gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતનાં આ બે શહેરોમાં મહિલાઓ માટે મફત બસ સેવા, રક્ષાબંધનના દિવસે વિશેષ છૂટ | Free BRTS and City Bu…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતનાં આ બે શહેરોમાં મહિલાઓ માટે મફત બસ સેવા, રક્ષાબંધનના દિવસે વિશેષ છૂટ | Free BRTS and City Bu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raksha Bandhan: ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં રક્ષાબંધનને લઈને બહેન સરળતાથી ભાઈના ઘરે પહોંચી શકે તે માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે ગુજરાતના બે મોટા શહેરોમાં બસ મુસાફરી મફત કરવામાં આવશે. બુધવારે (6 ઓગસ્ટે) AMC દ્વારા AMTSમાં ફ્રી મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી. એવામાં હવે અમદાવાદ અને સુરત BRTSમાં પણ મહિલાઓ માટે ફ્રી મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ કચ્છથી જામનગરમાં કતલખાને લઈ જવાતા 21 અબોલ જીવને બચાવાયા, ત્રણ આરોપીની ધરપકડ

મહિલાઓ કરી શકશે મફત મુસાફરી

રક્ષાબંધનના તહેવારને આરામદાયક બનાવવા માટે અમદાવાદ અને સુરત BRTS બસમાં રક્ષાબંધનના દિવસે તમામ મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે. જાહેરાત મુજબ, 9 ઓગસ્ટે સવારની પહેલી બસથી લઈને રાતની છેલ્લી બસ સુધી તમામ મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે. આ માટે કોઈ ટિકિટ ચાર્જ વસુલવામાં નહીં આવે. જોકે, આ સુવિધા ફક્ત મહિલાઓ માટે છે, તેથી પરિવારના પુરૂષ તેમજ બાળકોએ ટિકિટના નિયમાનુસાર નક્કી કરેલા પૈસા ચુકવવાના રહેશે. જોકે, સુરતમાં 15 વર્ષ સુધીના બાળકોને પણ આ સુવિધાનો લાભ મળશે.

આ પણ વાંચોઃ ભરૂચમાં ‘જનતા કા રાજ’ના સભ્યોનો આતંક? ઉમલ્લાના વેપારીને ઢોર માર મરાયો, પોલીસે સામાન્ય ફરિયાદ નોંધી

નોંધનીય છે કે, સુરતના 44 વિવિધ માર્ગો પર 378 સિટી બસ ચાલે છે, જે કુલ 452 કિલોમીટરનું નેટવર્ક કવર કરે છે. એવામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સિટી બસને પણ રક્ષાબંધને નિમિત્તે બહેનો માટે ફ્રી કરવાની જાહેરાત કરી છે. એટલે કે, સુરત અને અમદાવાદમાં મહિલાઓ રક્ષાબંધનના દિવસે BRTS તેમજ સિટી બસમાં મફત મુસાફરી કરી શકશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…
GUJARAT

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

June 24, 2026
અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…
GUJARAT

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

June 24, 2026
Next Post
ગુજરાત હાઈકોર્ટનો ખેડૂતોના હિતમાં મોટો ચુકાદો, 15000 ખેડૂતોને મળશે પાક વીમાની રકમ | Crop Insurance F…

ગુજરાત હાઈકોર્ટનો ખેડૂતોના હિતમાં મોટો ચુકાદો, 15000 ખેડૂતોને મળશે પાક વીમાની રકમ | Crop Insurance F...

કચ્છથી જામનગરમાં કતલખાને લઈ જવાતા 21 અબોલ જીવને બચાવાયા, ત્રણ આરોપીની ધરપકડ | 21 Animals Rescued fro…

કચ્છથી જામનગરમાં કતલખાને લઈ જવાતા 21 અબોલ જીવને બચાવાયા, ત્રણ આરોપીની ધરપકડ | 21 Animals Rescued fro...

ચોરો હવે ખાનગી બસને પણ છોડતા નથી, વડોદરા શહેરમાં એક સપ્તાહમાં બસ ચોરીનો બીજો બનાવ | second incident …

ચોરો હવે ખાનગી બસને પણ છોડતા નથી, વડોદરા શહેરમાં એક સપ્તાહમાં બસ ચોરીનો બીજો બનાવ | second incident ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ. 74 હજારના એમ. ડી. ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with M D drugs worth Rs …

રૂ. 74 હજારના એમ. ડી. ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with M D drugs worth Rs …

10 months ago
અમરેલી: મધ્યમ વર્ગ પર બોજ! પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી લોકો ત્રાહિમામ, જાણો શું કરી માંગ | Amreli Ne…

અમરેલી: મધ્યમ વર્ગ પર બોજ! પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી લોકો ત્રાહિમામ, જાણો શું કરી માંગ | Amreli Ne…

4 weeks ago
ભરતીના નિયમોમાં ફેરફાર કરતાં કચ્છ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા શિક્ષણ વિભાગે રદ્દ કરી | Kachchh Univ…

ભરતીના નિયમોમાં ફેરફાર કરતાં કચ્છ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા શિક્ષણ વિભાગે રદ્દ કરી | Kachchh Univ…

11 months ago
જૂથબંધીઃગંભીરા બ્રિજ ગમે ત્યારે તૂટશે,બંધ કરો..3 વર્ષથી લડત આપતા કોંગી આગેવાનને રાહુલ ગાંધીથી દૂર રખ…

જૂથબંધીઃગંભીરા બ્રિજ ગમે ત્યારે તૂટશે,બંધ કરો..3 વર્ષથી લડત આપતા કોંગી આગેવાનને રાહુલ ગાંધીથી દૂર રખ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News