gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય, DEOએ શાળાઓને જાહેર કર્યો પરિપત્ર | Seventh Da…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય, DEOએ શાળાઓને જાહેર કર્યો પરિપત્ર | Seventh Da…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ 10માં ધોરણના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ છે. આ ઘટનાના સમગ્ર દેશમાં પડઘાં પડ્યા છે અને આ મામલો સતત જોર પકડી રહ્યો છે. ત્યારે હવે વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા ‘સ્કૂલ સેફ્ટી પોલિસી 2016’ અંતર્ગત   શાળાઓને એક પરિપત્ર જારી કરાયો છે.

આ પરિપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. DEOએ તમામ શાળાઓને પરિપત્રનું કડક પાલન કરવા અને બાળકોના જીવન સાથે બેદરકારી ન દાખવવા માટે ભારપૂર્વક જણાવ્યું છે. આ પરિપત્ર મુજબ, દરેક શાળામાં ‘શિસ્ત સમિતિ’ની રચના કરવા માટે સૂચના આપવામાં આવી છે, જેમાં આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સમિતિનો હેતુ વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્ત જાળવવાનો રહેશે. આ નિયમનો હેતુ એ છે કે આવા બનાવોને તરત જ નોંધી શકાય અને તેના પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આ પરિપત્ર માત્ર એક કાગળનો ટુકડો નથી, પરંતુ શાળાઓ માટે એક ગંભીર ચેતવણી છે કે બાળકોની સુરક્ષા એ તેમની પ્રથમ અને મુખ્ય પ્રાથમિકતા હોવી જોઈએ.

પરિપત્રમાં શું-શું જણાવાયું?

– દરેક શાળામાં ‘શિસ્ત સમિતિ’ની રચના કરવા માટે સૂચના

– સમિતિનો હેતુ વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્ત જાળવવાનો રહેશે

– જો શાળામાં કોઈ અસાધારણ કે અનિચ્છનીય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી શાળા સંચાલકોની રહેશે.

– આવી કોઈ પણ ઘટના બને તો તેની જાણ તાત્કાલિક DEO કચેરીને કરવાની રહેશે. 

– વિદ્યાર્થીઓ વર્ગખંડમાં એકલા ન બેસી રહે.

આ પણ વાંચો: આંગણવાડી બહેનો માટે મોટા સમાચાર, 1 એપ્રિલથી એરિયર્સ સાથે વેતન ચૂકવવાનો ગુજરાત HCનો આદેશ

બીજી તરફ, આ દુર્ઘટના અને વાલીઓના ભારે રોષ બાદ સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ એક નોટિસ જારી કરી છે. વાલીઓએ શાળામાં તોડફોડ કરી હોવાથી અને પરિસ્થિતિ તંગ હોવાથી શાળાએ બે દિવસ એટલે કે 21 અને 22 ઓગસ્ટે શાળા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
જાફરાબાદના દરિયામાં 11 માછીમારોનો બીજી દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નહીં | No trace of 11 fishermen fou…

જાફરાબાદના દરિયામાં 11 માછીમારોનો બીજી દિવસે પણ કોઈ પત્તો લાગ્યો નહીં | No trace of 11 fishermen fou...

સૌરાષ્ટ્રમાં 16 ઈંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાનાં જિલ્લાઓ જળબંબાકાર | Coastal districts inundated wit…

સૌરાષ્ટ્રમાં 16 ઈંચ સુધીના વરસાદથી દરિયાકાંઠાનાં જિલ્લાઓ જળબંબાકાર | Coastal districts inundated wit...

સાતેક વર્ષ પહેલાં રાજકોટના જય પોપટ સાથે થયેલી માથાકૂટને કારણે રાજદિપસિંહ અને પિન્ટુએ મારકૂટ કરતાં દુ…

સાતેક વર્ષ પહેલાં રાજકોટના જય પોપટ સાથે થયેલી માથાકૂટને કારણે રાજદિપસિંહ અને પિન્ટુએ મારકૂટ કરતાં દુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના યુવાનનું રંગમતી નદીમાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ | young man from Jamnagar tragically…

જામનગરના યુવાનનું રંગમતી નદીમાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ | young man from Jamnagar tragically…

6 months ago
નારોલ પોલીસ ઊંઘતી રહી અને PCBએ રેડ મારી બે આરોપી સાથે લાખો રૂપિયાનો દારુ ઝડપ્યો | pcb liquor raid in…

નારોલ પોલીસ ઊંઘતી રહી અને PCBએ રેડ મારી બે આરોપી સાથે લાખો રૂપિયાનો દારુ ઝડપ્યો | pcb liquor raid in…

4 days ago
ઉદ્યોગોનું પાપ કે તંત્રની નિષ્ક્રયતા? સાણંદના મટોડાના તળાવમાં ઝેરી પાણીએ લીધો હજારો માછલીઓનો ભોગ | s…

ઉદ્યોગોનું પાપ કે તંત્રની નિષ્ક્રયતા? સાણંદના મટોડાના તળાવમાં ઝેરી પાણીએ લીધો હજારો માછલીઓનો ભોગ | s…

6 months ago
સિહોર તાલુકાના ખાંભા ગામે ખેડૂતોએ મગફળીનો હવન કર્યો | Farmers performed a groundnut sacrifice in Kha…

સિહોર તાલુકાના ખાંભા ગામે ખેડૂતોએ મગફળીનો હવન કર્યો | Farmers performed a groundnut sacrifice in Kha…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News