gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

BIG NEWS: ગુજરાતમાં 1300થી વધુ જગ્યાઓ પર ટ્રાફિક બ્રિગેડની થશે ભરતી, હાઈકોર્ટમાં સરકારે આપી બાહેંધરી…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
BIG NEWS: ગુજરાતમાં 1300થી વધુ જગ્યાઓ પર ટ્રાફિક બ્રિગેડની થશે ભરતી, હાઈકોર્ટમાં સરકારે આપી બાહેંધરી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

1315 Traffic Police will be Directly Recruited: ગુજરાત હાઇકોર્ટે અમદાવાદના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ચીફ જસ્ટિસની બેંચ દ્વારા સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી, જેની આજે એટલે કે 22 ઓગસ્ટના રોજ સુનાવણી થઈ. જેમાં ટ્રાફિક બ્રિગેડની સીધી ભરતી અંગે રાજ્યમાં મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.  

ગુજરાતમાં 1300થી વધુ જગ્યાઓ પર ટ્રાફિક બ્રિગેડની થશે ભરતી

આ સુનાવણીમાં, સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યમાં કુલ 1315 ટ્રાફિક કર્મચારીઓની જરૂરિયાત છે. આગામી સમયમાં, આ જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે. આ 1315 જગ્યાઓમાંથી, 200 ટ્રાફિક કોન્સ્ટેબલ અમદાવાદ શહેરને ફાળવવામાં આવશે.

પોલીસની જરૂરિયાત: 15 વર્ષ માટે થર્ડ પાર્ટી એક્સપર્ટની સલાહ

પોલીસ દળની ભવિષ્યની જરૂરિયાત નક્કી કરવા માટે 15 વર્ષ માટે થર્ડ પાર્ટી એક્સપર્ટની સલાહ લેવામાં આવી રહી છે. હાલમાં 11,000 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જોકે, કોર્ટે જણાવ્યું છે કે, ‘રાજ્યની વર્તમાન વસ્તી મુજબ પોલીસની જરૂરિયાત સ્પષ્ટ નથી, તેથી આ અંગે વિશ્લેષણ જરૂરી છે, જેમાં ટ્રાફિક પોલીસની ભવિષ્યની જરૂરિયાત પણ સામેલ છે. કોર્ટે ગૃહ વિભાગના સેક્રેટરીને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા અને નવેમ્બરમાં સુનાવણી રાખવા આદેશ કર્યો છે.

BIG NEWS: ગુજરાતમાં 1300થી વધુ જગ્યાઓ પર ટ્રાફિક બ્રિગેડની થશે ભરતી, હાઈકોર્ટમાં સરકારે આપી બાહેંધરી 2 - image

અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ, ટ્રાફિક બ્રિગેડ, અમદાવાદ દ્વારા ટ્રાફિક બ્રિગેડ (મહિલા/પુરૂષ) માટે ભરતી અંગેની મુખ્ય માહિતી…

– પદનું નામ: ટ્રાફિક બ્રિગેડ (મહિલા અને પુરૂષ)

– અમદાવાદમાં જગ્યા: કુલ 650 (પુરુષ-436, મહિલા-214)

– શૈક્ષણિક લાયકાત: ધોરણ-9 પાસ

– ફક્ત અમદાવાદ શહેરના સ્થાનિક રહેવાસીઓ જ અરજી કરી શકે છે.

– આ ભરતીમાં પોલીસ, SRP, રેલવે પોલીસ, આર્મી, નેવી, એરફોર્સ, હોમગાર્ડ અને અર્ધલશ્કરી દળોમાંથી નિવૃત્ત થયેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

– ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે થશે.

– રિટાયર્ડ સરકારી કર્મચારીઓ અને સ્ત્રી/પુરુષ હોમગાર્ડ જવાનો પણ અરજી કરી શકે છે.

આ પણ વાંચો: એમ.એસ યુનિવર્સિટી હોસ્ટેલ પાસે ઉભેલા નવાયાર્ડ વિસ્તારમાં રહેતા યુવક પર હુમલો

અરજી કરવાની પ્રક્રિયા:

અરજી ફોર્મ ભરવાનો સમય: 25/08/2025થી 18/09/2025 સુધી, સવારે 11:00 થી 18:00 સુધી.

અરજી ફોર્મ અને વધુ વિગત મેળવવાનું સ્થળ: PRO રૂમ, જૂની પોલીસ કમિશનર કચેરી, શાહીબાગ, અમદાવાદ.

BIG NEWS: ગુજરાતમાં 1300થી વધુ જગ્યાઓ પર ટ્રાફિક બ્રિગેડની થશે ભરતી, હાઈકોર્ટમાં સરકારે આપી બાહેંધરી 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
એમ.એસ યુનિવર્સિટી હોસ્ટેલ પાસે ઉભેલા નવાયાર્ડ વિસ્તારમાં રહેતા યુવક પર હુમલો | Attack on a young man…

એમ.એસ યુનિવર્સિટી હોસ્ટેલ પાસે ઉભેલા નવાયાર્ડ વિસ્તારમાં રહેતા યુવક પર હુમલો | Attack on a young man...

વડોદરા કલેક્ટરની જમીનમાં ગેરકાયદે મદરેસા તોડી પાડવા સયાજીગંજ ધારાસભ્યની રજુઆત | Sayajigunj MLAs prop…

વડોદરા કલેક્ટરની જમીનમાં ગેરકાયદે મદરેસા તોડી પાડવા સયાજીગંજ ધારાસભ્યની રજુઆત | Sayajigunj MLAs prop...

બિહારમાં ચૂંટણી પહેલા ભાજપનો મોટો ‘ખેલ’! PM મોદીની સભામાં દેખાયા RJDના ધારાસભ્યો | rjd mlas vibha de…

બિહારમાં ચૂંટણી પહેલા ભાજપનો મોટો 'ખેલ'! PM મોદીની સભામાં દેખાયા RJDના ધારાસભ્યો | rjd mlas vibha de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, બંને દેશને અભિનંદન અને આભાર: ટ્રમ્પ | Operation Sindoor Aftermath:…

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, બંને દેશને અભિનંદન અને આભાર: ટ્રમ્પ | Operation Sindoor Aftermath:…

1 year ago
LIVE: જમ્મુ, પંજાબ, રાજસ્થાનમાં પાકિસ્તાની હુમલા નિષ્ફળ, ભારતીય સેનાએ પાક.નું F-16 જેટ તોડી પાડ્યું …

LIVE: જમ્મુ, પંજાબ, રાજસ્થાનમાં પાકિસ્તાની હુમલા નિષ્ફળ, ભારતીય સેનાએ પાક.નું F-16 જેટ તોડી પાડ્યું …

1 year ago
મારા દીકરાને મરી જવા દો, પિતા અરજી લઈ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ખુદ જજ પણ થયા દુઃખી | Father Moves Sup…

મારા દીકરાને મરી જવા દો, પિતા અરજી લઈ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ખુદ જજ પણ થયા દુઃખી | Father Moves Sup…

9 months ago

હેપ્પીનેસ ડે સ્પેશિયલ: જીવનમાં આ 5 પ્રકારના લોકોથી અત્યાર જ દૂર થઈ જાઓ, જાણો કારણ | 5 Toxic Types of People to Avoid for a Happier Life International Day of Happiness Tips

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News