gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્ય…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્ય…
3
VIEWS
Share on FacebookShare on Twitter

IMD Gujarat Rain Data : રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 168 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. દેવભૂમિ દ્વારકામાં સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો 2 - image

કલ્યાણપુરમાં 10.75 ઇંચ વરસાદ

ગત 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 10.75 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કલ્યાણપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પવનના સુસવાટા સાથે પડેલા સાંબેલાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

કલ્યાણપુર, પાનેલી, ભાટિયા, રાવલ, ટંકારિયા સહિતના ગામોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મગફળી સહિતના પાકો માટે આ વરસાદ વરદાન રૂપ સાબિત થયો છે. કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો છે.

24 કલાકના વરસાદના આંકડા

દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો 3 - image
દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો 4 - image
દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો 5 - image
દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્યો 6 - image

ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 

કલ્યાણપુર ઉપરાંત, દ્વારકામાં 6.02 ઇંચ, પોરબંદરમાં 3.94 ઇંચ, રાણાવાવમાં 2.24 ઇંચ, જુનાગઢના માંગરોળમાં 3.74 ઇંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં 3.35 ઇંચ, ઉનામાં 2.91 ઇંચ, વેરાવળમાં 2.28 ઇંચ, અને ગીર ગઢડામાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 41 જેટલા તાલુકામાં 1 થી 10 ઇંચ વરસાદ નોંધાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …
GUJARAT

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …

May 18, 2026
બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…
GUJARAT

બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…

May 18, 2026
કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…
GUJARAT

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

May 18, 2026
Next Post
BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ | Delhi CM Slapped…

BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ | Delhi CM Slapped...

અમદાવાદમાં જાણીતી સ્કૂલમાં ધો.8 ના વિદ્યાર્થીએ ચપ્પાથી હુમલો કરતાં ધો.10ના વિદ્યાર્થીનું મોત | Ahmed…

અમદાવાદમાં જાણીતી સ્કૂલમાં ધો.8 ના વિદ્યાર્થીએ ચપ્પાથી હુમલો કરતાં ધો.10ના વિદ્યાર્થીનું મોત | Ahmed...

50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું | delhi More Than …

50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું | delhi More Than ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે ગોહિલવાડમાં કેસર કેરીના ઉત્પાદનમાં જબ્બર ઘટાડો | Global warming has …

ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે ગોહિલવાડમાં કેસર કેરીના ઉત્પાદનમાં જબ્બર ઘટાડો | Global warming has …

1 year ago
ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત્, સેના 24 કલાક તૈયાર રહે’, CDS જનરલ અનિલ ચૌહાણનું સૂચક નિવેદન | CDS Gen C…

ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત્, સેના 24 કલાક તૈયાર રહે’, CDS જનરલ અનિલ ચૌહાણનું સૂચક નિવેદન | CDS Gen C…

10 months ago
’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્…

’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્…

10 months ago
જામનગરનો વધુ રીક્ષા ચાલક યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ | FIR was filed …

જામનગરનો વધુ રીક્ષા ચાલક યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ | FIR was filed …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News