gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકાના ગાણોલ ગામમાં માછલી પકડવાની જાળમાં મગર ફસાયો | Crocodile trapped in fishing net in Ganol vill…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
ધોળકાના ગાણોલ ગામમાં માછલી પકડવાની જાળમાં મગર ફસાયો | Crocodile trapped in fishing net in Ganol vill…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્રામજનોમાં
કુતૂહલની સાથે ભયનો માહોલ

વન
વિભાગની ટીમે મગરને સુરક્ષિત બહાર કાઢી યોગ્ય જગ્યાએ ખસેડયો

બગોદરા – 
ધોળકા તાલુકાના ગાણોલ ગામે અનોખી ઘટના બની છે, જ્યાં માછલી પકડવા માટે નાખવામાં આવેલી જાળમાં મગર ફસાતા માછીમારો અને
ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ છે.

ધોળકાના
ગાણોલ ગામના અમુક માછીમારોએ માછલી પકડવા માટે ગામની પાણીના વોકળામાં જાળ બિછાવી
હતી. થોડા સમય પછી
, અચાનક જાળ ભારે થવા લાગી અને પાણીમાં ખેંચાવા લાગી. કોઈ મોટી માછલી ફસાઈ
હશે તેમ માની માછીમારો પૂરી તાકાત લગાવીને જાળને કિનારા તરફ ખેંચી ત્યારે માછલીઓને
બદલે એક વિશાળ મગર તેમાં ફસાયેલો જોઈને માછીમારો ચોંકી ગયા.

માછીમારોએ
તરત જ પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી. 
વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે
બહાર કાઢીને યોગ્ય જગ્યાએ ખસેડયો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં કુતૂહલની
સાથે ભયનો માહોલ ફેલાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
ઉત્તરાખંડના દેહરાદૂનમાં વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી | Student shoots teacher in Dehradun Uttarakh…

ઉત્તરાખંડના દેહરાદૂનમાં વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી | Student shoots teacher in Dehradun Uttarakh...

૨૪ વર્ષ અગાઉ મ્યુનિ.કોર્પો.ના ખોખરા વોર્ડમાં કોંગ્રેસે ૧૦ હજાર ચોરસમીટર જગ્યા સેવન્થ-ડે સ્કૂલને પધરા…

૨૪ વર્ષ અગાઉ મ્યુનિ.કોર્પો.ના ખોખરા વોર્ડમાં કોંગ્રેસે ૧૦ હજાર ચોરસમીટર જગ્યા સેવન્થ-ડે સ્કૂલને પધરા...

ત્રણ વર્ષથી અવરજવર માટે બંધ કરાયેલા હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી પુરી થતાં ચાર મહીનાનો સમય થશે | C…

ત્રણ વર્ષથી અવરજવર માટે બંધ કરાયેલા હાટકેશ્વરબ્રિજ તોડવાની કામગીરી પુરી થતાં ચાર મહીનાનો સમય થશે | C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

2 months ago
આણંદના નવા એસટી બસ સ્ટેન્ડમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવા માંગ | Demand to create parking facilities …

11 months ago
વડોદરામાં ગોરવા ટાંકી સંપને ડિમોલિશ નવી ટાંકી સંપ બનાવાશે | Gorwa tank will be demolished and a new …

8 months ago
બરવાળાના વૈયા ગામે યુવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in mur…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News