gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈદમાં ગાયની કુરબાની અનિવાર્ય નથી, જાહેરમાં વધ ન થઈ શકે : કલકત્તા હાઈકોર્ટ | Cow sacrifice not mandat…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in INDIA
0 0
0
ઈદમાં ગાયની કુરબાની અનિવાર્ય નથી, જાહેરમાં વધ ન થઈ શકે : કલકત્તા હાઈકોર્ટ | Cow sacrifice not mandat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કલકત્તા હાઈકોર્ટે 2018નાં તેમના આદેશને જ ફરી ટાંક્યો

– પશ્ચિમ બંગાળ સરકારે પશુવધને લગતા જે નિયમો બનાવ્યા છે તેના પર સ્ટે મૂકવાનો કલકત્તા હાઈકોર્ટનો ઈનકાર

કલકત્તા : પશ્ચિમ બંગાળની સરકારે ૧૩મી મેના રોજ બકરી ઈદને લઈને નવું નોટિફિકેશન જારી કર્યું હતું. એ મુજબ બકરી ઈદે જાહેરમાં કુરબાની આપી શકાશે નહીં. તે ઉપરાંત ગાયના વધ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની સામે કલકત્તા હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આ નિયમ પર સ્ટે મૂકવાની માગણી થઈ હતી, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જાહેરમાં પશુવધ થઈ શકે નહીં ને ગાયની કુરબાની ઈસ્લામમાં ફરજિયાત નથી.

કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ સુજોય પોલ અને ન્યાયધીશ પાર્થ સારથી સેનની બેંચે બકરી ઈદ પહેલાં પશુવધના સંદર્ભમાં થયેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી. 

૧૪મી મેના રોજ પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે જાહેરમાં ગાયની કુરબાની પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન આપ્યું હતું. તેની સામે સ્ટે મૂકવા અરજદારે કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી. ૨૭મી કે ૨૮મી મેના રોજ આવનારી બકરી ઈદના ઉત્સવ પર પશુબલી ધાર્મિક બાબત હોવાથી તેની પરવાનગી આપવાની માગણી અરજીમાં થઈ હતી.

એ અરજીમાં રાજ્ય વતી પણ દલીલો કોર્ટે સાંભળી હતી અને કેન્દ્રીય પ્રતિનિધિની દલીલો પણ સાંભળી હતી. એ પછી કલકત્તા હાઈકોર્ટે તેમનો જ ૨૦૧૮નો ચુકાદો યાદ અપાવીને કહ્યું હતું કે આ પહેલી વખતનું નોટિફિકેશન નથી. 

અગાઉ ૨૦૧૮માં પણ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જાહેરમાં પશુવધ ન થવો જોઈએ. 

વળી, ગાયની કુરબાની અનિવાર્ય નથી. ગાયની કુરબાની ઈસ્લામ ધર્મનો અભિન્ન હિસ્સો નથી એ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ. કોર્ટે સરકારને તાકીદ કરી હતી કે માત્ર ગાયનો જ નહીં, ગાય-ભેંસ જેવા પશુઓનો જાહેરમાં વધ નહીં કરી શકાય એવી સ્પષ્ટતા સાથેનું નવું નોટિફિકેશન કોર્ટના આદેશના ૨૪ કલાકમાં જાહેર કરશો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જૂનાગઢ-સોમનાથ હાઈવે પર ખેડૂતોનો ચક્કાજામ, પંપ પર બંદોબસ્તની નોબત | Farmers block road on Junagadh So…

જૂનાગઢ-સોમનાથ હાઈવે પર ખેડૂતોનો ચક્કાજામ, પંપ પર બંદોબસ્તની નોબત | Farmers block road on Junagadh So...

યુવાનોનો આક્રોશ જેન -ઝી સ્વરૂપે એક કરોડ ‘કોકરોચ’ ફોલોઅર્સ | Outrage of youth: One crore ‘cockroach’ …

યુવાનોનો આક્રોશ જેન -ઝી સ્વરૂપે એક કરોડ 'કોકરોચ' ફોલોઅર્સ | Outrage of youth: One crore 'cockroach' ...

હાથ-પગ ધોઈ રહેલા પિતાની નજર સામે મગર પુત્રને ઉપાડી ગયો | Crocodile snatches son in front of father w…

હાથ-પગ ધોઈ રહેલા પિતાની નજર સામે મગર પુત્રને ઉપાડી ગયો | Crocodile snatches son in front of father w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાલા પાટિયા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં મહિલાનું મોત, દીકરી ગંભીર | Woman dies daughter critical…

વડાલા પાટિયા પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતાં મહિલાનું મોત, દીકરી ગંભીર | Woman dies daughter critical…

8 months ago
અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં, ૪૭૦ કરોડનું ટેન્ડર રદ કરવા વિપક્ષની માંગ, શાસકોએ મૌન સેવ્યું | At the …

અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં, ૪૭૦ કરોડનું ટેન્ડર રદ કરવા વિપક્ષની માંગ, શાસકોએ મૌન સેવ્યું | At the …

8 months ago
શ્યામ રંગ કે ભોજન રાંધવાની ટેવ પર કટાક્ષ એ ક્રૂરતા ન કહેવાય, 27 વર્ષ જૂના કેસમાં પતિને રાહત | taunti…

શ્યામ રંગ કે ભોજન રાંધવાની ટેવ પર કટાક્ષ એ ક્રૂરતા ન કહેવાય, 27 વર્ષ જૂના કેસમાં પતિને રાહત | taunti…

1 year ago
એમેઝોન 30,000 કર્મચારીઓની છટણી કરશે, કારણ જણાવતાં જ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો | amazon plans cut…

એમેઝોન 30,000 કર્મચારીઓની છટણી કરશે, કારણ જણાવતાં જ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો | amazon plans cut…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News