gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીસીસીઆઈ એજીએમ માટે બીસીએનું પ્રતિનિધિત્વ કરવા પ્રણવ અમિનની પસંદગી | Pranab Amin selected to represe…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
બીસીસીઆઈ એજીએમ માટે બીસીએનું પ્રતિનિધિત્વ કરવા પ્રણવ અમિનની પસંદગી | Pranab Amin selected to represe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બીસીએ ઓફિસ ખાતે વહીવટી અને ક્રિકેટની બાબતો પર ચર્ચા કરવા અને નિર્ણય હેતુ એપેક્સ કાઉન્સિલની બેઠક મળવા પામી હતી. જેમાં બીસીસીઆઈ એજીએમ માટે બીસીએનું પ્રતિનિધિત્વ કરવા પ્રણવ અમિનની પસંદગી ઉપરાંત મહત્વપૂર્ણ નિર્ણય અને ચર્ચા વિચારણા થઈ હતી.

બેઠકમાં આગામી બીસીસીઆઈ એજીએમ માટે બરોડા ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરવા પ્રમુખ પ્રણવ અમિનનું નામાંકન કરાયું છે. બીસીએ તરફથી સુપ્રીમ કોર્ટ પાસે કાઉન્સિલ સભ્યની શરતો બાબતે સ્પષ્ટતા અને નિર્દેશ માંગ્યા હોય જે અંગે આગામી 22 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. અને કોર્ટના નિર્ણય બાદ એપેક્સ કાઉન્સિલ આગામી એજીએમના શિડ્યુલ નક્કી કરશે. હાલ લોકસભામાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ પસાર થયું છે. ત્યારે ક્રિકેટ એસોસિએશન પર તેની સંભવિત અસર અને બીસીએના બંધારણમાં જરૂરી સુધારા અંગે એપેક્સ કાઉન્સિલ પ્રસ્તાવિત નેશનલ સ્પોર્ટ્સ બિલ પર નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા, લાઈવ સ્ટ્રીમિંગ, વેબસાઈટ અને એપ થકી તમામ વય જૂથો અને મહત્વપૂર્ણ ટુર્નામેન્ટની સ્થાનિકો મેચો માટે બ્રાન્ડિંગ અને કવરેજ વધારવા ક્રીકસેન્ટરને ઓનબોર્ડ કરાયું છે. તેમજ વય જૂથ અનુસાર આહાર નક્કી કરવા ડાયેટિશિયન તથા અંડર 19 બોયઝ અને ગર્લ્સ ટીમ માટે સાઇડ આર્મ સ્પેશિયાલિસ્ટની પણ નિમણૂક કરાઈ છે.

સભ્ય પદની સમીક્ષા અને નિયમન માટે સમિતિની રચના કરી

બેઠકમાં સામાન્ય સભ્યથી આજીવન સભ્ય સુધીના સભ્ય પદની સમીક્ષા માટે સર્વોચ્ચ મંજૂરી , વરિષ્ઠ નાગરિકોના અવસાન બાદ સભ્ય પદ તેમના નજીકના પરિવારને આપવા વગેરે અંગે લીગલ ઓપિનિયન લઈ સૂચક સુધારાનું નિયમન કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં સેક્રેટરી અજીત લેલે, અશોક જુનેજા,  રશ્મિ શાહ અને કલ્યાણ હરી ભક્તિનો સમાવેશ થાય છે.

હાર્દિક પંડ્યાએ બીસીએ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ શરૂ કરી

હાર્દિક પંડ્યા અને જીતેશ શર્માની એશિયા કપ તથા વડોદરાની યાસ્તિકા ભાટિયા અને રાધા યાદવની આઇસીસી મહિલા વર્લ્ડ કપ માટે પસંદગી ગર્વની ક્ષણ છે. હાર્દિક પંડ્યા આગામી ત્રણ દિવસ બીસીએ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરશે.

જે.વાય. લેલે અંડર -16 ઇન્વિટેશનલ ટુ – ડે ટુર્નામેન્ટનું આયોજન

બીસીએ જે.વાય. લેલે અંડર -16 ઇન્વિટેશનલ ટુ – ડે ટુર્નામેન્ટના આયોજનની તૈયારી કરી રહ્યું છે. આસામ ,ગુજરાત ,તમિલનાડુ ,સૌરાષ્ટ્ર મુંબઈ , વિદર્ભ અને છત્તીસગઢની ટીમોએ બીસીએની બે ટીમો સાથે ભાગીદારીની પુષ્ટિ કરી છે. તમામ મેચોનું બીસીએ યુટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…
GUJARAT

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…

May 10, 2026
VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…
GUJARAT

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

May 10, 2026
VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…
GUJARAT

VIDEO: સાસણ ગીરમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો બાદ વન વિભાગની સ્પષ્ટતા | R…

May 10, 2026
Next Post
TikTok, AliExpressથી પ્રતિબંધ હટ્યો! ચાઈનીઝ કંપનીઓની વેબસાઈટ્સ ભારતમાં 5 વર્ષ બાદ અનબ્લોક | tiktok a…

TikTok, AliExpressથી પ્રતિબંધ હટ્યો! ચાઈનીઝ કંપનીઓની વેબસાઈટ્સ ભારતમાં 5 વર્ષ બાદ અનબ્લોક | tiktok a...

‘જો આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ તો આપણા પર પ્રતિબંધ પણ લાગી શકે છે’ ભાજપના પ્રવક્તાનું નિવેદન …

‘જો આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ તો આપણા પર પ્રતિબંધ પણ લાગી શકે છે’ ભાજપના પ્રવક્તાનું નિવેદન ...

મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રિક વાહનોને નહીં આપવો પડે ટોલ, સરકારે કરી જાહેરાત | Mumbais Atal Setu…

મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રિક વાહનોને નહીં આપવો પડે ટોલ, સરકારે કરી જાહેરાત | Mumbais Atal Setu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી: સિવિલ હોસ્પિટલ સહિત અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાયા | Amreli Civ…

અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી: સિવિલ હોસ્પિટલ સહિત અનેક વિસ્તારોમાં ગટરના પાણી ઉભરાયા | Amreli Civ…

5 months ago
વડોદરામાંથી સાયબર ક્રાઇમના બે ગુનામાં સંડોવાયેલા આરોપી બુરખો પહેરી વેશ પલ્ટો કરી ઘરે આવતા ઝડપી લેવાય…

વડોદરામાંથી સાયબર ક્રાઇમના બે ગુનામાં સંડોવાયેલા આરોપી બુરખો પહેરી વેશ પલ્ટો કરી ઘરે આવતા ઝડપી લેવાય…

9 months ago
હેવાન એસીએફએ પ્રેમિકાને પામવા પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનું ખૂલ્યું | It is revealed that the …

હેવાન એસીએફએ પ્રેમિકાને પામવા પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનું ખૂલ્યું | It is revealed that the …

6 months ago
પહલગામ હુમલા અંગે વિવાદિત નિવેદનો આપતાં નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપ્યા કડક નિર્દેશ | congress orde…

પહલગામ હુમલા અંગે વિવાદિત નિવેદનો આપતાં નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપ્યા કડક નિર્દેશ | congress orde…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News