gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રતનપરના સુધારા પ્લોટમાં જુની અદાવતમાં 2 યુવક પર ફાયરિંગ | Two youths shot dead over old enmity in Ra…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
રતનપરના સુધારા પ્લોટમાં જુની અદાવતમાં 2 યુવક પર ફાયરિંગ | Two youths shot dead over old enmity in Ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

થાન ના બે અને રતનપરના ત્રણ શખ્સ સામે ફરિયાદ 

મોડી રાત્રે કારમાં પાંચ શખ્સો ધસી આવી યુવકો પર બે રાઉન્ડ ગોળીબાર કરી છરી વડે હુમલો કરતા એકને ઇજા

સુરેન્દ્રનગર – રતનપરના સુધારા પ્લોટમાં મંગળવારે રાત્રે મોડી પાંચ શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી બે યુવક પર ફાયરિંગ કરી છરી વડે હુમલો કર્યો હતો. બનાવમાં એક યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બંનાવ અંગે ભોગ બનનાર ઈજાગ્રસ્તના પરિવારજન રોનક મહેબુબભાઈ મોવરે પાંચ શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

રતનપરના સુધારા પ્લોટ વિસ્તારમાં રહેતા ઈમ્તીયાઝ માલાણી અને રોનક મહેબુબભાઈ મોવર રતનપર ઢાળ પાસે ચા-પાણી, નાસ્તો કરવા ગયા હતા. ત્યાંથી પરત સુધારા પ્લોટ વિસ્તાર તરફ આવી રહ્યાં હતાં ત્યારે પેટ્રોલ પંપ પાસે ચારથી પાંચ શખ્સોએ કારમાં આવી યુવકો સાથે બોલાચાલી કરી હતી અને મામલો બીચકતા છરી વડે મારમારી માથાના તેમજ પગે અને હાથે ઈજાઓ પહોંચાડી ગાલ પર ફાયરીંગ કરી ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.  જેમાં ઈમ્તીયાઝ માલાણીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

પ્રાથમિક તપાસમાં અગાઉ થયેલી બોલાચાલી તેમજ અંગત અદાવતનો ખાર રાખી થાનમાં રહેતા અને અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સ ફારૃકભાઈ ભટ્ટી અને તેના સાગરીતોએ  ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું પણ હાલ અનુમાન સેવાઈ રહ્યું છે. આ બનાવને પગલે જોરાવરનગર પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને ફરિયાદની તજવીજ હાથધરી હતી જ્યારે રતનપરના સુધારા પ્લોટમાં બનાવ સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બનાવ અંગે ભોગ બનનારના પરિવારજને જોરાવરનગર પોલીસ મથકે પાંચ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

કોની સામે ફરિયાદ નોંધાઇ (૧) ફારૃક બટુક કવાલ ભટ્ટી, રહે.થાન  (૨) રીયાઝ ફારૃકભાઈ ભટ્ટી, રહે.થાન  (૩) ઈરફાન ગફુરભાઈ ભટ્ટી રહે.સુધારા પ્લોટ રતનપર  (૪) હનીફ ઉર્ફે અનકો ગફુરભાઈ ભટ્ટી રહે.સુધારા પ્લોટ રતનપર  (૫) રમજાન ગફુરભાઈ ભટ્ટી રહે.સુધારા પ્લોટ રતનપર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…
GUJARAT

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

June 25, 2026
અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…
GUJARAT

AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

June 25, 2026
Next Post
કેન્દ્રનો વીમા પ્રીમિયમ પરના જીએસટીને દૂર કરવાનો પ્રસ્તાવ, રાજ્યો સંમત | Centre proposes to remove G…

કેન્દ્રનો વીમા પ્રીમિયમ પરના જીએસટીને દૂર કરવાનો પ્રસ્તાવ, રાજ્યો સંમત | Centre proposes to remove G...

સગીરા પર વારંવાર દુષ્કર્મના કેસમાં આકડોલના શખ્સને 20 વર્ષની કેદ | Akdol man gets 20 years in prison …

સગીરા પર વારંવાર દુષ્કર્મના કેસમાં આકડોલના શખ્સને 20 વર્ષની કેદ | Akdol man gets 20 years in prison ...

નવા કાયદાથી સંસદમાં સંગ્રામ : PM, CM 30 દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે | Struggle in Parliament over n…

નવા કાયદાથી સંસદમાં સંગ્રામ : PM, CM 30 દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે | Struggle in Parliament over n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેક માર્કેટમાં મોટો ફેરફાર : મોબાઈલ-લેપટોપ રીપેરીંગમાં અનબ્રાન્ડેડ એસેસરીઝનો વધતો ઉપયોગ | Big change…

ટેક માર્કેટમાં મોટો ફેરફાર : મોબાઈલ-લેપટોપ રીપેરીંગમાં અનબ્રાન્ડેડ એસેસરીઝનો વધતો ઉપયોગ | Big change…

3 months ago
સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri …

સડેલા બટાકા અને કાળું મેશ તેલ: પાણીપુરીનો ચટાકો પડશે ભારે, આ દૃશ્ય જોઈ લો | Ahmedabad News Panipuri …

6 months ago
પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father’s ar…

પુત્રને પિતાનાં પડખાંમાંથી ઉપાડી જઈ દીપડાએ મોતને ઘાટ ઉતાર્યો | Leopard snatches son from father’s ar…

11 months ago
દેશભરમાં વેચાતી 167 દવાઓના નમૂના ફેલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ | 167 medicine samples …

દેશભરમાં વેચાતી 167 દવાઓના નમૂના ફેલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ | 167 medicine samples …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News