
– મિશન દિવ્યાસ્ત્ર નામથી અગ્નિ-૫નું અસાધારણ પરીક્ષણ
– ડીઆરડીઓએ બનાવેલી અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલની મારક ક્ષમતા આઠ હજાર કિ.મી. : ચીન અને યુરોપ ભારતની રેન્જમાં
– આકાશમાં જ મિસાઈલને 90 ડિગ્રીનો ટર્ન આપી શકવાની ટેકનિક વિકસાવનારો ભારત દુનિયાનો છઠ્ઠો દેશ બન્યો
નવી દિલ્હી : ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને વિકસાવેલી અગ્નિ-૫ બેલાસ્ટિક મિસાઈલનું લેટેસ્ટ પરીક્ષણ અસાધરણ રહ્યું હતું.









