજે (19 ઓગસ્ટ) યોજનાનું પોર્ટલ લોન્ચ કરી દેવાયું છે. આ યોજના પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરનારા માટે અનેક ફાયદા લઈને આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. 

પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરનારાઓને થશે લાભ

યોજના લોન્ચ કરતી વખતે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ‘પહેલી ઓગસ્ટથી પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરનારા આ યોજનાનો લાભ લેવા માટે ઉમંગ એપ (Umang App) પર ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને UAN જનરેટ કરવું પડશે. જ્યારે એમ્પ્લૉયર pmvbry.epfindia.gov.in અથવા pmvbry.labour.gov.in પર વન-ટાઈમ રજિસ્ટ્રેશન કરી શકશે. કેન્દ્ર સરકારે યોજના માટે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાથી ત્રણ કરોડ યુવાઓ માટે રોજગારની તકો ઉભી થશે અને તેઓને સોશિયલ સિક્યોરિટી મળશે.’

યોજના માટે 99446 કરોડ રૂપિયાના ફંડને મંજૂરી

ઉલ્લેખનીય છે કે, પહેલી જુલાઈના રોજ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં  ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ને મંજૂરી આપવામાં આવી હતી. શ્રમ અને રોજગાર મંત્રાલયે 25 જુલાઈએ કહ્યું હતું કે, ‘આ યોજનાનો લાભ પહેલી ઓગસ્ટ-2025થી 31 જુલાઈ-2027 વચ્ચે નોકરી રખાયેલ યુવાઓને લાગુ પડશે. યોજના માટે 99446 કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ બિલને આપી મંજૂરી, જાણો કેવી રીતે કરાશે રેગ્યુલેટ

યોજના હેઠળ કેટલો ફાયદો થશે?

‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ બે પાર્ટ નિર્ધારિત કરાયા છે. પ્રથમવાર રોજગારી મેળવનાર યુવાઓને પાર્ટ-એમાં જ્યારે નોકરીદાતાઓનો પાર્ટ-બીમાં સમાવેશ કરાયો છે. 

પાર્ટ-એ હેઠળ EPFOમાં પ્રથમવાર રજિસ્ટ્રેશન કરાવનાર કર્મચારીઓને એક મહિનાનો ઈપીએફ પગાર આપવામાં આવશે, જે વધુમાં વધુ 15,000 રૂપિયા હોઈ શકે છે. આ પગારને વર્ષમાં બે ભાગમાં આપવામાં આવશે. નોકરીના છ મહિના પૂરા કરવા પર 7500 રૂપિયા અને એક વર્ષ પૂર્ણ થયા બાદ બાકીના 7500 રૂપિયા મળશે. એક લાખ રૂપિયા સુધીનો પગાર મેળવનાર કર્મચારીઓ જ આ યોજના માટે પાત્ર રહેશે. આ ઉપરાંત પ્રોત્સાહન રકમનો એક ભાગ બચત સાધન અથવા જમા ખાતામાં નિશ્ચિત સમયગાળા માટે રાખવામાં આવશે અને કર્મચારી તેને પછીથી ઉપાડી શકશે.

પાર્ટ-બીમાં સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. યોજના હેઠળ રોજગાર આપનારા નોકરીદાતાઓને સતત છ મહિના સુધી પ્રત્યેક રોજગાર દીઠ દર મહિને 3000 રૂપિયા અપાશે. જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટેની પ્રોત્સાહક રકમને ત્રીજા અને ચોથા વર્ષ સુધી વધારવામાં આવશે. એટલે કે આ સેક્ટરને વર્ષ 2029 સુધી લાભ મળશે. ઈપીએફઓ સાથે નોંધાયેલા એકમોએ સતત છ મહિના માટે ઓછામાં ઓછા બે વધારાના કર્મચારીઓ (50થી ઓછા કર્મચારીઓવાળા નોકરીદાતાઓ માટે) અથવા પાંચ વધારાના કર્મચારીઓ (50 કે તેથી વધુ કર્મચારીઓવાળા નોકરીદાતાઓ માટે)ને નોકરી પર રાખવા જરૂરી રહેશે.

આ પણ વાંચો : કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, કોટા-બુંદી એરપોર્ટ અને કટક-ભુવનેશ્વરમાં 6 લેન રિંગ રોડને મંજૂરી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…
INDIA

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…

April 19, 2026
હાઇકોર્ટે રાહુલ સામે ફરિયાદનો આદેશ આપ્યાના બીજા જ દિવસે સ્ટે મુક્યો | The High Court stayed the case…
INDIA

હાઇકોર્ટે રાહુલ સામે ફરિયાદનો આદેશ આપ્યાના બીજા જ દિવસે સ્ટે મુક્યો | The High Court stayed the case…

April 19, 2026
ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ! ઈરાને કહ્યું- આપણાં 5 હજાર વર્ષ જૂના સંબંધ, જલ્દી ઉકેલ આવ…
INDIA

ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ડેમેજ કંટ્રોલ! ઈરાને કહ્યું- આપણાં 5 હજાર વર્ષ જૂના સંબંધ, જલ્દી ઉકેલ આવ…

April 19, 2026
Next Post
વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે : યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવ…

વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે : યુટીલીટી મેપિંગનો રિપોર્ટ રજૂ કરવ...

કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ બિલને આપી મંજૂરી, જાણો કેવી રીતે કરાશે રેગ્યુલેટ | union cabinet clears…

કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ બિલને આપી મંજૂરી, જાણો કેવી રીતે કરાશે રેગ્યુલેટ | union cabinet clears...

ગોધરા સિટી સર્વે કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ, 2800 પ્રોપર્ટી કાર્ડ રદ થતાં હાહાકાર | godhra…

ગોધરા સિટી સર્વે કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ, 2800 પ્રોપર્ટી કાર્ડ રદ થતાં હાહાકાર | godhra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ | Bomb threat emails to…

સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ | Bomb threat emails to…

9 months ago
શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ… હવે કોણ સંભાળશે અજિત પવારની NCP? | Who Will Lead Ajit Pawar’…

શરદ પવાર, પાર્થ કે પછી પ્રફુલ્લ પટેલ… હવે કોણ સંભાળશે અજિત પવારની NCP? | Who Will Lead Ajit Pawar’…

3 months ago
રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર

રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર

8 months ago
સી.એ. ઇન્ટરમીડિયેટમાં બન્ને ગુ્રપમાં 24 અને ફાઉન્ડેશનમાં 73 વિદ્યાર્થી સફળ | In CA Intermediate 24 s…

સી.એ. ઇન્ટરમીડિયેટમાં બન્ને ગુ્રપમાં 24 અને ફાઉન્ડેશનમાં 73 વિદ્યાર્થી સફળ | In CA Intermediate 24 s…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News