gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઠગાઇના ગુનામાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in fraud case rejected

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
ઠગાઇના ગુનામાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in fraud case rejected
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : શેર બજારમાં રોકાણ કરશો તો ઉંચુ વળતર મળશે તેવી લાલચ આપી સિનિયર
સિટીઝન સાથે રૃા.૧.૨૮ કરોડની ઠગાઇ કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી
ન્યાયાધીશે નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, સાઇબર ગઠિયાઓએ શહેરમાં રહેતા સિનિયર સિટીઝનનો
વોટ્સએપ પર સંપર્ક કર્યો હતો અને શેેર બજારમાં રોકાણ કરશો તો ઉંચુ વળતર મળશે તેવી
લાલચ આપી હતી. આરોપીઓએ ત્યાર બાદ ફરિયાદી પાસે એપ ડાઉનલોડ કરાવી હતી અને તેમની
સુચના મુજબ ફરિયાદીએ શેરમાં રોકાણ કર્યું હતું અને વિવિધ બેંક એકઉન્ટમાં નાણાં
ટ્રાન્સફર કર્યા હતા.

માતબર રકમનું રોકાણ કર્યા બાદ તેની સામે પ્રોફીટ પણ બતાવવામાં
આવતો હતો. ફરિયાદીએ રૃા.૧.૨૮ કરોડનું રોકાણ કર્યા બાદ આ રકમ વિડ્રો કરવાનો પ્રયાસ
કરતા ગઠિયાઓએ રકમ વિડ્રો કરવા દીધી ન હતી અને છેતરપિંડી કરી હતી. આ કેસમાં પોલીસે
રવિ રાજુભાઇ વાળાની ધરપકડ કરી હતી જે હાલ જેલમાં હોઇ અને ગુનામાં ચાર્જશીટ દાખલ
થતા  તેણે જામીન અરજી મુકતા ન્યાયાધીશે
આરોપીની જમીન અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે
,ગુનામાં
આરોપીનો મહત્વનો રોલ છે. જામીન આપવામાં આવશે તો આરોપી ફરાર થઇ જશે અને સાક્ષીઓને
ફોડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
નોન-કોમ્પલાયન્સને કારણે લગભગ 450 પ્રમોટરોના ડીમેટ ખાતા ફ્રીઝ કરાયા | Demat accounts of around 450 pr…

નોન-કોમ્પલાયન્સને કારણે લગભગ 450 પ્રમોટરોના ડીમેટ ખાતા ફ્રીઝ કરાયા | Demat accounts of around 450 pr...

માથા વગરની લાશની તપાસ કરતી પોલીસને બે મહિના પહેલાં ગુમ થયેલો યુવક મુંબઇથી હેમખેમ મળ્યોઃપરિવાર ખુશ | …

માથા વગરની લાશની તપાસ કરતી પોલીસને બે મહિના પહેલાં ગુમ થયેલો યુવક મુંબઇથી હેમખેમ મળ્યોઃપરિવાર ખુશ | ...

ડોલરમાં મજબૂતાઈને પગલે ઘરઆંગણે સોનાચાંદીમાં ઊંચા મથાળે ભાવ જળવાયા | Domestic gold and silver prices …

ડોલરમાં મજબૂતાઈને પગલે ઘરઆંગણે સોનાચાંદીમાં ઊંચા મથાળે ભાવ જળવાયા | Domestic gold and silver prices ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રીંઝા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught tampering with pe…

4 months ago
જેતપુરમાં રૂા.4 લાખના બે સોનાના ચેઈનની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang arrested for stealing two gold …

2 months ago
દુબઇથી ૧.૮૦ કરોડનું સોનુ લાવવાના કૌભાંડમાં ત્રણ આરોપીની જામીન અરજી રદ | bail application rejected

12 months ago
PM મોદીએ ચીનથી કરી મન કી બાત, ટ્રમ્પના ટેરિફ પ્રહાર વચ્ચે સ્વદેશી અપનાવવા કરી અપીલ | mann ki baat li…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News