gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબી મનપાની લાલપર ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવાતા ભારે પ્રદુષણ | Heavy pollution due to burning of wa…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
મોરબી મનપાની લાલપર ડમ્પિંગ સાઇટ પર કચરો સળગાવાતા ભારે પ્રદુષણ | Heavy pollution due to burning of wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મૃત પશુઓના નિકાલથી ભારે દુર્ગંધઃ રહીશો હેરાન-પરેશાન : કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે સળગાવી દેવાતો હોવાનો આક્ષેપ : તંત્ર દ્વારા જવાબદારી ખંખેરવા પ્રયાસ

મોરબી, : મોરબી મહાનગરપાલિકાની લાલપર ગામ નજીક આવેલ ડમ્પિંગ સાઈટ પર કચરાનો આડેધડ નિકાલ કરવામાં આવી રહ્યો છે. કચરાનો વૈજ્ઞાાનિક ઢબે નિકાલ કરવાને બદલે આગ લગાવી દેવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. કચરો સળગતા બેફામ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. પરિણામે રહીશો હેરાન થઇ રહ્યા છે.

મોરબીના લાલપર ગામ નજીક આવેલ ડમ્પિંગ સાઈટ પર અનેક દિવસોથી કચરો સળગી રહ્યો છે. સાઇટ પર વૈજ્ઞાાનિક ઢબે કચરાનો નિકાલ કરવામાં આવતો નથી, અને સળગાવી દેવામાં આવે છે. તેમજ મૃત પશુઓના નિકાલ અહી કરવામાં આવતા હોવાથી બેફામ દુર્ગંધ ફેલાય છે. કચરો સળગાવતા હવામાં પ્રદુષણ ફેલાય છે. જેથી આસપાસમાં આવેલ રહેણાંક વિસ્તારોના રહીશો હેરાનગતિ ભોગવી રહ્યા છે. કોઇ ફેક્ટરી દ્વારા પ્રદુષણ ફેલાવવામાં આવે તો જીપીસીબી ટીમ તુરંત દોડી જઈને દંડ અને ક્લોઝર નોટિસ જેવી કામગીરી કરતી હોય છે. પરંતુ અહી મહાપાલિકા તંત્રની જવાબદારી આવે છે, ત્યારે જીપીસીબી ટીમ પણ પ્રદુષણ સામે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. 

ડેપ્યુટી કમિશ્નર સંજય સોનીને લાલપર ડમ્પિંગ સાઇટ પર કચરામાં આગ બાબતે પૂછતા જણાવ્યું હતું કે નાગરિકો કચરો ફેકે ત્યારે આગ લાગેલી હોય અને એ કચરો ટ્રેક્ટરમાં સળગતો રહે છે, તેનો સાઈટ પર નિકાલ થતા આગ લાગી જતી હોય છે. ફાયર ટીમને આગ પર કાબુ મેળવવા સુચના આપી છે,અને બે દિવસથી કામગીરી ચાલુ છે. આગ પર સંપૂર્ણ કાબુ મેળવાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
દીવ નજીક 2 કાર સામ-સામે ટકરાતાં પિતા-પુત્રના કરૂણ મોત, બેને ઈજા | Father and son tragically die in h…

દીવ નજીક 2 કાર સામ-સામે ટકરાતાં પિતા-પુત્રના કરૂણ મોત, બેને ઈજા | Father and son tragically die in h...

રસ્તા પર દોડતી સ્વીફટ કારમાં આગ ફાટી નીકળતા પિતા-પુત્રી જીવતા ભૂંજાયા | Father and daughter burnt al…

રસ્તા પર દોડતી સ્વીફટ કારમાં આગ ફાટી નીકળતા પિતા-પુત્રી જીવતા ભૂંજાયા | Father and daughter burnt al...

પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા | Arrangement of extra mo…

પંચાંગને સૂર્ય અને ચંદ્રની ગતિ સાથે સંતુલિત રાખવા માટે અધિક માસની વ્યવસ્થા | Arrangement of extra mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં ખનીજ માફિયાઓનું ‘ડિજિટલ નેટવર્ક’, અધિકારીઓની ગાડીઓની રેકી કરતાં ઑડિયો વાઇરલ | Panchmahal …

પંચમહાલમાં ખનીજ માફિયાઓનું ‘ડિજિટલ નેટવર્ક’, અધિકારીઓની ગાડીઓની રેકી કરતાં ઑડિયો વાઇરલ | Panchmahal …

9 months ago
ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા | Police raid shops selling …

ખેડા જિલ્લામાં ગોગો સ્મોકિંગ પેપર અને કોન વેચતી દુકાનો પર પોલીસના દરોડા | Police raid shops selling …

9 months ago
નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…

નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…

3 months ago
એપ્રિલમાં 10 દિવસ બેન્કો બંધ રહેશે, બેન્કિંગ કામકાજ બાકી હોય તો વહેલાં પૂરા કરજો! | bank holiday apr…

એપ્રિલમાં 10 દિવસ બેન્કો બંધ રહેશે, બેન્કિંગ કામકાજ બાકી હોય તો વહેલાં પૂરા કરજો! | bank holiday apr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News