gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ | Ahmedabad: POCSO Accu…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદની વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ | Ahmedabad: POCSO Accu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad POCSO Accused Bharat Escapes:  અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોસ્કોના ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો છે. વાડજ પોલીસે પોસ્કોના ગુનામાં સંડોવાયેલા ‘ભરત’ નામના આરોપીની ગત રાત્રે આશરે 11:30 વાગ્યે ધરપકડ કરી હતી. આરોપી ભાગ્યો ત્યારે તેની સાથે બે જ પોલીસકર્મીઓ હોવાની જાણકારી મળી રહી છે જેમને ચકમો આપી આરોપી નાસી છુટ્યો હતો. 

ક્યારે અને કેવી રીતે ભાગ્યો?

ધરપકડ કર્યા બાદ નિયમ મુજબ આરોપીને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. વહેલી સવારે આશરે 5:00 વાગ્યાની આસપાસ જ્યારે પોલીસ ટીમ આરોપીને મેડિકલ કરાવીને પરત લાવી હતી, ત્યારે પોલીસ સ્ટેશનની બહાર ગાડીમાંથી ઉતારતી વખતે આ ઘટના બની હતી. ગાડીમાંથી ઉતારતી વખતે તક મળતા જ આરોપી ભરત પોલીસની સમયસૂચકતા અને પકડમાંથી છૂટીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.

શહેરમાં શોધવા પોલીસ તંત્ર દોડતું થયું

POCSO જેવા ગંભીર ગુનાનો આરોપી પોલીસ સ્ટેશનના ઉંબરેથી જ ફરાર થઈ જતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. હાલમાં વાડજ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે અને શહેરભરમાં શોધવા માટે આદેશો આપવામાં આવ્યા છે.

પીઆઇએ શું કહ્યું ? 

આ અંગે વાડજ પોલીસ સ્ટેશનના PI એચ. પી. ગરાસિયાએ જણાવ્યું કે, અમે ગઈકાલે ભરતભાઈ સુરેશભાઈ ડાભાણી નામના એક આરોપી સામે પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધ્યો હતો અને તેનું રાત્રે મેડિકલ કરાવ્યું હતું. આજે સવારે જ્યારે અમારા બે પોલીસ કર્મીઓ તેને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ સ્ટેશને લાવી ગાડીમાંથી ઉતારી રહ્યા હતા, ત્યારે તે ભાગી ગયો છે. ત્યારબાદ અમને તેનું એક લોકેશન મળ્યું હતું, જ્યાં અમે તેને શોધવા તપાસ કરવા ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
વાહનો પર જાતિસૂચક શબ્દો લખશો તો થશે મોટો દંડ, શું ગુજરાતમાં આવશે આવો નિયમ? | Fine For Caste Stickers…

વાહનો પર જાતિસૂચક શબ્દો લખશો તો થશે મોટો દંડ, શું ગુજરાતમાં આવશે આવો નિયમ? | Fine For Caste Stickers...

વડોદરાની અંગ્રેજી વિષયની શિક્ષિકાએ 2000 પાનાનું હાથથી ‘રામાયણ” લખ્યું, હસ્તલેખન માટે 20 મહિના લાગ્યા…

વડોદરાની અંગ્રેજી વિષયની શિક્ષિકાએ 2000 પાનાનું હાથથી 'રામાયણ” લખ્યું, હસ્તલેખન માટે 20 મહિના લાગ્યા...

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and…

સતત ચોથા દિવસે તેજી સાથે ચાંદી 2,60,000 ને પાર, સોનું પણ મોંઘું, સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં | Gold and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે

મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે

5 months ago
સૌરાષ્ટ્રમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણનું મંદિર, રોજ થાય છે પૂજા અને આરતી | The world’s only …

સૌરાષ્ટ્રમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણનું મંદિર, રોજ થાય છે પૂજા અને આરતી | The world’s only …

12 months ago
સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની જેમ રાષ્ટ્રપતિ માટે પણ ડેડલાઇન નક્કી કરી, ત્રણ મહિનામાં લેવો પડશે નિર્ણય |…

સુપ્રીમ કોર્ટે રાજ્યપાલની જેમ રાષ્ટ્રપતિ માટે પણ ડેડલાઇન નક્કી કરી, ત્રણ મહિનામાં લેવો પડશે નિર્ણય |…

1 year ago
વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના : સીમાંકન તથા બેઠક ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્…

વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના : સીમાંકન તથા બેઠક ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News