gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીના CM પર હુમલા મામલે મોટી કાર્યવાહી, આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR | FIR…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in INDIA
0 0
0
દિલ્હીના CM પર હુમલા મામલે મોટી કાર્યવાહી, આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR | FIR…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi CM Rekha Gupta : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલા મામલે ઉત્તરી જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમ 109 મુજબ હત્યાના પ્રયાસ સહિત ત્રણ કલમ હેઠળ FIR નોંધી છે. 

આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની 3 કલમો હેઠળ FIR

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે લોક દરબાર દરમિયાન હુમલો કરનારા શખ્સ રાજેશ ખીમજીભાઈ સાકરિયા ગુજરાતના રાજકોટનો રહેવાસી નીકળ્યો. પોલીસે આરોપીની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. સમગ્ર મામલે સંયુક્ત કમિશ્નર મધુર વર્માએ જણાવ્યું હતું કે, ‘મુખ્યમંત્રી પર હુમલા મામલે હજુ સુધી કોઈ પ્રકારે ગુનાહિત કાવતરું ઘડાયું હોવાનું સામે આવ્યું નથી, ત્યારે કેસમાં તે પ્રકારની કલમનો સમાવેશ કરાયો નથી. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી એકલો હતો અને કોઈ સંગઠિત કાવતરાના સંકેત મળ્યા નથી.’

આરોપીને કોર્ટમાં રજૂ કરાશે 

અધિકારીએ જણાવ્યું કે, સિવિલ લાઇન્સ પોલિસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા(BNS)ની 109(1)/132/221 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીની ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં હાજર કરીને અઠવાડિયાના રિમાન્ડ મેળવાની કામગીરી કરાશે. સંયુક્ત કમિશ્નર મુજબ, તપાસમાં જો ગુનાહિત કાવતરાની જાણ થશે તો આરોપી વિરુદ્ધમાં તેની પણ કલમો ઉમેરવામાં આવશે.

શું હતી સમગ્ર ઘટના?

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર, હુમલાખોર ફરિયાદના બહાને મુખ્યમંત્રી નજીક પહોંચ્યો હતો. શરુઆતમાં તેણે મુખ્યમંત્રીને અમુક કાગળ આપ્યા અને બાદમાં જોર-જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. તે દરમિયાન જ તેણે CM રેખા ગુપ્તા પર હુમલો કરી દીધો હતો. મુખ્યમંત્રીને માથાના ભાગ પર સામાન્ય ઈજા થઈ હતી. હાલ તેઓ સુરક્ષિત છે. ભાજપ નેતાઓએ આ હુમલા પાછળ રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો: દિલ્હી CMને લાફો ઝીંકનાર ગુજરાતી નીકળ્યો, પોલીસે આરોપી રાજકોટનો હોવાનો કર્યો ખુલાસો

41 વર્ષીય રાજેશ માનસિક રીતે બીમાર

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લાફો ઝીંકી દેનારો રાજેશ માનસિક રીતે બીમાર હોવાનું તેની માતાએ જણાવ્યું છે. રાજેશની માતા ભાનુ બહેને જણાવ્યું હતું કે, ‘મારા દીકરાનું માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી. તે પરિવારના સભ્યો પર પણ અવારનવાર હુમલા કરે છે. અમે તેની સારવાર કરાવવા સમર્થ નથી. તે રિક્ષા ચલાવે છે. જો કે, તેણે અગાઉ ક્યારેય કોઈ બહારની વ્યક્તિ પર હુમલો કર્યો નથી. તે પશુઓને પ્રેમ કરે છે. તેમને ભોજન આપે છે. તે પડોશી સાથે પણ સારી રીતે વર્તે છે.’ પડોશીએ પણ રાજેશ માનસિક રીતે બીમાર હોવાનું જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …
INDIA

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …

March 30, 2026
‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…
INDIA

‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…

March 30, 2026
લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…
INDIA

લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…

March 30, 2026
Next Post
ગીર સોમનાથમાં મેઘતાંડવ: ભારે વરસાદથી નદીઓમાં પૂર, રસ્તાઓ બંધ અને માછીમારી પર પ્રતિબંધ | girsomnath h…

ગીર સોમનાથમાં મેઘતાંડવ: ભારે વરસાદથી નદીઓમાં પૂર, રસ્તાઓ બંધ અને માછીમારી પર પ્રતિબંધ | girsomnath h...

અંકલેશ્વરમાં સીસાની ચોરીમાં વધુ બે આરોપીઓ ઝડપાયા, રૂ.2.43 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો | Two more acc…

અંકલેશ્વરમાં સીસાની ચોરીમાં વધુ બે આરોપીઓ ઝડપાયા, રૂ.2.43 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો | Two more acc...

વડોદરામાં નવરાત્રી પર્વે ગરબા માટે જગ્યા ફાળવવા 30 આયોજકોની માંગણી | 30 organizers demand to allocat…

વડોદરામાં નવરાત્રી પર્વે ગરબા માટે જગ્યા ફાળવવા 30 આયોજકોની માંગણી | 30 organizers demand to allocat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્વિમ બંગાળમાં મતદાર યાદીમાં ગંભીર છબરડાં, એક વ્યક્તિના 389 સંતાનો! SIRમાં પોલ ખુલી | Serious irreg…

પશ્વિમ બંગાળમાં મતદાર યાદીમાં ગંભીર છબરડાં, એક વ્યક્તિના 389 સંતાનો! SIRમાં પોલ ખુલી | Serious irreg…

2 months ago
હાઈવે પરના ‘ધ રાઈસ પ્લાઝા શોપિંગ મોલ’ની દુકાન ખરીદ્યા બાદ આઠ વર્ષથી દસ્તાવેજ ન કરનાર બિલ્ડર ત્રિપુટી…

હાઈવે પરના ‘ધ રાઈસ પ્લાઝા શોપિંગ મોલ’ની દુકાન ખરીદ્યા બાદ આઠ વર્ષથી દસ્તાવેજ ન કરનાર બિલ્ડર ત્રિપુટી…

4 months ago
ગુજરાતમાં 63 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ | heavy rain continues in…

ગુજરાતમાં 63 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ | heavy rain continues in…

7 months ago
વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi…

વડોદરાના કારેલીબાગમાં સ્કૂટરની ડીકીમાંથી રોકડ અને દસ્તાવેજો ભરેલા પર્સની ચોરી | Vadodara : Wallet fi…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News