gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેપારી સાથે ઠગાઇ કરી CAએ ૨૧૭ કરોડનું જીએસટી કૌભાંડ આચર્યું | CA and co accuse duped 217 core in GST …

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
વેપારી સાથે ઠગાઇ કરી CAએ ૨૧૭ કરોડનું જીએસટી કૌભાંડ આચર્યું | CA and co accuse duped 217 core in GST …
4
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા ચાર્ટડ એકાઉન્ટન્ટ અને તેના મિત્રએ એક વેપારી સાથે મિત્રતા કેળવીને તેમને કંપનીમાં થોડા સમય માટે ભાગીદાર બનાવીને ચેકમાં સહી કરાવ્યા બાદ અન્ય ચેકમાં બોગસ સહી કરીને રૂપિયા ૨૧૭ કરોડની માતબર રકમનું જીએસટી કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ નવરગપુરા પોલીસ મથકે નોંધવામાં આવી છે. જે અનુસંધાનમાં પોલીસે આર્થિક નિષ્ણાંતની મદદ લઇને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જેમાં આ કૌભાંડમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે શાહીબાગમાં આવેલી જયમંગલ રેસીડેન્સીમાં  રહેતા આદેશ્વર મહેતા આશ્રમ રોડ પર મોબાઇલ ફોનનો વ્યવસાય કરે છે. વર્ષ ૨૦૧૪માં તેમને ધંધાકીય બાબતે વેટના અનુસંધાનમાં મુશ્કેલી પડતા તેમના મિત્ર નંદન મહેતા (રહે. રૂદ્ધીકા રૉ હાઉસ, સેેટેલાઇટ)નો સંપર્ક કરીને સારા ચાર્ટડ એકાઉન્ટન્ટ અંગે માહિતી માંગી હતી. જેથી નંદન મહેતાએ મિતુલ ઘેલાણી ( રહે. અવની ટાવર, આંબાવાડી)નો સંપર્ક કરાવી આપ્યો હતો. ત્યારબાદ મિતુલ ઘેલાણી પાસે આદેશ્વરભાઇ તેમના ઓડિટનું કામ કરાવતા હતા.

વર્ષ ૨૦૨૦માં નંદન મહેતા આદેશ્વરભાઇને મળવા માટે તેમની ઓફિસ પર આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે હિંમતનગરમાં આવેલી  કોટન જીનીંગ કંપનીમાં તેમની પત્ની ભાગીદાર છે. પરંતુ,એક જમીનનો કેસ ચાલતો હોવાથી તેમની પત્નીને ધક્કા ખાવા પડે છે. જેથી મિત્રતાના નાતે થોડા સમય માટે કંપનીમાં ડાયરેક્ટર તરીકે જોડાવવા માટે વિનંતી કરતા આદેશ્વરભાઇએ વિશ્વાસ કરીને હા પાડતા નંદન મહેતા તેમને સીએ મિતુલ ઘેલાણીની ઓફિસ પર લઇ ગયો હતો. જ્યાં કેટલાંક કાગળ પર સહી કરી આપી હતી અને વેટ સંબધિત તકરાર ચાલતી હોવાથી નવરંગપુરા સ્વસ્તીક ચાર રસ્તા પાસે આવેલી મહેસાણા અર્બન કો.ઓ. બેંકમાં મહેતા માર્કેટીંગના નામનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. 

ત્યારબાદ વર્ષ ૨૦૨૨માં આદેશ્વરભાઇએ કંપનીમાંથી રાજીનામુ આપી દીધુ હતું.  વર્ષ ૨૦૨૪માં મિતુલ ઘેલાણીએ આદેશ્વરભાઇને ઓફિસ પર બોલાવ્યા હતા અને કહ્યું હતું કે કંપનીમાં જીએસટીની તકરાર ચાલી રહી છે. જેથી તમારી જુના ડાયરેક્ટર તરીકે સહી જોઇએ છે. જેથી ફરી વિશ્વાસ રાખીને આદેશ્વરભાઇએ સહી કરી આપી હતી. પરંતુ, ગત જાન્યુઆરી ૨૦૨૫માં આદેશ્વરભાઇને જીએસટી વિભાગનો ઇમેઇલ આવ્યો હતો. જેમાં કોઇ હુકમ હતો. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  મિતુલ અને નંદન મહેતાએ મહેસાણા અર્બન કો. ઓ. બેંકના એકાઉન્ટમાં આદેશ્વરભાઇની જાણ બહાર ચેકમાં ખોટી સહી કરીને જીએસટી બચાવવા માટે  કુલ ૨૧૦ કરોડના આર્થિક વ્યવહારો કર્યા હતા. 

જે અંગે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા શરૂ કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે બંને ગઠિયાઓએ અન્ય લોકોના નામે પણ બોગસ એકાઉન્ટ ખોલીને કરોડો રૂપિયાનું જીએસટી કૌભાંડ આચર્યુ છે. જે અંગે આગામી દિવસમાં મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
કલેકટરની સંકલનમાં ધારાસભ્યોએ વિવિધ મુદ્દે રજૂઆત કરી પેન્ડિંગ પ્રશ્નોના રીવ્યુ મેળવ્યા | MLAs coordin…

કલેકટરની સંકલનમાં ધારાસભ્યોએ વિવિધ મુદ્દે રજૂઆત કરી પેન્ડિંગ પ્રશ્નોના રીવ્યુ મેળવ્યા | MLAs coordin...

બીસીસીઆઈ એજીએમ માટે બીસીએનું પ્રતિનિધિત્વ કરવા પ્રણવ અમિનની પસંદગી | Pranab Amin selected to represe…

બીસીસીઆઈ એજીએમ માટે બીસીએનું પ્રતિનિધિત્વ કરવા પ્રણવ અમિનની પસંદગી | Pranab Amin selected to represe...

TikTok, AliExpressથી પ્રતિબંધ હટ્યો! ચાઈનીઝ કંપનીઓની વેબસાઈટ્સ ભારતમાં 5 વર્ષ બાદ અનબ્લોક | tiktok a…

TikTok, AliExpressથી પ્રતિબંધ હટ્યો! ચાઈનીઝ કંપનીઓની વેબસાઈટ્સ ભારતમાં 5 વર્ષ બાદ અનબ્લોક | tiktok a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીગેટ બાવચાવાડમાં વિદેશી દારુ વેચતી મહિલા ઝડપાઈ | Woman caught selling foreign liquor in Panigate …

પાણીગેટ બાવચાવાડમાં વિદેશી દારુ વેચતી મહિલા ઝડપાઈ | Woman caught selling foreign liquor in Panigate …

12 months ago
વડોદરા – મઉ સ્પેશિયલ ટ્રેનનો રૂટ અને સમય બદલાયો | Vadodara Mau Special Train Route and Timings Chang…

વડોદરા – મઉ સ્પેશિયલ ટ્રેનનો રૂટ અને સમય બદલાયો | Vadodara Mau Special Train Route and Timings Chang…

6 months ago
આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in …

આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in …

5 months ago
કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પ સીઝફાયર પર 25 વખત બોલ્યા પણ PM મોદી ચૂપ: રાહુલ ગાંધી | parliamen…

કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પ સીઝફાયર પર 25 વખત બોલ્યા પણ PM મોદી ચૂપ: રાહુલ ગાંધી | parliamen…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News