gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારતીય ઋતુચક્ર અનુસાર આજથી વર્ષાઋતુ પૂર્ણ, શરદ ઋતુનો પ્રારંભ: હવે આહારમાં ફેરફાર કરવાનો સમય | End of…

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
ભારતીય ઋતુચક્ર અનુસાર આજથી વર્ષાઋતુ પૂર્ણ, શરદ ઋતુનો પ્રારંભ: હવે આહારમાં ફેરફાર કરવાનો સમય | End of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian seasons :ભારતીય પરંપરા અને વૈજ્ઞાનિક ઋતુચક્ર અનુસાર, આજે વર્ષાઋતુની સત્તાવાર રીતે પૂર્ણાહુતિ થઈ છે, અને શરદ ઋતુનો પ્રારંભ થયો છે. આજે દર્શ અમાસ પણ છે, જેના કારણે આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે. જોકે, ક્લાઈમેટ ચેન્જના કારણે હવે શરદ ઋતુમાં પણ ક્યારેક ભારે વરસાદની સંભાવના રહે છે.

આ પણ વાંચો: સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજકોટના જયનીલ અને સુરતની ફ્રેનાઝે ટોચનાં ખિતાબ જીત્યા

શરદ ઋતુનો પ્રારંભ

આયુર્વેદ કહે છે કે આ સમયે આપણા શરીરમાં ‘પિત્ત’ વધી જાય છે, જેને શાંત કરવો જરૂરી છે. આજે દર્શ અમાસ પણ છે, જેના કારણે આ દિવસનું મહત્ત્વ વધુ વધી ગયું છે. જોકે, ક્લાઈમેટ ચેન્જને કારણે હવે શરદ ઋતુમાં પણ ક્યારેક ભારે વરસાદની સંભાવના રહે છે.

શરદ ઋતુ અને આયુર્વેદિક મહત્ત્વ

શરદ ઋતુ એ ઉનાળા અને શિયાળાની વચ્ચેનો સમયગાળો છે. આયુર્વેદિક શાસ્ત્રો અનુસાર, આ ઋતુમાં પિત્ત પ્રકોપ વધે છે, એટલે કે શરીરની ગરમી વધી શકે છે. આ પિત્તને શાંત કરવા માટે ખાસ આહાર અને વિહારનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયગાળામાં ખીર, નારિયેળ પાણી અને અન્ય પિત્તશામક ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આયુર્વેદિક નિયમો મુજબ, આ ઋતુમાં ભોજનમાં સંતુલન જાળવવાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

શરદ ઋતુમાં શું ખાવું અને શું ન ખાવું?

શરદ ઋતુ એ ઉનાળા અને શિયાળા વચ્ચેનો સમય છે. આયુર્વેદ અનુસાર, આ ગરમી અને ઠંડીના મિશ્ર વાતાવરણમાં શરીરમાં પિત્ત (શરીરની ગરમી) વધી શકે છે. તેને કાબૂમાં રાખવા માટે:

આ પણ વાંચો: 30 ઓગસ્ટે 3 ગ્રહોનો મહાસંયોગ, કર્ક-વૃશ્ચિક સહિત 3 રાશિના જાતકોને બેઠા બેઠા થશે ધનલાભ

શું ખાવું: દૂધ, ખીર, નારિયેળ પાણી, અને ઠંડક આપતા શાકભાજી તથા ફળોનું સેવન કરવું.

શું ન ખાવું: તીખો, તળેલો કે મસાલેદાર ખોરાક ઓછો ખાવો.

આયુર્વેદિક ડોક્ટરોનું કહેવું છે કે આ પ્રકારના આહારથી શરીરનું સંતુલન જળવાઈ રહે છે અને બીમારીઓથી બચી શકાય છે. આમ, આજે ઋતુ પરિવર્તન સાથે જ ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ એક નવા સમયગાળાનો આરંભ થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
પટણાના દનિયાવામાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રકની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, 8 લોકોના મોત | patna daniyawa…

પટણાના દનિયાવામાં ભીષણ માર્ગ અકસ્માત, ટ્રકની ટક્કરે રિક્ષાનો કચ્ચરઘાણ, 8 લોકોના મોત | patna daniyawa...

પંજાબમાં કાર અને LPG ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર, ગામમાં આગ ફેલાતા 2ના મોત, 50થી વધુ દાઝ્યાં | punjab ca…

પંજાબમાં કાર અને LPG ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર, ગામમાં આગ ફેલાતા 2ના મોત, 50થી વધુ દાઝ્યાં | punjab ca...

17000 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં હવે સીબીઆઈના દરોડા | CBI raids on indu…

17000 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં હવે સીબીઆઈના દરોડા | CBI raids on indu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં TVKની જીત પણ સત્તા હજુ ‘દૂર’! કોંગ્રેસના ટેકાથી CM બનશે વિજય? સત્તા મેળવવા 4 વિકલ્પો | t…

તમિલનાડુમાં TVKની જીત પણ સત્તા હજુ ‘દૂર’! કોંગ્રેસના ટેકાથી CM બનશે વિજય? સત્તા મેળવવા 4 વિકલ્પો | t…

4 months ago
GUJCTOC ના ગુનામાં લાલુ સિન્ધી ગેંગના કાલુ ટોપીના મકાન અને દુકાનની તપાસ | serch of duplex and shop o…

GUJCTOC ના ગુનામાં લાલુ સિન્ધી ગેંગના કાલુ ટોપીના મકાન અને દુકાનની તપાસ | serch of duplex and shop o…

3 months ago
બોરસદની આણંદ ચોકડીએથી 10 થી વધુ ખાણીપીણીની લારીઓના સેમ્પલ લેવાયા | Samples of more than 10 food truc…

બોરસદની આણંદ ચોકડીએથી 10 થી વધુ ખાણીપીણીની લારીઓના સેમ્પલ લેવાયા | Samples of more than 10 food truc…

8 months ago
પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી રિક્ષા ડ્રાઈવર પર હુમલો | Rickshaw driver attacked on suspicion of…

પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી રિક્ષા ડ્રાઈવર પર હુમલો | Rickshaw driver attacked on suspicion of…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News