gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૧ લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા દંપતીની જામીન અરજી નામંજૂર | Bail application of couple caught with…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
૧૧ લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા દંપતીની જામીન અરજી નામંજૂર | Bail application of couple caught with…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : મચ્છીપીઠમાં આવેલા ફ્લેટમાં મેફેડ્રોન ડ્રગ્ઝનું વેંચાણ કરવાના
બનાવમાં સંડોવાયેલા દંપતીએ તેમનો પુત્ર ચાર વર્ષનો છે અને તેની ધાર્મિક વીધીમાં
હાજરી આપવા માટે સાત દિવસના વચગાળાના જામીન માગતા અદાલતે દંપતીની અરજી નામંજૂર કરી
હતી.

કેસની વિગત એવી છે કે, કારેલીબાગ પોલીસે બાતમીના આધારે તા.૧૧ જુલાઇ
૨૦૨૪ના રોજ મોઇન એપાર્ટમેન્ટમાં રહેતી રેહાના પઠાણના ઘરે રેડ પાડતા તેના ઘરેથી
રૃા.૧૧ લાખની કિંમતનું મેફેડ્રોન મળી આવ્યું હતું. પૂછપરછમાં આરોપી મોહંમદ કામીલ
મોહમ્મદ કાસીમ શેખ અને નીગત મોહમ્મદ કામીલ શેખ તેમજ રેહાના ડ્રગ્ઝનું વેંચાણ કરતા
હોવાનું ખુલતા પોલીસે આ દંપતિની પણ ધરપકડ કરી હતી અને કુલ રૃા.૧૨ લાખથી વધુનો
મુદ્દામાલ કબજે કર્યો હતો.

તપાસમાં ડ્રગ્ઝનો જથ્થો મુંબઇના ફેઝલ નામના શખ્સ પાસેથી
લાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું હતું. દરમિયાનમાં હાલ જેલમાં રહેલા મોહંમદ કામીલ
શેખ અને તેની પત્નિ નીગત શેખે તેમનો ચાર વર્ષના પુત્રની ધાર્મિક વીધિમાં હાજરી
આપવા માટે પૈસાની વ્યવસ્થા કરવાની હોઇ તેમજ વીધીમાં તેમની હાજરીની જરૃર હોઇ સાત
દિવસના જામીન માગ્યા હતા. અદાલતે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ દંપતિની જામીન
અરજી નામંજૂર કરી હતી અને નોંધ્યું હતું કે
, પોલીસે રજૂ કરેલા અભિપ્રાય પ્રમાણે વીધીનો ખર્ચ
અન્ય સગા સબંધીઓ કરવાના છે અને આ વિધિમાં હાજરી ન હોઇ તો વીધી અટકી જશે નહી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…
GUJARAT

May 19, 2026
અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ

Next Post
નિયમોમાં ફેરફાર, યુનિ.માં વિઝિટિંગ લેકચરર હવે ગમે તેટલા લેકચર લઈ શકશે | rules change for visiting le…

નિયમોમાં ફેરફાર, યુનિ.માં વિઝિટિંગ લેકચરર હવે ગમે તેટલા લેકચર લઈ શકશે | rules change for visiting le...

બિલ પસાર થયા બાદ મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત | Money gaming companies begin to…

બિલ પસાર થયા બાદ મની ગેમિંગ કંપનીઓ દ્વારા કામગીરી બંધ કરવાની શરૂઆત | Money gaming companies begin to...

ઠગાઇના ગુનામાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in fraud case rejected

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા સ્ટેશનથી શાસ્ત્રી બ્રિજ સુધીના રસ્તાની તાત્કાલિક સમારકામની માંગ | Congress Demand for immedia…

6 months ago
દુનિયામાં સૌથી મોટો ઓઈલ ભંડાર કોની પાસે? સાઉદી કે રશિયા કરતાં પણ વધુ, અમેરિકા તો ઘણું પાછળ | /which …

11 months ago
રાજકોટ: મનમંદિર એપાર્ટમેન્ટમાં મોડી રાત્રે ભીષણ આગ, ગૂંગળામણને કારણે માતા-પુત્રનું કરુણ મોત | rajkot…

3 months ago
બગદાણા પ્રકરણથી વગોવાયેલી ભાવનગર પોલીસની ગ્રહદશા બગડી | The fortunes of the Bhavnagar police which w…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News