gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મામલતદાર કચેરીમાં અવ્યવસ્થાને લઈ ભારે હોબાળો | Huge uproar over disorder in Bhavnagar Mamlatd…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર મામલતદાર કચેરીમાં અવ્યવસ્થાને લઈ ભારે હોબાળો | Huge uproar over disorder in Bhavnagar Mamlatd…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– આંગણવાડી ભરતીમાં જટિલ પ્રક્રિયાનો ભોગ ઉમેદવારો બનતા હોવાનો કકળાટ

– સિટી મામલતદાર કચેરીમાં લાંબી લાઈનો, પાણી અને પંખા જેવી સામાન્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં તંત્ર ઉણું ઉતર્યું

ભાવનગર : ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં આવેલી આંગણવાડીઓમાં કાર્યકર અને તેડાગર માટેની ખાલી પડેલી ૮૩ જગ્યા માટે હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં રહેઠાંણના પુરાવા માટે ઉમેદવારોને મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડતા હોય, અહીં ભારે અવ્યવસ્થાને લઈ બહેનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

ભાવનગર સિટી મામલતદાર કચેરીમાં રહેઠાંણનો પૂરાવો મેળવવા માટે છેલ્લા બે-ત્રણ દિવસથી બહેનો પોતાના કામ-ધંધા છોડી અને નાના બાળકોને સાથે લાવી સવારથી સિટી મામલતદાર કચેરીમાં ધામા નાંખે છે. જેના કારણે આંગણવાડી ભરતીના ઉમેદવારો અને તેમના વાલીઓની લાંબી લાઈન લાગતી હોવા છતાં પણ મામલતદાર તંત્ર અને તલાટી મંત્રી દ્વારા ગોકુળગતિએ કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી નિયમના જડ વલણના કારણે લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ઉમેદવારને રહેઠાંણનો પુરાવો મેળવવો હોય તો અલગ અટકના બે સાક્ષી સાથે લાવવા પડી રહ્યા છે. બીજી તરફ તલાટી-મંત્ર પણ માત્ર બે વાગ્યા સુધી જ આ કામગીરી કરી રહ્યા હોવાથી અર્ધો દિવસ સુધી લાઈનમાં રહેવા છતાં મોટાભાગના લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે.

અધૂરામાં પૂરૂં સિટી મામલતદાર તંત્ર દ્વારા લોકો માટે પીવાના પાણી અને પંખાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં ન આવતા આજે શુક્રવારે લોકોએ હંગામો મચાવી બળાપો ઠાલવ્યો હતો. જેને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો દોડી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી લોકોને પડતી હાલાકીનો નિવેડો લાવવા માંગણી કરી હતી.

વોર્ડ વાઈઝ માંડવા નાંખી તલાટીને આખો દિવસ બેસાડો

શહેર કોગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે સરકારી તંત્ર ઉપર રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, આંગણવાડીની ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવામાં રહેઠાંણના પુરાવા માટે લોકોને આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ વગેરે આધારો માન્ય રાખવાના બદલે સિટી મામલતદાર કચેરીએ જઈ રહેઠાંણના પુરાવા અંગેનો દાખલો કઢાવવાનું તૂત ગેરવ્યાજબી છે. આવી જટિલ પ્રક્રિયાથી અરજદારો હેરાન થઈ રહ્યા છે. ત્યારે વોર્ડ વાઈઝ માંડવા નાંખી ત્યાં તલાટી-મંત્રીને આખો દિવસ બેસાડી કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

શ્વાસ લેવામાં પણ મુશ્કેલી, ઝડપી કામ થવું જોઈએ

સિટી મામલતદાર કચેરીએ આવેલા અરજદારો અને તેમના સગા-સબંધીએ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, સાક્ષી માટે હેરાન કરવામાં આવે છે. શિસ્તબદ્ધના આયોજનના અભાવે લોકો હેરાન થઈ રહ્યા છે. આઠ દિવસે દાખલો આપવાનું કહેવામાં આવે છે. પરંતુ ભરતીની ૩૦ તારીખ છેલ્લી હોય, ફોર્મ કેવી રીતે ભરી શકીશું ? તેવો પ્રશ્ન પણ અરજદારોએ કર્યો હતો. આ ઉપરાંત પાણી, પંખાની અસુવિધા અંગે પણ રોષ ઠાલવવામાં આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
32માં વર્ષે 52 ગજની ધજા સાથે વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જવા થયો રવાના

32માં વર્ષે 52 ગજની ધજા સાથે વ્યાસવાડી પગપાળા સંઘ અંબાજી જવા થયો રવાના

આજે શ્રાવણ માસની પૂર્ણાહુતિ, ભાદરવી મેળાઓ શરુઃ રફાળેશ્વર-તરણેતર સહિત અનેક મેળાનો ધમધમાટ | shravan mo…

આજે શ્રાવણ માસની પૂર્ણાહુતિ, ભાદરવી મેળાઓ શરુઃ રફાળેશ્વર-તરણેતર સહિત અનેક મેળાનો ધમધમાટ | shravan mo...

અમદાવાદમાં વધુ એક ક્રૂર હત્યા, મેઘાણીનગરમાં 8 લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો | ahmedabad…

અમદાવાદમાં વધુ એક ક્રૂર હત્યા, મેઘાણીનગરમાં 8 લોકોએ ઘાતક હથિયાર વડે યુવકને રહેંસી નાખ્યો | ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજારમાં મોટી સંખ્યામાં ફરતી થયેલી 500ની નકલી નોટને લઈને કેન્દ્ર સરકારનું હાઈ એલર્ટ | indian governme…

બજારમાં મોટી સંખ્યામાં ફરતી થયેલી 500ની નકલી નોટને લઈને કેન્દ્ર સરકારનું હાઈ એલર્ટ | indian governme…

1 year ago
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો | Man caught with foreign…

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો | Man caught with foreign…

4 months ago
પાલિતાણા-સુરત વચ્ચે ટ્રેન શરૃ કરવા રજૂઆત | Proposal to start train between Palitana Surat

પાલિતાણા-સુરત વચ્ચે ટ્રેન શરૃ કરવા રજૂઆત | Proposal to start train between Palitana Surat

4 months ago
હાઇકોર્ટ- સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ‘e-લાઇબ્રેરી’માંથી મેળવી શકાશે | High Court Supreme Court judgment…

હાઇકોર્ટ- સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ‘e-લાઇબ્રેરી’માંથી મેળવી શકાશે | High Court Supreme Court judgment…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News