gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રિક વાહનોને નહીં આપવો પડે ટોલ, સરકારે કરી જાહેરાત | Mumbais Atal Setu…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in INDIA
0 0
0
મુંબઈના અટલ સેતુ પર હવે ઇલેક્ટ્રિક વાહનોને નહીં આપવો પડે ટોલ, સરકારે કરી જાહેરાત | Mumbais Atal Setu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS 

No Toll Tax: મુંબઈમાં ઇલેક્ટ્રિક વાહન ચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવેથી ભારતનો સૌથી લાંબો સમુદ્રી પુલ, અટલ સેતુ (પૂર્વે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક અથવા MTHL) પર હવેથી ઇલેક્ટ્રિક વાહનોને ટોલ ભરવો નહીં પડે એવી જાણકારી એક અધિકારીએ આપી હતી. એક રિપોર્ટ પ્રમાણે, રાજ્યના શહેર વિકાસ વિભાગે ગુરુવારે નોટિફિકેશન જાહેર કરી જણાવ્યું હતું કે, હવેથી ઇલેક્ટ્રિક ફોર વ્હિલર અને અને ટુ વ્હિલર અને અન્ય ઇલેક્ટ્રિક બસ ચાલકોને ટોલ ભરવો નહીં પડે. જેમાં રાજ્ય પરિવહન ઉપક્રમો અને ખાનગી ઓપરેટરો દ્વારા સંચાલિત બસો પણ સામેલ છે.

આ પણ વાંચો : VIDEO: રાજસ્થાનના સવાઈ માધોપુરમાં મોટી દુર્ઘટના, નદીમાં બોટ પલટતા અનેક લોકો ડૂબ્યા

અગાઉના સૂચનામાં આંશિક સુધારો કરાયો

મહારાષ્ટ્ર મોટર વાહન કર અધિનિયમ, 1958ના જોગવાઈઓ  હેઠળ લેવાયેલો આ નિર્ણય આ વર્ષની 31 જાન્યુઆરીના અગાઉના જાહેરનામામાં આંશિક સુધારો છે. આ નિર્ણયનો હેતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવા, હાનિકારક પ્રદૂષકોને કંટ્રોલ કરવા માટે અને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલા 21.8 કિલોમીટર લાંબા સમુદ્રી પૂલ પર દરેક વાહનોને ટોલ ભરવો પડતો હતો. 

કયા વાહનોને ટોલ ભરવો નહીં પડે?  

મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વાહન નીતિ (ઇવી પોલિસી) હેઠળ ઇલેક્ટ્રિક મોબિલિટીને ઘણા ફાયદા આપવામાં આવ્યા છે, જેમાં મુખ્ય રાજમાર્ગો પર ટોલ છૂટ પણ સામેલ છે. જેમાં પ્રાઇવેટ ઇલેક્ટ્રિક કાર, રાજ્ય પરિવહનની બસો અને  શહેરી જાહેર પરિવહનના ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે. જોકે, ઇલેક્ટ્રિક માલવાહક વાહનોને આ છૂટનો લાભ મળશે નહીં.

આ પણ વાંચો : રોહિત શર્માની જગ્યાએ શ્રેયસ અય્યર બનશે વનડેનો કેપ્ટન? જાણો BCCIની સ્પષ્ટતા

22,400 રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહન 

આ નિર્ણયથી ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થશે અને વાહન ચાલકો ઈંધણ પર નિર્ભર રહેશે નહીં. હાલના સમયમાં, મુંબઈમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધી રહી છે. જેમાં 18,400 હલકા ફોર વ્હિલર અને 2500 પ્રવાસી વાહન, 1,200 ભારે વાહન અને 300 ટૂ વ્હિલર સામેલ છે. કુલ મળીને 22 400 રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિક વાહનો છે. અટલ સેતુ પર દર દિવસે 60 હજાર વાહનો પસાર થાય છે, જેમાથી 34,000-40,000 વાહન વિશેષ રૂપે અટલ સેતુ પૂલનો ઉપયોગ કરે છે. 22,000 સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર અને હજારો વાહન મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર ચાલે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …
INDIA

Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

May 10, 2026
બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …
INDIA

બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …

May 10, 2026
Next Post
વડોદરા જિલ્લા નગરપાલિકાઓની સંકલન બેઠક મળી | Coordination meeting of Vadodara district municipalities…

વડોદરા જિલ્લા નગરપાલિકાઓની સંકલન બેઠક મળી | Coordination meeting of Vadodara district municipalities...

સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું | vastrapur police reported …

સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું | vastrapur police reported ...

નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an…

નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં પ્રતિકુળ વલણ છતાંય વિદેશી રોકાણમાં અમેરિકન FPIનો હિસ્સો વધીને 41% | US FPI share in forei…

શેરબજારમાં પ્રતિકુળ વલણ છતાંય વિદેશી રોકાણમાં અમેરિકન FPIનો હિસ્સો વધીને 41% | US FPI share in forei…

3 months ago
ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

8 months ago
મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના મોત | Morb…

મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના મોત | Morb…

5 months ago
યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર… રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો | Bihar Asse…

યુવાઓની કફોડી હાલત માટે BJP-JDU જવાબદાર… રાહુલ ગાંધીએ રાજ્યની સ્થિતિનો ડેટા શેર કર્યો | Bihar Asse…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News