વડોદરાઃ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભાજપના આગેવાન ધાબળો ઓઢીને મધરાતે ક્લિનિકમાંથી બહાર નીકળતા હોવાના વાયરલ વીડિયો બાદ હવે ગણપતિ આગમન યાત્રામાં ધાબળા ડાન્સ ચર્ચામાં રહ્યો છે.
ગણેશજીની આગમન યાત્રામાં એક યુવક ધાબળો ઓઢીને ડાન્સ કરતો નજરે પડતો હોય તેવો વીડિયો ચર્ચામાં આવ્યો છે અને આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.આ ઉપરાંત તેઓ
તો બીજીતરફ ભાસ્કર પટેલના નામે વાત કરતી વ્યક્તિની ઓડિયો કેસેટ પણ ચર્ચામાં આવી છે.જેમાં ભાસ્કર પટેલ તરીકે વાત કરતી વ્યક્તિ એક ગામના આગેવાન સાથે બેફામ ગાળો ભાંડી રહેલા સંભળાય છે.જો કે,આ ઓડિયોની પુષ્ટિ થઇ નથી.આમ, પાદરાના રાજકારણમાં ધાબળા પ્રકરણ ભૂલવાનું નામ લેતું નથી.