gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડોલરમાં મજબૂતાઈને પગલે ઘરઆંગણે સોનાચાંદીમાં ઊંચા મથાળે ભાવ જળવાયા | Domestic gold and silver prices …

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in Business
0 0
0
ડોલરમાં મજબૂતાઈને પગલે ઘરઆંગણે સોનાચાંદીમાં ઊંચા મથાળે ભાવ જળવાયા | Domestic gold and silver prices …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ડોલરમાં મજબૂતાઈને પગલે વિશ્વ બજારમાં સોનાચાંદીમાં માગ નીચી રહેતા ભાવમાં નરમાઈ જોવા મળી હતી. જેકસન હોલ સિમ્પોસિયમ ખાતે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલનું  શું નિવેદન આવે છે તેના પર બજારની નજર રહેલી છે. યુક્રેન-રશિયા યુદ્ધ બાબતે રોજેરોજ વિરોધાભાસી અહેવાલોને બજાર ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. ઈરાનના ઓઈલ વેપાર પર અમેરિકાના નવેસરથી પ્રતિબંધને કારણે  ક્રુડ તેલમાં સુધારો જોવા મળ્યો હતો. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ સાધારણ વધી રૂપિયા ૯૯૩૫૮ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૯૮૯૬૦ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧૧૩૯૦૬ મુકાતા હતા.

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૦૨૪૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૨૧૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૫૦૦૦ કવોટ થતા હતા. 

વિશ્વ બજારમાં ડોલરની મજબૂતાઈ વચ્ચે કિંમતી ધાતુની સેફ હેવન માગ ધીમી પડી હતી. ફન્ડ હાઉસો સોનામાંથી નીકળી ડોલર તરફ વળ્યા હોવાના અહેવાલ હતા.

સોનુ પ્રતિ ઓંસ ૩૩૨૮ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૭.૮૮ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૩૪૦ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૧૨૬ ડોલર મુકાતું હતું. જેકસન હોલ સિમ્પોસિયમ ખાતે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના નિવેદન પર બજારની નજર રહેલી છે. અમેરિકામાં વ્યાજ દર બાબતે સંકેત મળવાની અપેક્ષા છે.

ગ્રીકના નાગરિકની માલિકીની કંપનીઓ તથા ઈરાનના એક ડઝન જેટલા વેસલ્સ અને ચીનના બે ક્રુડ ઓઈલ ટર્મિનલ અને સ્ટોરેજ ઓપરેટરો પર અમેરિકાએ પ્રતિબંધ મૂકયાના અહેવાલે ક્રુડ ઓઈલમાં સપ્તાહ અંતે સુધારો જોવા મળ્યો હતો. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૩.૫૯ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૭.૬૫ ડોલર મુકાતુ હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના ૧૯ દર્દીઓ સારવાર હેઠળ | 19 dengue patients under treatment at Sayaji Ho…

સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના ૧૯ દર્દીઓ સારવાર હેઠળ | 19 dengue patients under treatment at Sayaji Ho...

સપ્તાહના અંતે ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 694 પોઈન્ટ તૂટીને 81307 | Funds hammered at the end of the…

સપ્તાહના અંતે ફંડોનું હેમરિંગ : સેન્સેક્સ 694 પોઈન્ટ તૂટીને 81307 | Funds hammered at the end of the...

10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujarat rain forecast orange…

10 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujarat rain forecast orange...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટડીમાં બેંક નજીક આધેડની નજર ચૂકવી રૃ.85 હજારની લૂંટ | Rs 85 thousand looted after paying for the s…

પાટડીમાં બેંક નજીક આધેડની નજર ચૂકવી રૃ.85 હજારની લૂંટ | Rs 85 thousand looted after paying for the s…

6 months ago
સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમ ભારતવર્ષનો, આજે ભાવનગર નિમિત બન્યું : પી.એમ. | Prosperity from the Sea pr…

સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમ ભારતવર્ષનો, આજે ભાવનગર નિમિત બન્યું : પી.એમ. | Prosperity from the Sea pr…

9 months ago
સાણંદ હવે સેમીકન્ડક્ટર માટે સિલિકોન વેલી બનશે : મોદી | Sanand will now become Silicon Valley for sem…

સાણંદ હવે સેમીકન્ડક્ટર માટે સિલિકોન વેલી બનશે : મોદી | Sanand will now become Silicon Valley for sem…

4 months ago
‘લોહીના ખાબોચિયા જોવા તૈયાર રહેજો’, અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Ahmedabad airport …

‘લોહીના ખાબોચિયા જોવા તૈયાર રહેજો’, અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Ahmedabad airport …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News