gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in INDIA
0 0
0
ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બીજા દોરની મંત્રણા સરળ નહીં રહે : અમેરિકા અને ઈરાન પોત-પોતાની શર્તો પર મક્કમ : મંત્રણાની સફળતા અંગે શંકા

નવી દિલ્હી: અમેરિકા-ઈરાન વચ્ચે કોઈ નિશ્ચિત સમજૂતી થઈ શકી નથી. સીઝ-ફાયર છતાંએ બંને દેશો એકબીજા ઉપર હુમલા કરી રહ્યા છે. બીજા દોરની શાંતિ-મંત્રણા પૂર્વે ઈરાને પાંચ કઠોર શર્તો મુકી છે. ફાર્સ-ન્યૂઝ એજન્સી પ્રમાણે ઈરાને જણાવી દીધું છે કે જયાં સુધી તેની પાંચ શર્તો સ્વીકારાશે નહીં, ત્યાં સુધી તે મંત્રણામાં ભાગ લેશે નહીં.

ઈરાનની શર્તો આ પ્રમાણે : (૧) પ્રાદેશિક યુધ્ધનો અંત ખાસ કરીને લેબેનોનમાં. (૨) ઈરાન પર લગાડાયેલા પ્રતિબંધો હઠાવવા. (૩) વિદેશોમાં ફ્રીઝ કરેલી ઈરાનની ધન રાશી મુક્ત કરવી. (૪) યુધ્ધમાં ઈરાનને થયેલું નુકસાન ભરપાઇ કરી આપવું. (૫) હોર્મુઝ ઉપર ઈરાનનાં સાર્વભૌમત્વનો સ્વીકાર કરવો.

જો કે ઈરાન પહેલેથી જ આ માંગો કરી રહ્યું છે. જેનો અમેરિકાએ મૂળથી જ અસ્વીકાર કર્યો છે.

ઈરાન કહે છે કે કોઇ પણ મંત્રણામાં સામેલ થતાં પૂર્વે અમારી આ પાંચ શર્તો વૈશ્વિક સ્તરે ખાસ કરીને અમેરિકાએ તે સ્વીકારવી પડે.

આ તરફ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ પોતાની ત્રણ દિવસની ચીનની યાત્રાએ રવાના થયા છે.

ચીન રવાના થતાં પૂર્વે પત્રકારો સાથેની વાતચીતમાં તેમને પૂછવામાં આવ્યું કે, મોંઘવારી અને અર્થવ્યવસ્થા વિષે આપને શું કહેવું છે ત્યારે તેમણે કહ્યું કે, આ તબક્કે તો અર્થતંત્ર વિષે હું ખાસ વિચારતો પણ નથી. જ્યારે ઈરાન યુધ્ધ અંગે તેમણે કહ્યું કે, કોઇ પણ હાલતમાં ઈરાનને પરમાણુ શસ્ત્રો નહીં બનાવવા દેવાય. જેઓ તે વાત સ્વીકારતા નથી. તેઓ મુર્ખ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત અમદાવાદમાં રખડતા કૂતરાંની વસ્તી ગણતરી,૧૦ મહિના કામગીરી ચાલશે | For the first…

વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત અમદાવાદમાં રખડતા કૂતરાંની વસ્તી ગણતરી,૧૦ મહિના કામગીરી ચાલશે | For the first...

નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…

નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi's dedication...

કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યા | Central government increases minimum…

કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યા | Central government increases minimum...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જયસ્વાલ ગેંગ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવા માટે કોર્ટે સમય વધાર્યો | Court extends time to file chargesh…

7 months ago
ખેડાના 100 અને આણંદના 39 અસામાજિક તત્વોની યાદી મોકલાઈ | List of 100 anti social elements from Kheda …

2 years ago
‘મને અસહનીય દુઃખ થઈ રહ્યું છે…’ કરુરમાં નાસભાગ અંગે એક્ટર વિજયની પહેલી પ્રતિક્રિયા | Vijay reactio…

12 months ago
નારોલમાં પતિ-પત્નીના કરંટથી મોતમાં કોર્પોરેશનના પાંચ કર્મચારી સામે ફરિયાદ | Ekkewe linein power ra p…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News