gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર, ખાનગી હૉસ્પિટલોએ બાંયો ચડાવી | gujara…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર, ખાનગી હૉસ્પિટલોએ બાંયો ચડાવી | gujara…
3
VIEWS
Share on FacebookShare on Twitter

PMJAY Scheme: અમદાવાદ સહિત ગુજરાતભરની ખાનગી હૉસ્પિટલોમાં આગામી 1થી 7 એપ્રિલ દરમિયાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ કાર્ડિયોલૉજી સેવાઓ અસ્થાયી ધોરણે બંધ કરવાની ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ્સ ફોરમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમની માગણી છે કે કાર્ડિયોલોજી સારવાર માટે મળતા વળતરના દરો હાલની આર્થિક પરિસ્થિતિઓ મુજબ નથી. છેલ્લાં દાયકા દરમિયાન સારવાર ખર્ચ સતત વધ્યો છે. પરંતુ, પેકેજના દરોમાં તે પ્રમાણે વધારો નથી થયો, જે દર્દીઓ માટે ગુણવત્તાસભર સારવારમાં અવરોધ ઊભો કરે છે.

PMJAY હેઠળ અસ્થાયી રૂપે કરાઈ બંધ

ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલાજિસ્ટ્સ ફોરમે એક યાદીમાં જણાવ્યું છે કે, ‘PMJAY નો હેતુ આરોગ્યસંભાળ સુલભ બનાવવાનો છે. પરંતુ આર્થિક વાસ્તવિક્તાઓ-સારવાર ખર્ચની હકીકતને અવગણીને નક્કી કરાયેલા દર અવરોધરૂપ છે. PCI અને અન્ય પેકેજમાં પૂરતો વધારો નહીં થવાથી PMJAY હેઠળ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી સેવા આપવી મુશ્કેલ બની રહી છે. જો યોગ્ય સુધારો નહીં કરવામાં આવે તો પહેલી એપ્રિલથી ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી માટે PMJAY હેઠળ સેવાઓ બંધ કરવા ફરજ પડશે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં આકરા તાપ વચ્ચે મેઘાની થશે એન્ટ્રી, ગાજવીજ સાથે ત્રણ દિવસ વરસાદની આગાહી

જિલ્લા કલેક્ટરોને અપાયું આવેદનપત્ર

આ અંગે વિવિધ રજૂઆતો સાથેનું આવેદનપત્ર ગુજરાતના જિલ્લા કલેક્ટરોને આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાત રાજ્ય આરોગ્ય એજન્સી અને PMJAYના સત્તાધીશોને પણ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ ફોરમ દ્વારા કહેવાયું છે કે, હાલના દરો એટલા ઓછા છે કે હૉસ્પિટલો અને કાર્ડિયોલૉલોજીસ્ટ ગુણવત્તાસભર સારવાર આપવામાં નિષ્ફળ જાય છે. આ ઉપરાંત સ્થળ પર કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણ અવાસ્તવિક-અવ્યવહારુ છે.

આ પણ વાંચોઃ કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી

ખાનગી હૉસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા રજૂ કરાયેલા મુદ્દા

  • 2015માં ‘મા’ યોજના હેઠળ PCI માટે મળતાં 45 હજારનો દર હવે PMJAY હેઠળ ફક્ત 50800 છે, જે માત્ર 1.22 ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે. સારવાર માટેના સાધન, સ્ટાફ, અન્ય ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છતાં પેકેજના દર સમાન રહ્યા છે. 
  • 2015થી કોરોનરી એન્જિયોગ્રાફી પેકેજનો દર યથાવત્ છે. 
  • જીવનરક્ષક સારવાર હોવા છતાં IABPનો સમાવેશ PMJAY હેઠળ કરાતો નથી.
  • CTVS અને PCI પેકેજ વચ્ચે અસમાનતા. 
  • PMJAY પેકેજ માટે શહેરનું વર્ગીકરણ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
સ્કૂલે જવા બાળકોને વાહન આપતા વાલીઓ ખાસ ચેતજો, પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ | Action will be taken aga…

સ્કૂલે જવા બાળકોને વાહન આપતા વાલીઓ ખાસ ચેતજો, પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ | Action will be taken aga...

ગુજરાતમાં આકરા તાપ વચ્ચે મેઘાની થશે એન્ટ્રી, ગાજવીજ સાથે ત્રણ દિવસ વરસાદની આગાહી | Gujarat Meteorolo…

ગુજરાતમાં આકરા તાપ વચ્ચે મેઘાની થશે એન્ટ્રી, ગાજવીજ સાથે ત્રણ દિવસ વરસાદની આગાહી | Gujarat Meteorolo...

વિદેશ ભાગી ગયેલા બિલ્ડર અપૂર્વ પટેલ સામે ૫૧ લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ | Another complaint of f…

વિદેશ ભાગી ગયેલા બિલ્ડર અપૂર્વ પટેલ સામે ૫૧ લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ | Another complaint of f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોર્નિંગ વોક કરતા યુવકને ચોર સમજી દોરડે બાંધી પાઇપથી માર્યો | Emén alúwél a riri ngeni efóch sepi me…

મોર્નિંગ વોક કરતા યુવકને ચોર સમજી દોરડે બાંધી પાઇપથી માર્યો | Emén alúwél a riri ngeni efóch sepi me…

11 months ago
દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર, હાઈકોર્ટે સરકારને કહ્યું- ‘કાયદો બનાવો’ | karnataka high court un…

દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર, હાઈકોર્ટે સરકારને કહ્યું- ‘કાયદો બનાવો’ | karnataka high court un…

1 year ago
કેનેડા-ઓસ્ટ્રેલિયાના વિઝાના બનાવટી દસ્તાવેજ આપીને એજન્ટે બે કરોડ પડાવ્યા | ahmedabad police file Vis…

કેનેડા-ઓસ્ટ્રેલિયાના વિઝાના બનાવટી દસ્તાવેજ આપીને એજન્ટે બે કરોડ પડાવ્યા | ahmedabad police file Vis…

9 months ago
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News