gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં જાણીતી સ્કૂલમાં ધો.8 ના વિદ્યાર્થીએ ચપ્પાથી હુમલો કરતાં ધો.10ના વિદ્યાર્થીનું મોત | Ahmed…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં જાણીતી સ્કૂલમાં ધો.8 ના વિદ્યાર્થીએ ચપ્પાથી હુમલો કરતાં ધો.10ના વિદ્યાર્થીનું મોત | Ahmed…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદમાં મંગળવારે (19 ઓગસ્ટ) ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા 10માં ધોરણના વિદ્યાર્થી પર ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક 15 વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 

આ પણ વાંચોઃ આઠ મહીના પછી ફરી એક વખત ગ્યાસપુર ખાતે જંગલ સફારી પાર્ક બનાવવા કોર્પોરેશનની કવાયત શરુ

ધોરણ 8ના વિદ્યાર્થીએ કર્યો હુમલો

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહી લોહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.

પોલીસે હાથ ધરી તપાસ

સમગ્ર ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે CCTV ફૂટેજ ચેક કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ Video: અમદાવાદમાં માજી સૈનિકો દ્વારા ચક્કાજામ, ‘ઓપરેશન અનામત’ આંદોલન ઉગ્ર બન્યું

DEO દ્વારા તપાસ

અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા અમને બનાવ અંગે જાણ કરવામાં આવી નથી. જેથી અમે સ્કૂલને નોટિસ ફટકારી રૂબરૂ હાજર રહી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું | delhi More Than …

50 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીથી દિલ્હીમાં ફફડાટ, તંત્ર દોડતું થયું | delhi More Than ...

આણંદ પાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | Former Congress council…

આણંદ પાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | Former Congress council...

રેશન કાર્ડમાંથી તમારું પણ નામ કપાશે? 1.17 કરોડ લોકોનું લિસ્ટ કેન્દ્રએ રાજ્ય સરકારોને મોકલ્યું | Big …

રેશન કાર્ડમાંથી તમારું પણ નામ કપાશે? 1.17 કરોડ લોકોનું લિસ્ટ કેન્દ્રએ રાજ્ય સરકારોને મોકલ્યું | Big ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રાવણ માસના પ્રથમ શનિવારે શનિ અને હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ | Huge crowd of devotees in…

શ્રાવણ માસના પ્રથમ શનિવારે શનિ અને હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ | Huge crowd of devotees in…

1 year ago
SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, મહેસાણામાં શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન | Another BLO vi…

SIRની કામગીરીના ભારણે વધુ એક BLOનો ભોગ લીધો, મહેસાણામાં શિક્ષકનું હાર્ટ એટેકથી નિધન | Another BLO vi…

10 months ago
દિલ્હીમાં મહિલા કારચાલકની અડફેટે કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું મોત, પત્નીની હાલત ગંભીર | Trag…

દિલ્હીમાં મહિલા કારચાલકની અડફેટે કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું મોત, પત્નીની હાલત ગંભીર | Trag…

1 year ago
સુંદરપુરામાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ, પોલીસે ચાકુ કબજે કર્યું | Accused remanded …

સુંદરપુરામાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ, પોલીસે ચાકુ કબજે કર્યું | Accused remanded …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News