gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોકોને બસ મળતી નથી, કોઈ ચિંતા નહીં , સાત મહીનામાં AMTS ની પાંચ હજારથી વધુ બસ સરકારી કાર્યક્રમ માટે ફ…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
લોકોને બસ મળતી નથી, કોઈ ચિંતા નહીં , સાત મહીનામાં AMTS ની પાંચ હજારથી વધુ બસ સરકારી કાર્યક્રમ માટે ફ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,21
ઓગસ્ટ,2025

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના માથે મ્યુનિસિપલ
કોર્પોરેશનનું રુપિયા છ હજાર કરોડથી વધુની રકમનું લોનનું દેવું છે.શહેરીજનોને
મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ સમયસર મળતી નથી. આ બાબતની સત્તાધીશો કે
અધિકારીઓને કોઈ ચિંતા નથી.જયારે મે-૨૪થી ૩૧ જાન્યુ-૨૫ સુધીના સાત મહીનામાં ટ્રાન્સપોર્ટ
સર્વિસની કુલ ૫૭૦૯ બસ વિવિધ સરકારી કાર્યક્રમો માટે ફળવાઈ હતી.સોમવારે નિકોલ ખાતે
વડાપ્રધાનનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ માટે કોર્પોરેટરોને વોર્ડ દીઠ ત્રણ
એ.એમ.ટી.એસ.ની બસ ભરવા તથા અમુક ચેરમેનોને પંદર બસ ભરવા પક્ષ તરફથી સુચના અપાઈ છે.
આ કારણથી સોમવારે પણ અંદાજે ત્રણ લાખ પેસેન્જરોને ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ મળવી
મુશ્કેલ બનશે.

છેલ્લા અઢી દાયકાથી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને
ચલાવવી પડે એટલે ચલાવાઈ રહી છે.ટ્રાન્સપોર્ટ સર્વિસની માલિકીની કહી શકાય એવી ડબલ
ડેકર બસ સિવાય અન્ય કોઈ બસ નથી.અન્ય બસો ખાનગી ઓપરેટરો દ્વારા વિવિધ રુટ ઉપર  કુલ મળીને ૮૮૦ બસદોડાવાઈ રહી હોવાનું થોડા દિવસ
અગાઉ ચેરમેને મિડીયા સાથેની વાતચીતમાં કહયુ હતુ.ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની
બેઠકમાં વર્ષ-૨૦૨૪-૨૫માં ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા વિવિધ કાર્યક્રમો માટે પુરી
પાડવામા આવેલી સ્પેશિયલ વર્ધી માટેની બસ માટે કોર્પોરેશન તરફથી ટ્રાન્સપોર્ટ
સર્વિસને આપવાની થતી રુપિયા ૬.૬૧ કરોડની રકમ ટ્રાન્સપોર્ટ સર્વિસને આપેલી લોન પેટે
જમા કરવાની દરખાસ્ત મંજૂર કરી હતી. રોજ રુપિયા એક કરોડથી વધુની આર્થિક ખોટ કરતી
ટ્રાન્સપોર્ટ સર્વિસને પ્રજાલક્ષી બનાવવા અંગે અધિકારીઓ કે સત્તાધીશોમાં કોઈ
ઉત્સાહ જોવા મળતો નથી.

કયા કાર્યક્રમ માટે વધુ બસની ફાળવણી કરાઈ

–ગાંધી
આશ્રમની મુલાકાત- ૫૦૦

–પોલીયો
રસીકરણ ઝૂંબેશ-૩૫૨

–વડાપ્રધાનનો
કાર્યક્રમ-૪૨૨

–વડાપ્રધાનનો
કાર્યક્રમ-૩૩૬

–ગાંધીઆશ્રમ
મુલાકાત-૩૧૮

–ગૃહમંત્રીનો
કાર્યક્રમ-૮૧

–ગૃહમંત્રીનો
કાર્યક્રમ-૭૮

–ગાંધીઆશ્રમ
મુલાકાત-૧૪૧

–ગૃહમંત્રીનો
કાર્યક્રમ-૧૧૦

–તિરંગાયાત્રા-૭૯૪

–ગરીબ
કલ્યાણ મેળો-૨૯

–રેનબસેરા-૮૩

–રેનબસેરા-૧૦૨

–વિશ્વ
યોગદિવસ-૧૫૨

–ગૃહમંત્રીનો
કાર્યક્રમ-૭૮

નિકોલ ખાતે એકલાખની મેદની એકઠી કરવાની છે

સોમવારે નિકોલ ખાતે વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ
માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રને કામે લગાડાયુ છે.વડાપ્રધાનના રુટ ઉપર અને આસપાસના
રસ્તાઓ રીસરફેસ કરાઈ રહયા છે. આ ઉપરાંત લાઈટીંગ કરાશે. વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૨
સર્કલ ઉપર લોકલ ફોર વોકલ
,
સ્વદેશી અપનાવો તથા સ્વચ્છ અમદાવાદ થીમ હેઠળના બેનરો પ્રદર્શિત કરાશે. એરપોર્ટથી
ઈન્દિરાબ્રિજ સુધી ૧૨ સ્ટેજ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …
GUJARAT

અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …

May 8, 2026
સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિનેશન 5 લાખને પાર સ્માર્ટ સિટી અમદાવાદ દાહોદથી પણ પાછળ ત્રીજા ક્રમ…
GUJARAT

સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિનેશન 5 લાખને પાર સ્માર્ટ સિટી અમદાવાદ દાહોદથી પણ પાછળ ત્રીજા ક્રમ…

May 8, 2026
વડોદરા મનપાના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ, કોર્ટમાં ફરી મતગણતરીની માગ | Recount Demand R…
GUJARAT

વડોદરા મનપાના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ, કોર્ટમાં ફરી મતગણતરીની માગ | Recount Demand R…

May 8, 2026
Next Post
રશિયા સાથે એલએનજી ડીલ કરી ભારતે અમેરિકાની ધમકીનો જવાબ આપ્યો | India responds to US threat by signing…

રશિયા સાથે એલએનજી ડીલ કરી ભારતે અમેરિકાની ધમકીનો જવાબ આપ્યો | India responds to US threat by signing...

ધોળકાના ગાણોલ ગામમાં માછલી પકડવાની જાળમાં મગર ફસાયો | Crocodile trapped in fishing net in Ganol vill…

ધોળકાના ગાણોલ ગામમાં માછલી પકડવાની જાળમાં મગર ફસાયો | Crocodile trapped in fishing net in Ganol vill...

ઉત્તરાખંડના દેહરાદૂનમાં વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી | Student shoots teacher in Dehradun Uttarakh…

ઉત્તરાખંડના દેહરાદૂનમાં વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી | Student shoots teacher in Dehradun Uttarakh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુષ્કર્મ કેસમાં દોષિત પર ભાજપ સરકાર મહેરબાન, 14મી વખત જેલમાંથી બહાર આવ્યો ગુરમીત રામ રહીમ | Gurmeet …

દુષ્કર્મ કેસમાં દોષિત પર ભાજપ સરકાર મહેરબાન, 14મી વખત જેલમાંથી બહાર આવ્યો ગુરમીત રામ રહીમ | Gurmeet …

9 months ago
ટેલિગ્રામની ૧૦૬,ઇન્સ્ટાગ્રામની ૧૬ ચેનલો સામે એનટીએની કાર્યવાહી | nta 106 telegram and 16 instragram …

ટેલિગ્રામની ૧૦૬,ઇન્સ્ટાગ્રામની ૧૬ ચેનલો સામે એનટીએની કાર્યવાહી | nta 106 telegram and 16 instragram …

1 year ago
ચાઈનીઝ દોરી-તુક્કલ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ: વેચનારા અને વાપરનારા સામે કડક પગલાં ભરવા આદેશ | Utt…

ચાઈનીઝ દોરી-તુક્કલ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ: વેચનારા અને વાપરનારા સામે કડક પગલાં ભરવા આદેશ | Utt…

4 months ago
ફાયર સેફટી સિસ્ટમ માટે યુનિ.ને ૨૭ કરોડની ગ્રાંટ આપવામાં સરકારના અખાડા | state goverment not giving g…

ફાયર સેફટી સિસ્ટમ માટે યુનિ.ને ૨૭ કરોડની ગ્રાંટ આપવામાં સરકારના અખાડા | state goverment not giving g…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News