gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઘર ખરીદનારા માટે મોટો નિર્ણય, રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેતરપિંડી રોકવા ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરાશે | Gove…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in INDIA
0 0
0
ઘર ખરીદનારા માટે મોટો નિર્ણય, રિયલ એસ્ટેટ ક્ષેત્રે છેતરપિંડી રોકવા ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરાશે | Gove…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Real Estate: સરકાર ટૂંક સમયમાં એક ડિજિટલ ડેટાબેઝ શરૂ કરવા જઈ રહી છે, જેમાં ભારતના તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ વિશે માહિતી હશે. આ પગલું ઘર ખરીદનારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કારણ કે, આની મદદથી છેતરપિંડીથી બચવા અને યોગ્ય પ્રોજેક્ટને પસંદ કરવામાં મદદ મળશે. આ ડેટાબેઝમાં પ્રોજેક્ટની તમામ જરૂરી જાણકારી જેમ કે, અપ્રૂવલ, કન્સ્ટ્રક્શનની પ્રગતિ અને બિલ્ડરોની વિશ્વસનીયતા જેવી વિગતો સામેલ હશે. 

પોર્ટલનો હેતુ

આ પોર્ટલ દ્વારા, લોકો હવે દેશભરના કોઈપણ બિલ્ડરના પ્રોજેક્ટ અને તેની વર્તમાન સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકશે. આ પગલું ખાસ કરીને એવા ઘર ખરીદદારો માટે મોટી રાહત છે જેઓ RERA કાયદાના અસ્તિત્વ છતાં પ્રોજેક્ટમાં વિલંબ અને છેતરપિંડીનો ભોગ બન્યા છે.

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો

કેમ લેવાયો નિર્ણય?

ઘર ખરીદનારાઓની ફરિયાદો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં RERA અને રાજ્ય અધિકારીઓને ઠપકો આપ્યો હતો. જોકે, તેના થોડા અઠવાડિયા પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાને બિલ્ડરોની મનમાની અને ગ્રાહકોની ફરિયાદોના યોગ્ય નિરાકરણના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ, આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે RERA સેન્ટ્રલ એડવાઇઝરી કાઉન્સિલ (CAC)ની બેઠકમાં આ નવું પોર્ટલ લોન્ચ કર્યું. આ ડેટાબેઝનો મુખ્ય હેતુ સંભવિત ખરીદદારોને સંપૂર્ણ માહિતી પૂરી પાડવાનો છે, જેથી તેઓ સમજી-વિચારીને નિર્ણય લઈ શકે.

મહારાષ્ટ્રના કાયદા પર વિવાદ

આ બેઠકમાં બીજો એક મહત્ત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ઘર ખરીદનારાઓના પ્રતિનિધિઓએ મહારાષ્ટ્ર સરકારની હાઉસિંગ પોલિસી 2025નો સખત વિરોધ કર્યો હતો. આ નીતિ હેઠળ, મહારાષ્ટ્ર સરકાર પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ માટે RERA જેવો અલગ કાયદો લાવવાની યોજના બનાવી રહી છે. આ જ કારણ છે કે, ફોરમ ફોર પીપલ્સ કલેક્ટિવ એફર્ટ્સ (FPCE)ના અભય ઉપાધ્યાયે આ પગલાને રોકવા માટે કેન્દ્ર પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હતી. કારણ કે, આ પગલાથી RERAનું એકસમાન માળખું નબળું પડશે અને આનાથી બિલ્ડરોને ‘ફોરમ શોપિંગ’ કરવાની એટલે કે તેમના ફાયદા અનુસાર કાયદો પસંદ કરવાની તક મળશે. ત્યાર બાદ અન્ય રાજ્યો પણ આવા અલગ અલગ કાયદા બનાવશે, જેનાથી સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મૂંઝવણ ફેલાશે. પશ્ચિમ બંગાળના કેસમાં સુપ્રીમ કોર્ટે આવા એક કાયદાને પહેલાથી જ રદ કરી દીધો હતો, જેને FPCE દ્વારા પડકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્ય, યુદ્ધ સમાધાનનો માર્ગ નહીંઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ

‘નેક્સ્ટ-જેન’ સુધારો પર મૂક્યો ભાર

આવાસ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, કાઉન્સિલે RERAને વધુ મજબૂત બનાવવા માટે અનેક સૂચનો આપ્યા હતા. જેમાં RERAના આદેશોનો કડક અમલ અને ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો સમાવેશ થાય છે. આ સાથે, RERAમાં નોંધણી ઝડપી બનાવવા, આદેશોનું પાલન સુનિશ્ચિત કરવા અને વ્યાખ્યાઓમાં સ્પષ્ટતા લાવવા જેવા પગલાં પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કાઉન્સિલે એવી પણ ભલામણ કરી હતી કે RERAના આઠ વર્ષ પૂર્ણ થયા પછી, હવે ‘નેક્સ્ટ જનરેશન’ સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એટલું જ નહીં, મંત્રાલય હવે RERA ને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી પગલાં પર કામ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…
INDIA

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…

May 18, 2026
હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…
INDIA

હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…

May 18, 2026
સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

May 18, 2026
Next Post
પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ અને હડફ ડેમ છલકાયાં, ડેમના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ | Paanam …

પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ અને હડફ ડેમ છલકાયાં, ડેમના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ | Paanam ...

6 મહિનામાં જ USના વિઝા અપાવી દઈશ..! તેમ કહી 26.80 લાખનો ચૂનો ચોપડયો | I will get you a US visa in 6 …

6 મહિનામાં જ USના વિઝા અપાવી દઈશ..! તેમ કહી 26.80 લાખનો ચૂનો ચોપડયો | I will get you a US visa in 6 ...

ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો | fake voters found in utt…

ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો | fake voters found in utt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્સરની ઘાતકતા : ગુજરાતમાં દરરોજ સરેરાશ 212 નવા દર્દી, 3 વર્ષમાં 2.25 લાખ કેસ નોંધાયા | gujarat can…

કેન્સરની ઘાતકતા : ગુજરાતમાં દરરોજ સરેરાશ 212 નવા દર્દી, 3 વર્ષમાં 2.25 લાખ કેસ નોંધાયા | gujarat can…

6 months ago
ટ્રાફિકનું ભારણ ઘટાડવા જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે | To reduce traffic…

ટ્રાફિકનું ભારણ ઘટાડવા જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે | To reduce traffic…

3 months ago
મહી, વાત્રક અને સાબરમતીમાં પૂરની સ્થિતિ : ખેડામાં 1500 લોકોનું સ્થળાંતર | Flood situation in Mahi Va…

મહી, વાત્રક અને સાબરમતીમાં પૂરની સ્થિતિ : ખેડામાં 1500 લોકોનું સ્થળાંતર | Flood situation in Mahi Va…

8 months ago
‘કામ નહીં કરો તો પદ છીનવાશે’, ગુજરાતમાં કોંગ્રસના નેતાઓને હાઇ કમાન્ડનું 90 દિવસનું અલ્ટીમેટમ | congr…

‘કામ નહીં કરો તો પદ છીનવાશે’, ગુજરાતમાં કોંગ્રસના નેતાઓને હાઇ કમાન્ડનું 90 દિવસનું અલ્ટીમેટમ | congr…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News