gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓનલાઇન ગેમિંગના શોખે ગુનેગાર બનાવ્યોઃ ATMમાં કેશ લોડિંગ કરતા અક્ષયે 9.99 લાખ કાઢી લેતાં પકડાયો | Onl…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
ઓનલાઇન ગેમિંગના શોખે ગુનેગાર બનાવ્યોઃ ATMમાં કેશ લોડિંગ કરતા અક્ષયે 9.99 લાખ કાઢી લેતાં પકડાયો | Onl…
6
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ઓનલાઇન ગેમનો શોખ ગુનાખોરીની દુનિયા તરફ લઇ જઇ શકે છે તેની પ્રતીતિ કરાવતો કિસ્સો ગોરવા પોલીસ સ્ટેશને નોંધાયો છે.

એટીએમમાં કેશ લોડ કરવાનું કામ કરતી સીએમએસ એજન્સી દ્વારા વડોદરા અને હાલોલ વિસ્તારમાં જુદાજુદા એટીએમ મશીનોમાં કેશ લોડિંગ કરવામાં આવતી હોવાથી ગઇ તા.૧૨મી ઓગષ્ટે હાલોલના એટીએમમાં રૃપિયા જમા કરાવવા ગયેલી ટીમમાં લોડર તરીકે કામ કરતા કર્મચારી અક્ષય માળીએ એક બોક્સ(કેસેટ) ઓછી જમા કરાવી હતી.

આ બોક્સમાં રૃ.૯.૯૯ લાખની કેશ હોવાથી ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ગોરવાના પીઆઇ કિરીટ લાઠિયાએ અક્ષય અશોકભાઇ માળી (ગોરવા,માળી મહોલ્લો)ને ત્યાં ટીમ મોકલી તપાસ કરાવતાં કેશ સાથેનું બોક્સ મળી આવ્યું હતું.

જેથી પોલીસે તમામ રકમ કબજે કરી કર્મચારીની ધરપકડ કરી હતી.પોલીસની તપાસમાં અક્ષય ઓનલાઇન ગેમનો શોખીન હોવાની અને આર્થિક ભીસંને કારણે આ પગલું લીધું હોવાની વિગતો બહાર આવી હતી.આ રકમનો ઉપયોગ  લોન ભરપાઇ કરવા માટે કરવાનો હોવાની પણ માહિતી જાણવા મળી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
૧૧ લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા દંપતીની જામીન અરજી નામંજૂર | Bail application of couple caught with…

૧૧ લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા દંપતીની જામીન અરજી નામંજૂર | Bail application of couple caught with...

નિયમોમાં ફેરફાર, યુનિ.માં વિઝિટિંગ લેકચરર હવે ગમે તેટલા લેકચર લઈ શકશે | rules change for visiting le…

નિયમોમાં ફેરફાર, યુનિ.માં વિઝિટિંગ લેકચરર હવે ગમે તેટલા લેકચર લઈ શકશે | rules change for visiting le...

બિલ પસાર થયા બાદ મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત | Money gaming companies begin to…

બિલ પસાર થયા બાદ મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત | Money gaming companies begin to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક સહિત 2ના મોત, અમદાવાદ ગ્રામ્યમાં બે દિવસમાં ત્રણ…

3 weeks ago
કેન્સરગ્રસ્ત યુવકે બે સંતાનો સાથે ઝેરી પીને જિંદગી ટૂંકાવી | Cancer stricken youth ends life with tw…

9 months ago
સુરતમાં છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારી અને કર્મચારી એસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ યથાવત્! …

4 weeks ago
એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News