gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકાની FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ ભાગેડું સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી, આખરે ધરપકડ | FBI most wante…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in INDIA
0 0
0
અમેરિકાની FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ ભાગેડું સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી, આખરે ધરપકડ | FBI most wante…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

FBI Most Wanted Cindy Rodriguez Singh Arrested: FBI એટલે કે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને મોટી સફળતા મળી છે. બ્યુરોએ ટોપ 10 ભાગેડુંઓની યાદીમાં સામેલ સિંડી રૉડ્રિગેઝ સિંહની આખરે ભારતમાંથી ધરપકડ કરી લીધી છે. અમેરિકાની FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ ભાગેડું સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી. આ મોટી સફળતા પર FBIના પ્રમુખ કાશ પટેલે ભારતીય અધિકારીઓની પણ પ્રશંસા કરી છે. સિંહ પર પોતાના 6 વર્ષના પુત્રની હત્યા કરવાનો આરોપ છે. આ કેસ 2023નો છે. મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં કાનૂની મામલાથી બચવા માટે અમેરિકાથી ભાગી આવી હતી. 

કાર્યવાહીથી બચવા માટે સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી

સિંહ સામે કાર્યવાહીથી બચવા માટે ભાગી જવાથી લઈને એક FBI વોરંટ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકની હત્યા મામલે ટેક્સાસ રાજ્યનું એક વોરંટ છે. આ મામલો 20 માર્ચ 2023ના રોજ સામે આવ્યો હતો. તે દરમિયાન ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ પ્રોટેક્ટિવ સર્વિસીસની એક ટીમ સિંહના પુત્રની જાણકારી લેવા માટે ગઈ હતી. ખાસ વાત એ છે કે બાળક ઓક્ટોબર 2022થી ક્યાંય જોવા નહોતો મળ્યો. 

મીડિયા અહેવાલ પ્રમાણે અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળકને ઘણી સ્વાસ્થ્ય અને શારીરિક સમસ્યાઓ છે. આમાં ડેવલપમેન્ટ ડિસઓર્ડર, સોશિયલ ડિસઓર્ડર, પલ્મોનરી ઈડેમા, બોન ડેન્સિટિ અને એસ્ટોપિયા જેવી અનેક મુશ્કેલીઓ સામેલ છે. તપાસ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું કે, સિંહ ગેરમાર્ગે દોરી રહી હતી અને કહી રહી હતી કે મારો પુત્ર નવેમ્બર 2022થી તેના પિતા સાથે મેક્સિકોમાં છે.

આ પણ વાંચો: ‘…તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ’, મનીષ સિસોદિયાની માગ

તેના બે દિવસ બાદ 22 માર્ચ, 2023ના રોજ સિંહ, તેનો પતિ અને 6 બાળકોએ ભારત માટે ઉડાન ભરી હતી. તપાસકર્તાઓને જાણવા મળ્યું કે, ગુમ થયેલ બાળક ફ્લાઈટમાં નહોતું. ત્યારબાદ જુલાઈમાં સિંહને ભાગેડુંની યાદીમાં મૂકવામાં આવી હતી. 

આખરે ધરપકડ 

2 ઓક્ટોબર 2024ના રોજ સિંહ સામે ઈન્ટરપોલ રેડ નોટિસ જારી કરવામાં આવી હતી અને તેને તમામ સભ્ય દેશોને મોકલવામાં આવી હતી. તે દરમિયાન પ્રત્યાર્પણ સંબંધિત દસ્તાવેજો ભારતને પણ આપવામાં આવ્યા હતા, જેના પછી તેમની ધરપકડ શક્ય બની શકી. પટેલે કહ્યું કે, ‘…ટેક્સાસ, જ્યાંથી આ કેસની શરૂઆત થઈ, ત્યાંના સ્થાનિક ભાગીદારો, ન્યાય વિભાગ સાથે ભારતમાં અમારા ભાગીદારોનો આભાર.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…
INDIA

INDIA ગઠબંધનમાં ભડકો? તમિલનાડુ ડ્રામા વચ્ચે અખિલેશ યાદવનો કોંગ્રેસ પર તીખો કટાક્ષ | akhilesh yadav d…

May 8, 2026
તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…
INDIA

તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…

May 8, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર | Rahul Gandhi Gu…
INDIA

યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર | Rahul Gandhi Gu…

May 8, 2026
Next Post
અમરેલી: શિયાળબેટની બે બોટ દરિયામાં લાપતા, 16 માછીમારોની શોધખોળ શરૂ | Amreli Two Shiyalbet Boats Miss…

અમરેલી: શિયાળબેટની બે બોટ દરિયામાં લાપતા, 16 માછીમારોની શોધખોળ શરૂ | Amreli Two Shiyalbet Boats Miss...

‘જબ સડક ખામોશ હોતી હૈ, સંસદ આવારા હો જાતી હૈ…’ લોહિયાનું કથન યાદ કરી સુદર્શન રેડ્ડીએ કર્યા રાહુલના…

'જબ સડક ખામોશ હોતી હૈ, સંસદ આવારા હો જાતી હૈ...' લોહિયાનું કથન યાદ કરી સુદર્શન રેડ્ડીએ કર્યા રાહુલના...

રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર | hea…

રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર | hea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે | Salinity in the Indian…

હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે | Salinity in the Indian…

3 months ago
‘વ્હાલી’ –  પારંપરિક વિચારધારા અને આધુનિકતાની ટકકર

‘વ્હાલી’ – પારંપરિક વિચારધારા અને આધુનિકતાની ટકકર

10 months ago
બિહારમાં કારમા પરાજય મુદ્દે ભડકી કોંગ્રેસ, કહ્યું – ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા જવાબદાર | Congress …

બિહારમાં કારમા પરાજય મુદ્દે ભડકી કોંગ્રેસ, કહ્યું – ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા જવાબદાર | Congress …

6 months ago
‘બે નેતાએ મને જાનથી મારવાની ધમકી આપી, મને વધુ સુરક્ષા આપો’ રાહુલ ગાંધીની કોર્ટમાં અરજી | Rahul Gandh…

‘બે નેતાએ મને જાનથી મારવાની ધમકી આપી, મને વધુ સુરક્ષા આપો’ રાહુલ ગાંધીની કોર્ટમાં અરજી | Rahul Gandh…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News