gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલાના ખેરડી ગામે જુગારની ક્લબ પર લીંબડી ડીવાયએસપીનો દરોડો | Limbdi DYSP raids gambling club in Kh…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
ચોટીલાના ખેરડી ગામે જુગારની ક્લબ પર લીંબડી ડીવાયએસપીનો દરોડો | Limbdi DYSP raids gambling club in Kh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જુગારની ક્લબનો સંચાલક સહિત બે શખ્સ ફરાર

26 જુગારી રોકડ રૃા.૪.૦૫ લાખ, કાર-બાઈક સહિત રૃા.૧૪.૨૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ઃ સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ 

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ વાડીમાં મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનીક પોલીસને અંધારામાં રાખી લીંબડી ડીવાયએસપી સ્કોવડની ટીમે ચોટીલા તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાતમીના આધારે ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં આવેલ વાડીમાં આવેલ ઓરડીમાં ચાલતા જુગારધામ પર રેઈડ કરી હતી.

ચોટીલાના ખેરડી ગામે જુગારની ક્લબ પર લીંબડી ડીવાયએસપીની સ્ક્વોડે દરોડો પાડી ૨૬ જુગારીને રોકડ રૃા.૪.૦૫ લાખ, કાર-બાઈક સહિત રૃા.૧૪.૨૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. સ્થાનિક પોલીસની હદમાં જુગારની ક્લબ ચાલતી હોવા છતાં કાર્યવાહી ન કરતા કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

લીંબડી ડીવાયએસપીની સ્ક્વોડે ચોટીલા તાલુકાના ખેરડી ગામે વાડીની ઓરડીમાં દરોડો પાડી જુગારની ક્લબ ઝડપી પાડી હતી. દરોડા દરમિયાન જુગાર રમતા  (૧) ચંદુભાઈ લાખાભાઈ ગાબુ રહે.કાળાસર (૨) મુકુંદરાય રતીલાલ પારેખ રહે.રાજકોટ (૩) મથુરભાઈ ઉકાભાઈ શેખ, રહે.કાળાસર (૪) સુનીલભાઈ મહિપતભાઈ કંબોયા રહે.ચોટીલા (૫) અતુલભાઈ કિશોરભાઈ ચુડાસમા રહે.રાજકોટ (૬) દિલીપભાઈ ઉર્ફે શીરાભાઈ ચંદુભાઈ જસાણી રહે.બાબરા જી.અમરેલી (૭) રાહુલભાઈ ચીમનભાઈ ચૌહાણ રહે.ચોટીલા (૮) ભગવાનભાઈ કરશનભાઈ ચૌહાણ રહે.રાજકોટ (૯) વિક્રમભાઈ ઉર્ફે નાગરાજભાઈ દિલુભાઈ અસ્વાર રહે.ઢુવા તા.વાંકાનેર (૧૦) કૌશીકભાઈ હરજીવનભાઈ પટેલ રહે.મોરબી (૧૧) મનસુખભાઈ રતીલાલભાઈ પટેલ રહે.મોરબી (૧૨) ચતુરભાઈ ગણેશભાઈ પટેલ રહે.રાજકોટ (૧૩) અશોકભાઈ કાનજીભાઈ પટેલ રહે.સરધાર જી.રાજકોટ (૧૪) ભરતભાઈ ઉર્ફે ઉકો મનસુખભાઈ અધારા રહે.ચોટીલા (૧૫) હકાભાઈ ગાંડાભાઈ કોળી રહે.કમળાપુર, રાજકોટ (૧૬) રાજેશભાઈ મુળજીભાઈ ભાડુકીયા રહે.સરધાર, રાજકોટ (૧૭) વિશાલભાઈ હરસુખભાઈ રાવળદેવ રહે.વિરપુર તા.જેતપુર (૧૮) શ્યામભાઈ ભરતભાઈ રાવળદેવ રહે.જામનગર  (૧૯) વિનુભાઈ સુખાભાઈ ધરજીયા રહે.વેજલકા તા.ચુડા (૨૦) ચંદુભાઈ દિપાભાઈ કાલીયા રહે.રહે.વેજલકા તા.ચુડા (૨૧) શંકરભાઈ કાળુભાઈ ધોળકીયા રહે.મીણાપુર તા.ચુડા (૨૨) અશોકભાઈ વાલજીભાઈ સોરઠીયા રહે.રાજકોટ (૨૩) સોયબભાઈ સુભાષભાઈ લોલાડીયા રહે.મોરબી (૨૪) સોકતભાઈ અયુબભાઈ મોવર રહે.મોરબી (૨૫) ઈસ્માઈલભાઈ જીવાભાઈ વકાલીયા રહે.મોરબી અને (૨૬) દિપકભાઈ ચમનભાઈ રાવળદેવ રહે.ચોટીલાને રોકડ રૃા.૪.૫૦ લાખ, બે કાર કિંમત રૃા.૮.૫૦ લાખ, એક બાઈક કિંમત રૃા.૧૫,૦૦૦, મોબાઈલ નંગ-૨૮ કિંમત રૃા.૧,૦૫,૦૦૦, બે પંખા કિંમત રૃા.૬,૦૦૦, ગાદલા, પાણીના જગ સહિત કુલ રૃા.૧૪.૨૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીાધ હતા. 

દરોડા દરમિયાન વાસુભાઈ કુવરીયા લુહાણા (રહે.રાજકોટ) અને ગણેશભાઈ દેવાભાઈ ઢોરાળીયા (રહે.કાળાસર) હાજર મળી આવ્યા નહોતા. આથી તમામ ૨૮ શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથરી છે. પ્રાથમિક તપાસમાં હાજર મળી ન આવેલા ગણેશભાઈ ધોરાળીયાની વાડીના મકાનમાં ચંદુભાઈ લાખાભાઈ ગાબુ બહારથી માણસો બોલાવી જુગાર રમાડી નાણા ઉઘરાવતા હોવાનું સામે આવ્યું હતું. સ્થાનીક પોલીસની હદમાં આટલો મોટો જુગારધામ ચાલતો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં અંતે લીંબડી ડીવાયએસપી સ્કવોડની ટીમે રેઈડ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…
GUJARAT

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

April 2, 2026
સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…
GUJARAT

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

April 2, 2026
2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…
GUJARAT

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

April 2, 2026
Next Post
ભારતીય ટીમને પાકિસ્તાન સાથે રમવાની છૂટ | Indian team allowed to play with Pakistan

ભારતીય ટીમને પાકિસ્તાન સાથે રમવાની છૂટ | Indian team allowed to play with Pakistan

ચોટીલાના ખાટડી ગામમાં દેશી દારૃની ભઠ્ઠી પર એસએમસીનો દરોડો | SMC raids country liquor factory in Khat…

ચોટીલાના ખાટડી ગામમાં દેશી દારૃની ભઠ્ઠી પર એસએમસીનો દરોડો | SMC raids country liquor factory in Khat...

ચૂંટાયેલી સરકારોને રાજ્યપાલની મરજી મુજબ ચાલવા દેવાય : સુપ્રીમનો સવાલ | Elected governments should be…

ચૂંટાયેલી સરકારોને રાજ્યપાલની મરજી મુજબ ચાલવા દેવાય : સુપ્રીમનો સવાલ | Elected governments should be...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાન-બીડી તમાકુને ઉત્તેજન આપવા 18 ટકા જીએસટીમાંથી મુક્તિ !! | Exemption from 18 percent GST to promot…

પાન-બીડી તમાકુને ઉત્તેજન આપવા 18 ટકા જીએસટીમાંથી મુક્તિ !! | Exemption from 18 percent GST to promot…

2 months ago
વડોદરાના રાવપુરમાં બેફામ દોડતી વૈભવી કાર ટ્રાફિક સિગ્નલના થાંભલા સાથે ભટકાઈ, ચાલક ફરાર | Vadodara Lu…

વડોદરાના રાવપુરમાં બેફામ દોડતી વૈભવી કાર ટ્રાફિક સિગ્નલના થાંભલા સાથે ભટકાઈ, ચાલક ફરાર | Vadodara Lu…

2 months ago
ગુજરાતમાં વિકાસના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા, નસવાડીમાં ભૂલકાં ઝૂંપડામાં ભણવા મજબૂર | Nasvadi Anganw…

ગુજરાતમાં વિકાસના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા, નસવાડીમાં ભૂલકાં ઝૂંપડામાં ભણવા મજબૂર | Nasvadi Anganw…

3 months ago
જામનગરના બેડી વિસ્તારમાં યુવાનની હત્યાના પ્રયાસ અંગેના કેસમાં 4 આરોપીઓને પાંચ-પાંચ વર્ષની જેલ સજા | …

જામનગરના બેડી વિસ્તારમાં યુવાનની હત્યાના પ્રયાસ અંગેના કેસમાં 4 આરોપીઓને પાંચ-પાંચ વર્ષની જેલ સજા | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News