gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GSTના ફેરફારોથી સિમેન્ટ, સ્ટીલ, ઓટો, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીને ફાયદો થઈ શકે | changes in GST slabs

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
GSTના ફેરફારોથી સિમેન્ટ, સ્ટીલ, ઓટો, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીને ફાયદો થઈ શકે | changes in GST slabs
1
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના બે જ સ્લેબ રાખવાની જાહેરાત કરનાર ભારત સરકાર આવશ્યક ચીજવસ્તુઓ સસ્તી પડે તે માટે સિમેન્ટ, સ્ટીલ, ઓટોમોબાઈલ્સ અને કન્ઝયુમર ડયૂરેબલ્સ જેવી વસ્તુઓ પરના જીએસટીના દર પણ ઘટાડે તેવી સંભાવના છે. પરિણામે સ્ટીલ, ઓટોમોબાઈલ, અને કન્ઝયુમર ડયૂરેબલના સેક્ટરની કંપનીઓને ખાસ્સો ફાયદો થવાની શક્યતા છે. કન્ઝયુમર ડયૂરેબલ્સમાં વૉશિંગ મશીન, ઓવન, એરકન્ડિશનર સહિતના વ્હાઈટ ગુડ્સને કન્ઝયુમર ડયૂરેબલ્સ ગણવામાં આવે છે. પંદરમી ઓગસ્ટે રાષ્ટ્રને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને દિવાળીની ભેટ આપવાની જાહેરાત કરી દીધેલી છે. જોકે સરકાર પાસે ચારમાંથી બે સ્લેબ કર્યા પછી ટેક્સમાં ઘટાડો કરવાનો અવકાશ ઓછો હોવા છતાંય જીએસટીના સ્લેબ રિસ્ટ્રક્ચરિંગ પછી ફાયદો થવાની ઉદ્યોગોને આશા છે.

ચારમાંથી બે સ્લેબ કર્યા પછી જીએસટીમાં ઘટાડો કરવાનો અવકાશ ઓછોઃરિસ્ટ્રક્ચરિંગ પછી ફાયદો થવાનો આશાવાદ

કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સિલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ચારને બદલે બે જ સ્લેબ કરી દેવાની ઇચ્છા ધરાવે છે. અત્યારે શૂન્ય, ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના સ્લેબ છે. તેથી સ્ટીલ, સિમેન્ટ, વ્હાઈટ ગુડ્સ કે કન્ઝયુમર ડયૂરેબલ સેક્ટરના વેચાણો વધી જતા તેમની આવક વધશે. તેમ જ તેમના નફો પણ વધુ થશે. બીજીતરફ ઉપરોક્ત સેક્ટરોની આવકની સાથે તેમના નફામાં પણ વધશે. ટેક્સનો બોજ ઘટતા ઉત્પાદનોનું વેચાણ વધી જવાની શક્યતા રહેલી છે. કારણ કે પ્રોડક્ટ્સની કિંમતમાં પણ તેને કારણે ઘટાડો થશે. સેક્ટરના મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરનારાઓને પણ મધ્યમથી લાંબા ગાળામાં તેનો ફાયદો મળવાની શક્યતાને નકારી શકાતી નથી.

જીએસટીના દરમાં ઘટાડો થાય તો તેની અસર સીધી કન્ઝયુમરના વપરાશ પર પડશે. ચીજવસ્તુઓ સસ્તી થતાં તેની ખરીદી વધી જવાની સંભાવના છે. ખરીદી વધશે તો જે તે સેક્ટર અને તેના ઔદ્યોગિક એકમોને વેચાણ વધતા આવક વધશે. તેમ જ તેમના નફામાં વધારો પણ થશે.  સિમેન્ટ પર અત્યારે ૨૮ ટકા જીએસટી વસૂલવામાં આવે છે. આ જીએસટીનો દર ૨૮ ટકાથી ઘટીને ૧૮ ટકા થઈ જવાની શક્યતા રહેલી છે. સ્ટીલ અને સ્ટીલમાંથી બનાવવામાં આવતા ઉત્પાદનો પરનો જીએસટી ઘટતા તેનો વપરાશ વધી જશે. સ્ટીલનો ઉપયોગ ઘર બનાવવા માટે, માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે કરવામાં આવે છે.

કન્ઝયુમર ડયૂરેબલ્સમાં રસોડામાં વપરાતા ઓવન, મિક્સર સહિતના દરેક ઉપકરણો, એરકન્ડિશનર્સ અને વૉશિંગ મશીન પરના જીએસટીના દરમાં ઘટાડો થઈ જશે. ઓટોમોબાઈલમાં તેના પૂરજાઓ પરના જીએસટીના દરમાં ઘટાડો થશે. તેથી ઓટોમોબાઈલના પૂરજાઓની ડિમાન્ડમાં વધારો થઈ જશે. સેનેટરીવેર પરના જીએસટીના દરમાં પણ ઘટાડો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. અત્યારે તેના પર ૧૮ ટકા જીએસટી લેવામાં આવે છે. આ જીએસટીમાં ઘટાડો થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેના પરના જીએસટીમાં ઘટાડો થાય તો મધ્યમ વર્ગના લોકો માટે સારા ઘર બનાવી શકાશે. મધ્યમ વર્ગના લોકોને સસ્તાં ઘર મળી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…
GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…

March 25, 2026
બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…
GUJARAT

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…

March 25, 2026
વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…
GUJARAT

વાહનની અડફેટે માથામાં ગંભીર ઇજા થતા વૃદ્ધનું મોત | Elderly man dies after serious head injury in veh…

March 25, 2026
Next Post
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો, ધરપકડ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો, ધરપકડ

બેલેરો પલટી યુવકનું મોત ગંભીર રીતે ઘાયલ ત્રણ યુવક સારવાર હેઠળ | Emon a mano ulumon ra feiengau nupwe…

બેલેરો પલટી યુવકનું મોત ગંભીર રીતે ઘાયલ ત્રણ યુવક સારવાર હેઠળ | Emon a mano ulumon ra feiengau nupwe...

નવા કાયદાથી સંસદમાં સંગ્રામ : PM, CM 30 દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે

નવા કાયદાથી સંસદમાં સંગ્રામ : PM, CM 30 દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકીઓ માટે કોઇ જ સ્થળ સુરક્ષિત નથી તે ‘સિંદૂર’એ સાબિત કર્યું : મોદી

આતંકીઓ માટે કોઇ જ સ્થળ સુરક્ષિત નથી તે ‘સિંદૂર’એ સાબિત કર્યું : મોદી

8 months ago
રાજકિય અદાવતમાં અડાલજમાં સરપંચના ઘર ઉપર ટોળાંનો હુમલો | Mob attacks Sarpanch’s house in Adalaj amid …

રાજકિય અદાવતમાં અડાલજમાં સરપંચના ઘર ઉપર ટોળાંનો હુમલો | Mob attacks Sarpanch’s house in Adalaj amid …

8 months ago
ભાડુઆતે ખાલી નહીં કરતા માલિકે દુકાન પડાવી દીધી | The owner demolished the shop when the tenant refus…

ભાડુઆતે ખાલી નહીં કરતા માલિકે દુકાન પડાવી દીધી | The owner demolished the shop when the tenant refus…

6 months ago
CBSEનો નવો પ્લાન! હવે શાળામાં જ NEET, IIT જેવી પરીક્ષાઓની થશે તૈયારી | cbse schools to set up advanc…

CBSEનો નવો પ્લાન! હવે શાળામાં જ NEET, IIT જેવી પરીક્ષાઓની થશે તૈયારી | cbse schools to set up advanc…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News