gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

TikTok, AliExpressથી પ્રતિબંધ હટ્યો! ચાઈનીઝ કંપનીઓની વેબસાઈટ્સ ભારતમાં 5 વર્ષ બાદ અનબ્લોક | tiktok a…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in INDIA
0 0
0
TikTok, AliExpressથી પ્રતિબંધ હટ્યો! ચાઈનીઝ કંપનીઓની વેબસાઈટ્સ ભારતમાં 5 વર્ષ બાદ અનબ્લોક | tiktok a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tiktok Aliexpress Websites Ban Lifted: ચાઇનીઝ વીડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTokની વેબસાઇટ 5 વર્ષ પછી ભારતમાં ફરીથી લોન્ચ કરવામાં આવી છે, જોકે આ એપ્લિકેશન હજુ પણ ઉપલબ્ધ નથી. હકીકતમાં, 2020માં ભારત સરકારે સુરક્ષા કારણોસર TikTok સહિત ઘણી ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે શોપિંગ વેબસાઇટ AliExpress પરથી પણ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે અને તેને ભારતમાં અનબ્લોક કરવામાં આવ્યો છે.

બિઝનેસ ટુડેના રિપોર્ટ મુજબ, ઘણા વપરાશકર્તાઓ TikTokની વેબસાઇટ ઍક્સેસ કરી શકે છે, પરંતુ આ એપ્લિકેશન Google Play Store અને Apple App Store પર દેખાતી નથી. TikTok કે તેની પેરેન્ટ કંપની Bytedance એ એપના ભારતમાં પાછા ફરવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

તમને જણાવી દઈએ કે, જૂન 2020માં જ્યારે ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે TikTok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારત સરકારે 59 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો, તેમને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. આ યાદીમાં TikTok, ShareIt, UC બ્રાઉઝર, UC News અને ઘણી લોકપ્રિય એપ્લિકેશનો સામેલ હતી. આ પ્રતિબંધ માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000 ની કલમ 69A હેઠળ લાદવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

May 10, 2026
Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …

Next Post
‘જો આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ તો આપણા પર પ્રતિબંધ પણ લાગી શકે છે’ ભાજપના પ્રવક્તાનું નિવેદન …

‘જો આપણે પાકિસ્તાન સાથે મેચ નહીં રમીએ તો આપણા પર પ્રતિબંધ પણ લાગી શકે છે’ ભાજપના પ્રવક્તાનું નિવેદન ...

મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રિક વાહનોને નહીં આપવો પડે ટોલ, સરકારે કરી જાહેરાત | Mumbais Atal Setu…

મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રિક વાહનોને નહીં આપવો પડે ટોલ, સરકારે કરી જાહેરાત | Mumbais Atal Setu...

વડોદરા જિલ્લા નગરપાલિકાઓની સંકલન બેઠક મળી | Coordination meeting of Vadodara district municipalities…

વડોદરા જિલ્લા નગરપાલિકાઓની સંકલન બેઠક મળી | Coordination meeting of Vadodara district municipalities...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રથમ લગ્ન છૂપાવી ઇસનપુરની મહિલા પ્રોફેસર સાથે બીજા લગ્ન | A opalo an we aewin pupulu iwe a puluweni…

5 months ago
આંબલી નજીક કાર-બાઇક વચ્ચે ટક્કર, બાઇક સવાર બેના ઘટનાસ્થળે મોત | Car bike collision near Ambli two bi…

8 months ago
વડોદરામાં ડુપ્લીકેટ ચલણી નોટો ઘુસાડવાનું ષડયંત્ર પકડાયું, રાજસ્થાનના સૂત્રધાર સહિત 6 ઝડપાયા | Conspi…

5 days ago
ભારતમાં ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારાની આશંકા | Fears of price hike in petrol diesel after e…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News