gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મારું દુર્ભાગ્ય છે કે કદાચ મારી કુંડળીમાં…’ કોંગ્રેસના કદાવર નેતાએ કમલનાથ સરકાર પડી જવાનું સત્ય જ…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in INDIA
0 0
0
‘મારું દુર્ભાગ્ય છે કે કદાચ મારી કુંડળીમાં…’ કોંગ્રેસના કદાવર નેતાએ કમલનાથ સરકાર પડી જવાનું સત્ય જ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madhya Pradesh Politics: રાજકીય ગલિયારાઓમાં ઘણી ચર્ચા થઈ હતી કે દિગ્વિજય સિંહે અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચેના ઝઘડાને કારણે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકાર પડી હતી. હવે કોંગ્રેસના કદાવર નેતા દિગ્વિજય સિંહે અટકળો પર પૂર્ણવિરામ મુક્યું છે. તેમણે પહેલીવાર આ બાબતે પોતાનું મૌન તોડ્યું અને જણાવ્યું કે કમલનાથની સરકાર કેવી રીતે પડી. આ ઉપરાંત તેમણે એક ઉદ્યોગપતિના ઘરે સિંધિયા અને કમલનાથના રાત્રિભોજનની વાત પણ કહી છે.

દિગ્વિજયે જણાવ્યું કે કમલનાથ સરકાર કેવી રીતે પડી?

એક મીડિયા ઈન્ટરવ્યુમાં દિગ્વિજય સિંહને પૂછવામાં આવ્યું કે ‘તમારા કારણે કમલનાથ સરકાર પડી?’ આના પર તેમણે કહ્યું કે, ‘એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે સિંધિયા સાથેના મારા ઝઘડાને કારણે કમલનાથ સરકાર પડી. પરંતુ આ સત્ય નથી. મેં ચેતવણી આપી હતી કે આવી ઘટના બની શકે છે. એ મારું દુર્ભાગ્ય છે કે કદાચ મારી કુંડળીમાં એવું છે કે મારા પર હંમેશા એવી બાબતોનો આરોપ લાગશે જેમાં હું દોષિત નથી.’

રાત્રિભોજનના આયોજન અંગે દિગ્વિજયે કહ્યું કે ‘એક મોટા ઉદ્યોગપતિ છે. હું તેમનું નામ લેવા માંગતો નથી. તેમના કમલનાથ અને સિંધિયા બંને સાથે સારા સંબંધો છે. હું તેમની પાસે ગયો અને કહ્યું કે અમારી સરકાર આ બંને વચ્ચેની લડાઈમાં પડી જશે. તમે આ બાબતે ધ્યાન આપ્યો, કારણ કે તમારા બંને સાથે સારા સંબંધો છે. ત્યારબાદ ઉદ્યોગપતિના ઘરે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું અને હું પણ હાજર રહ્યો હતો. મે મામલો ઉકેલવાનો ખૂબ પ્રયાસ કર્યો. ત્યાં બધા મુદ્દાઓ અંગે એક યાદી તૈયાર કરવામાં આવી હતી, પરંતુ તેનું પાલન થઈ શક્યું નહીં. એ સાચું છે કે તમામ પ્રયાસો છતાં, કમલનાથ સરકાર બચાવી શકી નહીં. મારો માધવરાવ સિંધિયા સાથે કે જ્યોતિરાદિત્ય સાથે કોઈ વિવાદ નહોતો.’

આ પણ વાંચો: ચૂંટણી પંચે મતદારોના વેરિફિકેશનમાં આધાર કાર્ડ સ્વીકારવું જ પડશે, સુપ્રીમ કોર્ટની મોટી રાહત

પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહને પૂછવામાં આવ્યું કે ‘રાત્રિભોજન દરમિયાન કઈ માંગણીઓ કરવામાં આવી હતી? તેમણે કહ્યું, ‘કેટલીક નાની-નાની બાબતો પર ચર્ચા થઈ. એવું નક્કી થયું કે અમે બંને જે કહીશું તે ગ્વાલિયર-ચંબલ ડિવિઝનમાં કરીશું. અમે બંનેએ વિશલિસ્ટ બનાવી અને બીજા દિવસે આપી, મેં પણ તેના પર સહી કરી. પરંતુ વિશલિસ્ટનું પાલન થયું નહીં.

જ્યોતિરાદિત્ય સિંધિયા બળવો કરીને ભાજપમાં જોડાયા હતા

ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી મેળવી હતી અને 15 વર્ષની લાંબી રાહ જોયા પછી સત્તામાં પાછી ફરી હતી. પાર્ટીએ તત્કાલીન પ્રદેશ પ્રમુખ કમલનાથને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જોકે, અંદરથી નારાજગીના અહેવાલો આવતા રહ્યા. આ દરમિયાન 15 મહિના પછી સિંધિયા બળવો કરીને ભાજપમાં જોડાયા. ઘણાં ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડીને સિંધિયા છાવણીમાં ગયા અને કમલનાથને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પેટ્રોલ-ડીઝલ, ગેસનો સાચવીને ઉપયોગ કરો…’ વૈશ્વિક સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીની અપીલ | We must use pe…
INDIA

‘પેટ્રોલ-ડીઝલ, ગેસનો સાચવીને ઉપયોગ કરો…’ વૈશ્વિક સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીની અપીલ | We must use pe…

May 10, 2026
તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…
INDIA

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

May 10, 2026
LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …
INDIA

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

May 10, 2026
Next Post
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કરનાર કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાયો | Ahmedabad…

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કરનાર કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાયો | Ahmedabad...

સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની ISROની તૈયારી, 100થી વધુ સેટેલાઈટ કરશે લોન્ચ | isro will create a s…

સ્પેસ જગતમાં ખળભળાટ મચાવી દેવાની ISROની તૈયારી, 100થી વધુ સેટેલાઈટ કરશે લોન્ચ | isro will create a s...

ભારતીય ઋતુચક્ર અનુસાર આજથી વર્ષાઋતુ પૂર્ણ, શરદ ઋતુનો પ્રારંભ: હવે આહારમાં ફેરફાર કરવાનો સમય | End of…

ભારતીય ઋતુચક્ર અનુસાર આજથી વર્ષાઋતુ પૂર્ણ, શરદ ઋતુનો પ્રારંભ: હવે આહારમાં ફેરફાર કરવાનો સમય | End of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોકામાનો જંગ: મતદાન પહેલાં અનંત સિંહ જેલમાં, NDAના દિગ્ગજોએ મોરચો સંભાળ્યો | bihar mokama assembly e…

મોકામાનો જંગ: મતદાન પહેલાં અનંત સિંહ જેલમાં, NDAના દિગ્ગજોએ મોરચો સંભાળ્યો | bihar mokama assembly e…

6 months ago
૨૦૨૪ નીટ(યુજી) પેપર લીક કેસના માસ્ટમાઇન્ડની ધરપકડ | neet ug mastermind arrested

૨૦૨૪ નીટ(યુજી) પેપર લીક કેસના માસ્ટમાઇન્ડની ધરપકડ | neet ug mastermind arrested

1 year ago
‘વેનેઝુએલાની સ્થિતિ પર અમે ચિંતિત…’, માદુરોની ધરપકડ બાદ જયશંકરનું પ્રથમ મોટું નિવેદન | venezuela c…

‘વેનેઝુએલાની સ્થિતિ પર અમે ચિંતિત…’, માદુરોની ધરપકડ બાદ જયશંકરનું પ્રથમ મોટું નિવેદન | venezuela c…

4 months ago
વારસિયામાં એક જ પરિવારના ચાર મોબાઇલ ફોન ચોરાયા | Four mobile phones of the family stolen in Warssia

વારસિયામાં એક જ પરિવારના ચાર મોબાઇલ ફોન ચોરાયા | Four mobile phones of the family stolen in Warssia

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News